________________
२३४
ક્રિયા-કથાવતોરા [ ૨૦स्य त्; न तु द्वयम्, अभेदप्रतिज्ञाविरोधात् । एकान्तभेदे तु कियाक्रियावतोर्विवक्षितपदार्थस्यैवेयं क्रियेति संबन्धावधारणं न स्याद्, भेदाविशेषादशेषवस्तूनामप्यसौ किं न भवेत् ? । न च समवायोऽत्र नियामकतया वक्तुं युक्तः, तस्यापि व्यापकत्वेन તનિન પામતાચાર્યાણવાન્ ! તમામેરૈદાત્ત ક્ષય તિનિચવિચાનિયાવદ્રાવभङ्गप्रसङ्गः सुव्यक्त इति कथञ्चिदविष्वाभूनैव क्रिया क्रियावतः सकाशादङ्गीकर्तुमु
એનું જ સમર્થન–
ક્રિયા કિયાવાન (કર્તા)થી એકાત અભિન્ન નથી અથવા એકાન્ત ભિન્ન પણ નથી, કારણ કે-એકાન્ત અભિન્ન કે એકાનત ભિન્ન માનવાથી નિયત ક્રિયાને નિયત કિયાવાન સાથેના સંબંધને અભાવ થઈ જશે. ૨૦
S૧ “એકાન્ત અભિન્ન નથી એ શબ્દથી સૌગતે સવીકારેલ એકાન્ત અભેદ અને “એકાન્ત ભિન્ન નથી' શબ્દથી વૈશેષિક વિગેરેએ સ્વીકારેલ એકાન્ત ભેદને ગ્રંથકાર પ્રતિક્ષેપ-નિષેધ કરે છે. ક્રિયા અને ક્રિયાવાન એ બન્નેને એકાન્ત અભેદ માનવામાં આવે તે–તાવિક દષ્ટિએ માત્ર કિયાવાન જ વિદ્યમાન(બાકી) રહે, પણ બને નહિ, કારણ કે બનેની વિદ્યમાનતા જો માનવામાં આવે તે બન્નેમાં અભેદ છે, એ પ્રતિજ્ઞાને ભંગ થાય. તેવી જ રીતે ક્રિયાવામાં એકાન્ત ભેદ માનવામાં આવે તે આ કિયા વિવક્ષિત પદાર્થની જ છે, એ પ્રમાણે નિશ્ચય થઈ શકશે નહિ. કારણ કે સમાન રૂપે ભેદ સકલ સાથે હેઈ બીજી બધી વસ્તુની પણ ક્રિયા કેમ નહિ બની જાય ? અર્થાત બની જશે.
શંકા–સર્વત્ર ભેદ સમાન હોવા છતાં જે ક્રિયા અને કિયાવાનને સમવાય હોય તે કિયા તેની. એમ સમવાય સંબંધ નિયામક છે.
સમાધાન–આ રીતે સમવાયને નિયામક કહે તે ચોગ્ય નથી કારણ કેસમવાય પણ સર્વત્ર વ્યાપક હોવાથી વિવક્ષિત કિયા-કિયાવાનના સંબંધને નિયામક થવાને સમર્થ નથી. તેથી એકાન્ત ભિન્ન માનવામાં પ્રતિનિયત કિયા કિયાવાનના સંબંધના ભંગ - (અભાવ)ને પ્રસંગે સ્પષ્ટ જ છે. માટે કિયાને કિયાવાથી કથંચિત્ અભિન્નરૂપે જ સ્વીકારવી એ એગ્ય છે. ૨૦.
(प०) न च समवायोऽत्र नियामकतया वक्तुमित्यादि गद्ये । तन्नियामकतायामिति । विवक्षितपदार्थनियामकतायाम् ॥२०॥
(टि०) क्रियाया इत्यादि । एकान्तेनेति एकान्तामेदपक्षे क्रियावान् क्रिया वा स्यान्नोभयम् ॥ एकान्तेत्यादि । असाविति क्रिया । सर्वक्रियावतां सकाशादेकैव क्रिया भिन्ना । ततोऽस्यै. वेयं क्रियेति निर्णयाभावात् । साध्यसाधकभावसंबन्धपूर्वकत्यान्निर्णयस्य ।। अत्रेति क्रियाक्रियामत्संवन्धे । तस्येति समवायस्य । तन्नियामकेति समवायोऽप्येकः सर्वव्यापकः । क्रियाक्रियावतोनियमाधाने न कुशलः ॥२०॥