________________
वस्तुनः सदसत्वात्मकत्वम् ।
*
રર૩
રૂપની જેમ પરરૂપ પણ બની જશે. તેથી તે સર્વાત્મક કેમ નહિ થાય ? પણ જે પદાર્થમાં પરાસત્ત્વ સ્વીકારવામાં આવે તે તે પદાર્થ પ્રતિનિયત-(વિશેષરૂ૫) સિદ્ધ થાય છે.
$૫ બૌદ્ધ—પરાસર્વ કાંઈ જ નથી એમ અમે કહેતા નથી, પરંતુ સ્વસવ એ જ પરાસન્ત છે એમ કહીએ છીએ.
જેન–અહો ! આ તે તમારું કઈ નવું જ તર્ક વિતર્કથી કર્કશ-(કઠેર) એવું કથન છે, કારણ કે- જે સત્ત્વ જ છે તે અસવ કેમ બની શકે ? કેમ કેસવ વિધિરૂપ છે, અને અસત્વ પ્રતિષેધરૂપ છે. માટે વિરુદ્ધ ધર્મના આશ્રયદ્વારા આ બનેમાં અક્ય ઘટી શકતું નથી.
બૌદ્ધ-અસત્વને અમે પૃથક-ભિન માનતા નથી.
જૈન–પણ તેને તમે નથી માનતા એમ પણ નથી, તે આ કેવી ઈન્દ્રજાલની રચના કરી ? આથી તે તેમ મેંથી કહ્યા વિના પણ અસવનું અસવ જ કહ્યું એમ કહેવાશે, એથી કરીને જેમ પદાર્થ સ્વઅસત્ત્વનું અસત્વ હોય તે તે પદાર્થનું અસવ થાય છે, તેમ પરાસવનું અસત્વ હોય તે પર સર્વને પણ પ્રસંગ આવે તેને તમે નિવારી શકશે નહિ, કારણ કે બન્ને સ્થળે અસવનું અસત્ત્વ સમાન જ છે.
g૧૬ બૌદ્ધ–અભાવની નિવૃત્તિથી–(અભાવના અભાવથી) પદાર્થ ભાવરૂપ કે પ્રતિનિયતરૂપ થતું નથી પરંતુ પિતાની કારણરૂપ સામગ્રીથી તે સ્વસ્વભાવ નિયત-સ્વસ્વરૂપે જ ઉત્પન્ન થાય છે, માટે પરાસત્ત્વનું શું પ્રજન છે ?
જેન–કશું નથી. પણ સ્વસામગ્રીથી તે કેવલ સ્વસ્વભાવમાં નિયતનીઅર્થાત્ સ્વસવાટમકતાની જ ઉત્પત્તિ થાય છે પણ તે પરાસવાત્મકતાથી ભિન્ન છે એ તે ઘટતું નથી. આ એક વિચારણીય બાબત છે, કારણ કે તેથી માનવામાં સ્વાસરના અસત્વરૂપ પારમાર્થિક સ્વસત્ત્વની જેમ પરાસવન અસત્વરૂપ પરમાર્થિકની પણ ઉત્પત્તિનો પ્રસંગ આવશે.
(पं०) स्यात् सत्त्वम् । परासत्त्वेनेति अस्मदभिमतेन । ___ अथेत्यादि सौगतः । अनयोरिति सत्त्वासत्त्वयोः । न च नाभ्युपगम्यत एवेति अपि तु सत्त्वसम्मिलितत्वेनाभ्युपगम्यत एव । अस्येति घटस्य । तस्येति पदार्थस्य । तथा परासत्त्वासत्त्वादित्यादि । परा हि तैर्निषिद्धम् . अतस्तस्या सत्त्वासत्त्वम् । परासत्त्वाच्च परसत्त्वं વાત છwોતા
(५०) अथेत्यादि बौद्धः । अभावनिवृत्त्येति परासत्त्वलक्षणनिवृत्त्या। न किञ्चिदित्यादि सूरिः। पारमाथिक्रेत्यादिना एतदेव व्याचप्टे । परासत्त्वासत्त्वात्मकपरासत्त्वेनाऽप्युत्पत्तिप्रसंगादिति परासत्त्वेऽनभ्युपगम्यमाने।
(टि०) तेषां घटादेरित्यादिः । असाविति घटादिः । . तदितीति परासत्त्वमिति । अनयोरिति सत्त्वाऽसत्त्वयोः । पृथगिति भिन्नम् । तदिति असत्त्वम् । अस्येति ताथागतस्य । परासत्त्वं हि तैनिषिद्धमतस्यासत्त्वम् । परासत्त्वासत्त्वाच्च परसत्त्वं बलात् प्राप्नोति । असत्वमिति अभावः। तस्येति पदार्थस्य ।
१ कालान्तरमपि ल।