________________
२३६
प्रमाणाभासः।
६.२३ચાર દોષ આવે છે. માટે આ પ્રમાણે સમસ્ત પ્રમાણફલ વ્યવહારને કા૫નિક કહેનાર વાદીને પરમાર્થથી પિતાના ઈષ્ટ મતની સિદ્ધિમાં વિરોધ સ્પષ્ટ *
छ. २१. (प०) सांवृतत्वस्येति भवदभीष्टस्य ।।२१॥
(टि०) तच्चासावित्यादि ।।तदिति सांवृतत्वम् । असाविति सांवृत प्रमाणफलव्यवहारवादी। तस्ये ते अत्रमाणस्य । तस्मादिति सांवृतप्रमाणात् । अनेनैवेति सांवृतत्वप्राहकस्यासांवृतत्वेनैव ॥२१॥
प्रस्तुतमेवार्थ निगमयन्ति - ततः पारमार्थिक एवं प्रभागफलव्यवहारः सकलपुरुषार्थसिद्धिहेतुः
स्वीकर्तव्यः ॥२२॥ एवं प्रमाणं स्वरूपादिभिः प्ररूप्येदानी हेयज्ञाने सति तद्धानादुपादेयं सम्यगुपादातुं पार्यते, अतस्तत्स्वरूपाद्याभासमप्याहुः
प्रमागस्य स्वरूपादिचतुष्टयाद्विपरीतं तदभासम् ॥२३॥
पूर्वपरिच्छेदप्रतिपादितात् प्रमाणसंबन्धिनः स्वरूपादिचतुष्टयात् स्वरूपसङ्ख्याविषयफल लक्षणाद्विपरीतमपरं स्वरूपादिचतुष्टयाभासं स्वरूपाभासं, सङ्ख्याभास विषयाभासं, फलाभासं चेत्यर्यस्तद्वदाभासत इति कृत्वा ॥२३॥
પ્રસ્તુત અર્થ–પ્રકરણને ઉપસંહાર દ્વારા નિગમન–
તેથી સકલ પુરુષાર્થની સિદ્ધિના કારણરૂપ–પ્રમાણ અને ફલને વ્યવ- * हार वास्तवि: छे, सभ २३२ २ . २२.
એ પ્રમાણે સ્વરૂપ, સંખ્યા, વિષય અને ફલદ્વારા પ્રમાણનું વર્ણન કરીને (હેયનું જ્ઞાન હોય તો જ તેને ત્યાગ કરીને ઉપાદેય વસ્તુનું) સમ્યગૂ ઉપાદાન કરી શકાય છે, માટે હેય એવા પ્રમાણુના સ્વરૂપાભાસ, સંખ્યાભાસ, વિષયાભાસ, અને ફલાભાસનું વર્ણન કરવામાં આવે છે–
પ્રમાણના સ્વરૂપ આદિ ચારથી વિપરીત તે તદાભાસ છે. ર૩.
પૂર્વ પરિચ્છેદોમાં પ્રતિજ્ઞા પ્રમાણ સંબંધી સ્વરૂપાદિ ચાર એટલે કે સ્વરૂપ-સંખ્યા-વિષય અને ફલ એ ચારથી વિપરીત એટલે ઉલટા એવા અન્ય સ્વરૂપાભાસ આદિ ચાર આભાસે છે. તે–સ્વરૂપાભાસ, સંખ્યાભાસ, વિષયાભાસ અને ફલાભાસ એટલા માટે કહેવાય છે કે તેઓ સ્વરૂપ આદિ રૂપ નહીં છતાં તેમના જેવા જણાય છે. ર૩.
(प०) तत्स्वरूपाद्याभासमिति आदिशब्दात् संख्याविषयफलग्रहः ॥२२॥
(टि.) एवं प्रमाणमित्यादि । स्वरूपादिभिरिति लक्षण-संख्या-गोचर-फलैः । तद्धानादिति हेयपरित्यागात् । तत्स्वरूपेति प्रमाणलक्षणाद्याभासम् ॥२३॥
तत्र स्वरूपाभासं तावदाहु: