Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 280
________________ पक्षाभासः । [ ६.५१ अस्येतिपक्षस्य। अस्येति धर्मसिद्धिलक्षणस्य । हेतोरित जनदर्शनोत्पन्नत्रासत्वादेवेत्येवंरूपस्य । आश्रयं संदिग्धेत्यादि ॥ अयमिति आश्रय संदिग्धवृत्त्यसिद्धः । न चैवमिति पक्षधर्म्मतागमकत्वस्य कारणं नाभ्युपगम्यते जैनै: -- पर्वतद्रव्यत्वाद शिलोच्चये वहिमत्त्वावसायप्रसंगसाध्वसात् । तत् किमिति परः प्रगल्भते । तत् तस्मात् कारणादाश्रये प्रदेशे वृत्तिर्वर्त्तनं तस्यानिर्णयेऽवि । नियेति नियतो विवक्षितो देशोऽधिकरणमाधारो यस्य, एवंविधो यो मयूरस्तस्य सिद्धिः । किं भवत्विति काक्वा । तदेवेति मयूरमात्रम् । तद्व्यभिचारेति तस्य देशविशिष्टमयूरस्य व्यभिचारात् । 1 २७० ९३६ एवमाश्रयैकदेशसंदिग्धवृत्तिरप्यसिद्धो न भवतीति । ६३७ व्यर्थविशेषणविशेष्यासिद्धावपि नासिद्धभेदौ, वक्तुरकौशलमात्रत्वाद वचनवैयर्थ्यदोषस्य । ९३८ एवं व्यर्थैकदेशा सिद्धादयोऽपि वाध्याः । ततः स्थितमेतद्, एतेष्वसिद्ध. भेदेषु संभवन्त उभयासिद्धान्यतरासिद्धयोरन्तर्भवन्ति । ९३९ नन्वन्यतरासिद्धो हेत्वाभास एव नास्ति । तथाहि - परेणासिद्ध इत्युद्भाविते यदि वादी न तत्साधकं प्रमाणमाचक्षीत तदा प्रमाणाभावादुभयोरप्यसिद्धः; अथाचक्षीत, तदा प्रमाणस्यापक्षपातित्वादुभयोरप्यसौ सिद्धः । अथवा यावन्न परं प्रति प्रमाणेन प्रसाध्यते, तावत् तं प्रत्यसिद्ध इति चेत्, गौणं तर्ह्यसिद्धत्वम्, नहि रत्ना - दिपदार्थस्तत्त्वतोऽप्रतीयमानस्तावन्तमपि कालं मुख्यतस्तदाभासः । किं च अन्यतरासिद्धो यदा हेत्वाभासस्तदा वादी निगृहीतः स्यात् न च निगृहीतस्य पश्चादनिग्रह इति युक्तम्, नापि हेतुसमर्थनं पश्चायुक्तम्, निग्रहान्तत्वाद् वादस्येति । $૩૬ આશ્રયયૈકદેશસંદિગ્ધ‰યંસિદ્ધ પણ અસિāવાભાસરૂપે ઘટી શકતા નથી. $૩૭ વ્યવિશેષણાસિદ્ધ, અને વ્યવિશેષ્યાસિદ્ધ પણ અસિદ્ધના ભેદ નથી. કારણ કે, આ બન્ને સ્થળે વક્તાના અકૌશલને કારણે વ્યવચન મેાલવાને દોષ થયા છે. ૭૩૮ એ જ રીતે વ્યયેકદેશાસિદ્ધ આઢિપણ અસિદ્ધ હેત્વાભાસના ભેદ નથી એમ સમજી લેવું, તેથી એ સિદ્ધ થયુ` કે, એ બધા અસિદ્ધ હેત્વાભાસના ભેદોમાં જે સભાવના હાય તેમને ઉભયાદ્ધિ કે અન્યતરાસિદ્ધમાં અન્તર્ભાવ થાય છે. $૩૯ શકા—મન્યતરાસિદ્ધ નામના હેત્વાભાસ જ નથી, તે આ પ્રમાણે–વાદીએ કહેલ હેતુ વિશે તે અસિદ્ધ છે, એ પ્રમાણે ઉદ્ભાવન કરવા આવે ત્યારે જો વાદી હેતુને સિદ્ધ કરનાર પ્રમાણે ન કહેતા-પ્રમાણના અભાવ હાવાથી વાદી પ્રતિવાદી ઉભયને તે હેતુ અસિદ્ધ થશે, અને જો હેતુને સિદ્ધ કરનાર પ્રમાણુ કહે તે પ્રમાણ પક્ષપાતરહિત હાવાથી બન્નેને પણ તે હેતુ સિદ્ધ થશે. અથવા જ્યાં સુધી પર પ્રત્યે હેતુને પ્રમાણથી સિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી તેના પ્રત્યે તે હેતુ અસિદ્ધ રહે છે, અર્થાત્ કિંચિત્કાલ પર્યંત અસિદ્ધ હાય, પણ સર્વથા અસિદ્ધ રહેત 5

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315