________________
हेत्वाभासः।
[ – $૩૦ આશ્રયાસિદ્ધ હેત્વાભાસ પણ (યુક્તિસિદ્ધ નથી. કારણ કે, સર્વજ્ઞા છે, કારણ કે, ચંદ્રગ્રહણ વિગેરેનું જ્ઞાન બીજી રીતે સિદ્ધ કઈ શકતું નથી. આ અનુમાનમાં હેતુ આશ્રયસિદ્ધ છતાં ગમક છે.
શકા–સર્વજ્ઞરૂપ ધર્મા-(આશ્રય)ની સિદ્ધિ કઈ રીતે થશે ? (અર્થાત કયા પ્રમાણથી કહો છો ?)
ઉત્તર–સર્વજ્ઞ રૂપ ધર્મોની અસિદ્ધિ પણ કઈ રીતે છે ? તે કહે શંકા–કઈ પણ પ્રમાણને વિષય ન હોવાથી સર્વરૂપ ધમી અસિદ્ધ છે.
સમાધાન–તે પછી તમારે પણ સર્વજ્ઞ ધમીની સિદ્ધિ કઈ રીતે થશે ? અર્થાત્ સર્વજ્ઞધમી નથી, કારણ કે, તે પ્રમાણને વિષય નથી, આ અનુમાનમાં સર્વજ્ઞ ધમીની સિદ્ધિ તમે પણ નહિ કરી શકે.
શંકા–પણ અમે તે સર્વસને ધમી કહેતા જ નથી, તે પછી આ પ્રશ્ન ઉપયોગી કેમ થાય ?
સમાધાન–તમારે એ પ્રમાણે બોલવું ન જોઈએ. કારણ કે, પ્રમાણને વિષય નથી એ હેતુથી “સર્વજ્ઞરૂપ ધમી નથી” એવું જ તમે સિદ્ધ કરવા ઈરછો છે, છતાં જો એવું ન માને તે આશ્રયરહિત હેતુનું તમારું કથન પણ આકાશને છેદ કરવાને તીક્ષણ ધારવાલી તરવારના વ્યાપારની જેવું થઈ જશે. અર્થાત્ નિષ્ફળ જશે, જે તમારા આ અનુમાનના “પ્રમાણને વિષય નથી—એ હેતુ આશ્રયાસિદ્ધ ન હોય (અર્થાત્ સર્વજ્ઞરૂપ આશ્રય અસિદ્ધ ન હોય તે ઉપરોક્ત મારા અનુમાનો હેતુ પણ કઈ રીતે આશ્રયાસિદ્ધ થશે ?
કદાચ તમારા અનુમાનને હેતુ આશ્રયાસિદ્ધ હોય તે પણ તેથી મારા અનુમાનને હેતુ આશ્રયાસિદ્ધ કઈ રીતે થશે ? અર્થાત નહિ થાય. - જે તમારા અનુમાનમાં આશ્રયાસિદ્ધ ન હોય તે મારા અનુમાનમાં પણ તે ન થાય. કારણ કે-બનને સ્થળે ધમી એક જ છે, કારણકે, બીજે કઈ ધમી અહા ઉપયોગી નથી, અને જે તમારા અનુમાનમાં આશ્રયાસિદ્ધ છે, તો પણ એ મારા અનુમાનમાં કેમ થાય ? કારણ કે મારા અનુમાનમાં તે બાધકને અભાવ છે, આ પ્રમાણે ઉક્ત શ્લોકને અર્થ જાણ.
(प.) कथमत्रेत्यादिना सूरि पृच्छति परः । असिद्धिरपीत्यादि सूरिः। प्रमाणेत्यादि परः । एवं तह-त्यादि सूरिः । तत्सिद्धिरिति सर्वज्ञधर्मिणः सिद्धिः। नन्वित्यादि परः। नैवमित्यादि सुरिः । अत इति हेतोः। अत्र च काका व्याख्या । सिसाधयिपितत्वादिति भवता । अन्यथेति सर्वथा सर्वज्ञाभावे । इदमिति भवदुक्तम् ।
(प०) एवं चेत्यादिना आचार्य एव वक्ति । (૧૦) પ્રગતિ કરીsfe !
(५०) धर्मिण इति सर्वज्ञस्य। अस्येत सर्वज्ञधर्मिणः । प्रकृतानुपयोगित्वादिति प्रस्तुतानुपयोगित्वात् । तत्रेति त्वदीयानुमाने । वाधकाभावादिति त्वदनुमानं हि बाधकं, सस्य चाभावः, मदीयानुमानबाधकस्य त्वत्कृतप्रत्यनुमानस्याश्रयासिद्धिप्रस्तत्वेनाभावादिति भावः ।