________________
૨૦૮
क्षणभङ्गनिराकरणम् । સ્વીકૃત પક્ષને વિરોધ પણ આવશે કારણે કે અર્વભાવવાળા જે પદાર્થને હેતું ઉત્પન્ન કરે છે એમ તમે માનતા નથી.
બૌદ્ધ-ઉત્પન્ન નહિ થયેલ પદાર્થ અસતુ છે અને ઉત્પન્ન થયેલ પદાર્થ : સવભાવવાળે કહેવાય છે, માટે ઉપરોક્ત વિકલ્પયુગલના ઉત્થાનને તમારો પરિશ્રમ નિષ્ફલ છે.
જેન—એમ નથી કારણ કે-તમારું આ કથન નષ્ટ અને અનુષ્ટ એવા વિકલ્પની અપેક્ષાએ નાશમાં પણ સમાન જ છે. અર્થાત્ નાશ એ નષ્ટને જ છે કે અનટનો ? નષ્ટને તે કહી શકશે નહિ કારણ કે તે અસત છે અને અનિષ્ટને પણ નથી, કારણ કે તે સસ્વભાવ છે. કહ્યું પણ છે-પદાર્થ જે સસ્વભાવવાળો હોય તે ઉત્પત્તિના હેતુથી સર્યું, અને જે પદાર્થ અસ્વભાવવાળો હોય તે પણ ઉત્પત્તિના હેતુથી સયું.
- વળી પ્રશન છે કે આ ઉત્પાદ ઉત્પદ્યમાન પદાર્થથી ભિન્ન છે કે અભિન?' હેતુને જે જ(ઉત્પન્ન થનાર પદાર્થ)થી અભિન્ન એવા ઉત્પાદને જનક : માનવામાં આવે તે જન્યને ઉપાદ નહિ થાય, કારણ કે જન્યથી ઉતપાદ અભિન્ન હોવાથી તેનું કઈ પ્રકારે અસ્તિત્વ જ નથી. કથંચિત્ ભિન્ન ઉત્પાદ ન હોય તે તે જ “ઉત્પન્ન થયું એમ નહિ કહી શકાય. પરંતુ આ વસ્તુ છે એટલું જ કહી શકાશે. અને તે રીતે તે તેના ઉત્પાદનું કથન કર્યું છે એમ કહેવાશે નહિ. અને જે ઉત્પન્ન થનાર પદાર્થથી ભિન્ન એવા ઉત્પાદને જનક ' હેત હોય તે–અર્થાત ઉત્પદ્યમાન અને ઉત્પાદ ભિન્ન હોય તે-તે ઉત્પાદ તે ઉત્પદ્યમાનને જ છે એમ નહિ કહેવાય. અથવા ઉત્પદ્યમાન પદાર્થની જેમ અન્યને પણ એ ઉત્પાદ કેમ નહિ કહેવાય ? "
બૌદ્ધ–ઉત્પદ્યમાન (ઘટાદિ પદાર્થ)ના સંબંધી તરીકે કરવામાં આવતા હેવાથી તે ઉત્પાદ ઉત્પમાન પદાથને જ કહેવાય છે.
જેન—તે કથન પણ નિર્દોષ નથી. કારણ કે તમારા મતે ઉત્પદ્યમાન અને ઉત્પાદન કાર્યકારણભાવાદિ કોઈ સંબંધ અસંભવ છે. તેથી કરીને તમારે , આવા વિકલ્પની રચનાવાળી વાચાળતાનું પરિશીલન કરવું જોઈએ નહિ.' ,
(प०) तदेतदित्यादि जैनः। एतस्येति सौगतस्य । समस्तमिति नाशप्रतिबद्धम् । समानमित्यतोऽप्रे ततश्चेति गम्यम् । लुप्तैकलोचनतामिति एकाक्षत्वम् । तथा हीति कथ. मिति चेत् ब्रूमः । भावस्योत्पादकः स्यादिति भवन्मते । तस्येति उत्पादहेतोः । कृतोपस्थायिताप्रसङ्गादिति कृते सत्युपस्थायी । असत्स्वभावस्येति. असत्स्वभावस्योत्पादकः । न ह्यसदित्यादिना. एतदेव ध्याचष्टे । न ह्यसत्स्वभावजन्योत्पादकत्वमिष्यते इति । . સૈચિવૈવિવાળાં છું. મને સર્વથાવ વસૂપતે જ તદ્મવત્સતમ્ ! [1] अनुत्पन्नस्येत्यादि बौद्धः । विकल्पयुगलोपन्यासपरिश्रम इति नैवोपन्यस्तः । नैव-. मित्यादि सूरिः। अस्येति घटस्य ।
तथा चेत्यादि जैनों वक्ति । अयमिति उत्पादः । तत्रेति तयोर्मध्ये । जन्याव्यतिरिक्तोत्पादजनकत्वे इति उत्पादहेतोरङ्गीक्रियमाणे न जन्यस्योत्पाद इति । को भावः ? सम्ब...