________________
૨૬૪
हेत्वाभासः ।
૬. શું
९ सन्दिग्धाश्रयासिद्धो यथा, गोत्वेन सन्दिह्यमाने गवये आरण्यकोऽयं गौः,
जनदर्शनोत्पन्नत्रासत्वात् ||८||
$१० सन्दिग्धाश्रयैकदेशा सिद्धो यथा, गोत्वेन सन्दिह्यमाने गवये गवि च आरकावेतौ गावौ जनदर्शनोत्पन्नत्रासत्वात् ॥९॥
९११ आश्रयसन्दिग्धवृत्यसिद्धो यथा आश्रयहेत्वोः स्वरूपनिश्चये आश्रये हेतुवृत्तिसंशये मयूरवानयं प्रदेशः, केकायितोपेतत्वात् ॥ १०॥
$9 (૬) બાથયાલિન્દૂ-જે હેતુના આશ્રય-પક્ષ અસિદ્ધ હોય તે આશ્રયાસિદ્ધ કહેવાય છે. જેમકે-પ્રધાન છે. કારણ કે તે વિશ્વનુ પરિણામી કારણ છે. અહીં પ્રધાનરૂપ આશ્રય પક્ષ અસિદ્ધ છે.
૭૮ (૭) આશ્રયે વેરાલિજ્જ—જે હેતુ આશ્રયના એક દેશમાં અસિદ્ધ હોય તે આશ્રયૈકદેશાસિદ્ધ કહેવાય છે, જેમકે-પ્રધાન પુરુષ અને ઈશ્વર નિત્ય છે, કારણ કે-તે અકૃતક છે (કાર્યરૂપ નથી.) આ સ્થળે જેને ને પુરુષ–(આત્મા) સિદ્ધ છે પણ પ્રધાન અને ઇશ્વર સિદ્ધ નથી. અર્થાત્ અહીં આશ્રય (પક્ષ)ના એક દેશ અસિદ્ધ છે, માટે આ હેત્વાભાસ આશ્રયૈકદેશાસિદ્ધ રૂપ છે.
$4 (૮) યિાત્રયલિન્દ્ર —જે હેતુને આશ્રય સંદિગ્ધ હાય તે-સ`દિગ્યાશ્રયાસિદ્ધ કહેવાય છે. જેમકે- ગાત્રરૂપે સંદેહને વિષય કરાતા ગવયમાં આ જગલી ગાય છે, કારણ કે-તે લેકેને જોવાથી ભય પામે છે. આ સ્થળે વાસ્તવ રૂપે આશ્રય તા ગવય છે, પણ તેમાં ગેાના સંદેહ કરીને તેને સાધ્ય બનાવ્યુ નથી. ગારૂપ સાધ્ય સંદિગ્ધ છે. માટે આ હેત્વાભાસ સંદિગ્ધાશ્રયાસિદ્ધ કહે વાય છે,
૧૦ (૯) ર્િધાશ્રયે રેશલિજ્જ—જે હેતુના આશ્રયના એક દેશ સ’દિગ્ધ હોય તે સદિગ્ધાશ્રયૈકદેશાસિદ્ધ છે, જેમકે-ગાત્વરૂપે સ'દેહના વિષય કરાતા ગય અને ગેામાં આ મને જ ગલી-ગાયેા છે. કારણ કે લેાકેાને જોવાથી તે ત્રાસ (ભય) પામે છે, અહીં આશ્રય(પક્ષ) ગય અને ગેા અન્તે છે, આશ્રયના એક અંશરૂપ ગામાં ગત્વ સાધ્ય છે પણ ગવયરૂપ અશમાં ગત્વસાધ્ય સદિગ્ધ છે, માટે આ હત્વાભાસ સ’દિગ્ધાશ્રયેકદેશાસિદ્ધ કહેવાય છે.
$૧૧ (૧૦) આશ્રયસંધિવૃત્તિનૢ--આશ્રયમાં હેતુ વૃત્તિ(રહેવા)ના સદેહ હાય ત્યારે તે હેતુ આશ્રયસન્દિÜવૃત્ત્તસિદ્ધ કહેવાય છે, અર્થાત્ આશ્રય અને હેતુના સ્વરૂપને નિશ્ચય હોવા છતાં હેતુ આશ્રય(પક્ષ)માં છે કે નહિ એવા સશય ત્યારે આ હેત્વાભાસ બને છે, જેમકે-આ પ્રદેશ મયૂરવાળા છે, કારણ કે, કેકા–અવાજથી યુક્ત છે; આમાં આશ્રયમાં હેતુની સત્તા અંગે પ્રમાતા જ્યારે સદિગ્ધ હોય ત્યારે આ આશ્રયસ'દિગ્ધનૃત્યસિદ્ધ નામના હેત્વાભાસ છે, એમ સમજવુ.
आश्रयेत्यादि ॥ प्रधानमिति प्रकृतिः । सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः । सा व विश्वाकारेण परिणतेति ॥