Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 275
________________ ક, પ-] પક્ષમાવાશકા–અગ્નિવાળે કે અગ્નિરહિત એવા વિશેષણથી રહિત માત્ર પર્વત જ પ્રત્યક્ષથી જોવાય છે માટે અનુમાન નિરર્થક નથી. સમાધાન–તે પછી એ જ પ્રમાણે અસ્તિત્વ કે નાસ્તિત્વરૂપ વિશેષેથી રહિત માત્ર સર્વજ્ઞ જ વિકલપથી જણાય છે, તે અહીં પણ અનુમાન કેમ નિરર્થક થશે ? અર્થાત્ નહિ થાય. શંકા–અસ્તિત્વ કે નાસ્તિત્વ ધર્મરહિત માત્ર સર્વજ્ઞની સિદ્ધિ કેવી છે ? - સમાધાન–અગ્નિવાળો કે અશિરહિત એવા વિશેષણથી રહિત માત્ર પર્વતની સિદ્ધિ પણ કેવા પ્રકારની છે તે તે કહો. ' શંકા–આ પર્વત છે, એટલું જ જ્ઞાન થાય છે. સમાધાન–તે બીજે પણ “સર્વજ્ઞ છે એટલું જ જ્ઞાન થાય તેમાં શું વાંધે ? માત્ર ભેદ એટલે જ છે કે, એકજ્ઞપ્તિ-(જ્ઞાન) પ્રમાણ દ્વારા થયેલ હોવાથી પ્રામણિકી કહેવાય છે, જ્યારે બીજી વિક૯પથી થયેલ હોવાથી વૈકલ્પિકી કહેવાય છે. (प.) तदत्यल्पमित्यादि सूरिः । अनुमानानर्थक्यमिति । भवदुपन्यस्तं अपार्थक भवेदित्यतोऽग्रे इति गम्यम् । तस्येति पृथिवीधररय । अग्निमत्त्वेत्यादि परः । तहत्यिादि सूरिः । अस्तित्वनास्तित्वेत्यादि परः। अग्निमत्त्वेत्यादि सूरिः । सेति सिद्धिः । एकेति अस्तित्वलक्षणा । तदन्येति नास्तित्वलक्षणा । तदस्तित्वस्येति तस्य धर्मिणोऽस्तित्वस्य धर्मस्यापि । नहि विकल्पाद्धम्मिसिद्धौ प्रमाणमन्तरेण धर्मसिद्धिः साधीयस्तां दधाति । अन्यथेति धर्मिणः सिद्धौ यदि धर्मसिद्धिः ॥ साधनमिति धूमवत्त्वादि ॥ अपार्थकमिति निरर्थकम् ॥ तस्येति पर्वतस्य ॥ अत्रापीति विकल्पसिद्धेऽपि सर्वज्ञधर्मिणि ॥ इतरत्रापीति सर्वज्ञसिद्धावपि । केवलमित्यादि॥ तदन्येति प्रामाणिकसिद्धिव्यतिरिक्ता । विपर्ययादिति प्रमाण लक्षणोपपन्नत्ववैपरीत्यात् ।। ननु किमनेन दुर्भगाऽऽभरणभारायमाणेन विकल्पेन प्रामाणिकः कुर्यादिति चेत् ? । तदयुक्तम् । यतः प्रामाणिकोऽपि घट्तर्कीपरितककर्कशशेमुषीविशेषसङ्ख्यावद्विराजिराजसभायां खरविषाणमरित नास्ति वेति केनापि प्रसर्पदोबुरकन्धरेण साक्षेपं प्रत्याहतोऽवश्यं पुरुषाभिमानी किञ्चिद् ब्रूयाद् न तूष्णीमेव पुप्णीयात् , अप्रकृतं च किमपि प्रलपन सनिकारं निस्सायेंत, प्रकृतभाषणे तु विकल्पसिद्धं धर्मिणं विहाय काऽन्या गतिरास्ते ? શંકા-દુર્ભગા (વિધવા) સ્ત્રીના આભરણના ભાર જેવા આ વિકપનું પ્રામાણિક પુરુષને શું કામ છે ? સમાધાન– તમારું આ કથન એગ્ય નથી, કારણ કે-ષટદશનના અત્યંત વિચારથી તીવ્ર બુદ્ધિવાળા અનેક વિદ્વાનોથી શોભાયમાન રાજસભામાં ગર્વથી દોંચી ડોકવાળ કઈ પુરુષ ગભશંગ છે, કે નથી ? એ પ્રમાણે આક્ષેપ પૂર્વક તાડન કરે ત્યારે પુરુષાભિમાની પ્રામાણિક પુરુષ પણ કંઈક બોલે જ. પણ મંગે ન રહે અને તે પ્રામાણિક પુરુષ જે કંઈ પણ અપ્રકૃત–(વિષયાન્તર કે ચઢા

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315