________________
२५५
દેવામા आश्रयकेत्यादि ॥ प्रधानेति प्रकृत्यात्मशङ्कराः । अत्रेति पक्षीकृतत्रये ।
आश्रयसंदिग्धेत्यादि । आश्रयेति प्रदेशकेका यितत्त्वयोः, विवक्षितप्रदेशे मयूरोऽस्ति न वा इति निश्चयाभावात् ।
६१२ आश्रयैकदेशसन्दिग्धवृत्त्यसिद्धो यथा, आश्रयहेत्वोः स्वरूपनिश्चये सत्येवाश्रयैकदेशे हेतुवृत्तिसंशये मयूरवन्तावेतौ सहकारकर्णिकारौ, तत एव ।।११।।
१३ व्यर्थविशेषणासिद्धो यथा, अनित्यः शब्दः, सामान्यवत्त्वे सति कृतવત્ ૨૨
१४ व्यर्थविशेष्यासिद्धो यथा, अनित्यः शब्दः, कृतकत्वे सति सामान्यવરવત્ // રામ
६१५ सन्दिग्धासिद्धो यथा, धूमबाप्पादिविवेकानिश्चये कश्चिदाह-वह्निमानयं प्रदेशः, धूमवत्त्वात् ॥१४॥
૧૨ (૧૧) આગ્રાન્ટધસ્થતિ–આશ્રયના એક દેશમાં હેતુની વૃત્તિને સÈહ હોય ત્યારે તે હેતુ “આશ્રય દેશસન્દિષ્પવૃજ્યસિદ્ધ' કહેવાય છે, અર્થાત આશ્રય અને હેતુના સ્વરૂપને નિશ્ચય હોવા છતાં આ આશ્રયના એક દેશમાં હેત છે કે નહિ એ સંશય થાય ત્યારે આ હેવાભાસ થાય છે, જેમકેઆ આંબે અને કણેર મયૂરવાળા છે, કારણ કે-કેકાના અવાજવાળાં છે, આ અનુમાનમાં આશ્રયરૂપ આમ્રવૃક્ષ અને કણેરમાંથી કોઈ એકમાં કેકારૂપ હેતુની સત્તાને પ્રમાતાને સંશય છે માટે આ આદેશસન્દિષ્પવૃસિદ્ધ હેવાભાસ થ .
$૧૩ ૧૨) ચર્થવિવિ --જે હેતુનું વિશેષણ વ્યર્થ હોય તે વ્યર્થ વિશેષણસિદ્ધ' નામનો હેવાભાસ છે. જેમકે-શબ્દ અનિત્ય છે, કારણ કે-સામાન્યવાળે છતાં કૃતક છે, આ અનુમાનના હેતુમાં સામાન્યવાળો” એ અંશરૂપ વિશેષણ વ્યર્થ છે, માટે આ વ્યર્થવિશેષણસિદ્ધ હેત્વાભાસ છે.
૧૪ (૧૩) વિશેષિ --જે હેતુનું વિશેષ્ય વ્યર્થ હોય તે વ્યર્થવિશેષ્યાસિદ્ધ હવાભાસ છે, જેમકે-શબ્દ અનિત્ય છે કારણ કે-કૃતક હોઈને સામાન્યવાન છે. આ અનુમાનના હેતુમાં સામાન્યવાન એ વિશેષ્ય અંશ વ્યર્થ છે, માટે આ વ્યર્થવિશેષ્યાસિદ્ધ હેત્વાભાસ છે.
૬૫ (૧૪) ધા --હેતુના સ્વરૂપને નિશ્ચય ન હોય ત્યારે સદિયાસિદ્ધ હવાભાસ થાય છે, જેમકે-ધૂમ કે બાષ્પાદિ-(વરાળ)નો વિવેક દ્વારા નિશ્ચય નહિ હોવા છતાં કોઈ પ્રમાતા કહે કે-આ પ્રદેશ અગ્નિવાળે છે. કારણ કે–તે ધૂમવાળે છે, આવું બોલવા છતાં આ અનુમાનમાં કહેલ હેતુના સ્વરૂપમાં જ નિશ્ચય ન હોવાથી આ સંદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ છે. . (१०) तत एवेति केकायितोपेतत्वात् । सामान्यवत्त्चे इति सामान्यं तु न सामान्यवत।