________________
૨૨૦
विशेषनिरूपणम् । તાદાસ્ય છે પણ તંતુ સાથે નથી. વળી તાદામ્ય પણ સર્વથા નથી. કારણ કે–સર્વથા તાદાસ્ય માનવામાં આવે તે–બેમાંથી એકનો અભાવ જ થઈ જાય. તાત્પર્ય કે માટી અને ઘત્પાદ તથા માટી અને ઘટ વિનાશમાં કથંચિ૮ ભેદ પણ છે. આથી બન્નેનું સત્વ બની રહે છે.
અને એ પ્રમાણે વિનાશને ભિન્ન ભિન્ન માનવામાં વિરોધ પણ નથી, ચિત્ર એવા એક જ્ઞાનની જેમ. અન્યથા-(વિનાશને પદાર્થથી ભિન્નભિન્ન માનવામાં વિરોધ માનશે તે) ઉત્પાદમાં પણ વિરોધની આપત્તિ આવશે. માટે તેથી તમારે વિનાશને માટે અર્થો નિરપેક્ષ છે એ હેતુ અસિદ્ધ છે. એટલે તેથી પદાર્થના ક્ષણિક સ્વભાવની સિદ્ધિ કેવી રીતે થશે ? અને આ રીતે પૂર્વ અને અપર પરિણામમાં વ્યાપીને રહેનાર એક એવા ઉદર્વતાસામાન્યરૂપ સ્વભાવવાળી બધી વસ્તુ સિદ્ધ થઈ. પ.
(५०) पदम्पर्यमिति आम्नायः । तस्मादेवेति मृत्स्नालक्षणोपादानकारणात् । न चैकान्तेनेत्यादिना पूर्व पृथग्भूताऽपृथग्भूतपक्षो यः सौगतैस्तिरस्कृतस्तं समाधत्ते । मृलक्षणैकद्रव्यतादात्म्यादिति घटेऽपि मृद्रव्यं विनाशेऽपि सति तदेव । तदापत्तिरिति नाशापत्तिः। मृद्रव्यतादात्म्येनैवेति न पुनः पृथग्भूतत्वेन । अवस्थानादिति नाशस्य । उत्पादवदिति यथा घटोत्पादेऽपि न पटोत्पादः, एवमेकतरविनाशेऽपि नान्यविनाशः। तदन्यतरस्यासत्त्वापत्तेरिति तादात्म्येऽभ्युपगते घटे सत्यपि विनाशभावात् घटस्यासत्त्वापत्तिः । अथवा विनाशे सत्यपि घटभावाद्विनाशस्यासत्त्वापत्तिः । चित्रकज्ञानवदिति एकस्यैव ज्ञानस्य चित्राकारतायां यथा भवतां न विरोधः । तदापत्तेरिति विरोधापत्तेः । अनपेक्षत्वमिति, अपितु विनाशमपेक्षन्त एव ॥५॥
(टि०) ऐदंपर्य तात्पर्य रहस्यमित्यर्थः। तस्मादेवेति उपादानकारणादेव । अस्येति विनाशस्य । नचैवमिति नन्वेवमर्थान्तरत्वाविशेषात् कथं कुटस्यैवासौ स्यादित्यादि पूर्वोक्तं स्मृतिपथमुपढौकनीयम् ॥ तदापत्तिरिति विनाशापत्तिः। तदन्यतरस्येति तयोरुत्पादविनाशयोरपरस्यैकस्य, उत्पाद-व्यय-ध्रौव्याणां तादात्म्येनाभिमतत्वादर्हन्मते । एवमिति कथंचित्तादात्म्ये । अन्यथेति विरोधस्वीकारे । तदापत्तेरिति अनुत्पन्नेन वस्तुना सह विरोधापत्तेः ॥५॥ अथ विशेषस्य प्रकारौ प्रक्राशयन्ति
विशेषोऽपि द्विरूपो गुणः पर्यायश्च ॥ ६॥ . १ सर्वेषां विशेषाणां वाचकोऽपि पर्यायशब्दो गुणशब्दस्य सहवर्तिविशेषवाचिनः सन्निधानेन क्रमवर्तिविशेषवाची गोवलीवर्दन्यायात् अत्र गृह्यते ॥६॥
विशेषना होनु प्राशन- विशेष पशु मे अरे थे-गुण भने पर्याय. १.
$૧ પર્યાય શબ્દ સકલ વિશે વાચક હોવા છતાં પણ અહીં સહવતી विशेषना वाय% गुण शहना सन्निधानमा ते १५०ये! / गोवलीवर्द' न्याये