Book Title: Ratnakaravatarika Part 02
Author(s): Dalsukh Malvania, Malayvijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 257
________________ . ૨૪૭ पक्षाभासः। ] સ્વવચનનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું ઉદાહરણ– પ્રમેયને નિશ્ચય કરાવનારું પ્રમાણ નથી–આ વચનનિરાકૃત સાધ્ય. ધર્મવિશેષણ પક્ષા માસ છે. ૪પ, ૧ સર્વ પ્રમાણના અભાવને સ્વીકારનારનું પિતાનું વચન પણ પોતાના અભિપ્રાયનું પ્રતિપાદન કરનારું નથી. માટે તેણે મૌન રહેવું એ જ તેના માટે હિતાવહ છે, છતાં પણ બેલે તો-“પ્રમેયને નિશ્ચય કરાવનાર પ્રમાણ નથી એ પિતાના વચનને પ્રમાણ કરીને જ બોલે છે, માટે પિતાના વચનથી જ પિતે વ્યાઘાત પામે (બાધિત થાય છે). * ૨ શંકા-સ્વવચન શબ્દરૂપ છે, તે પ્રથમ કહેલ આગમનિરાકૃત સાયધર્મ વિશેષણ પક્ષભાસમાં આ અન્તર્ભાવ પામે છે તેજુદો શા માટે કહ્યો. ? સમાધાન–આ પક્ષાભાસ આગમનિરાકૃત પક્ષાભાસમાં અન્તર્ભાવ પામે છે પરંતુ શિષ્યની બુદ્ધિના વિકાસ માટે જુદે કહેલ હોવાથી તેમાં કેઈ દોષ નથી. ૩ સૂત્ર ૪૦માં કહેલ “માશબ્દથી સૂચવેલા સ્મરણનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ, પ્રત્યભિજ્ઞાનિરાકૃતસાધ્યધર્મવિશેષણ, અને તર્કનિરાકૃતસાયધર્મવિશેષણ આ ત્રણ પક્ષાભાસો પણ છે. તેમાં તે આમ્રવૃક્ષ ફલ રહિત છે. આ પ્રતિજ્ઞા-ફળના સમૂહથી શોભાયમાન આમ્રવૃક્ષને સમ્યગ યાદ કરનાર કોઈના મરણદ્વારા બાધિત થાય છે. આ ઉદાહરણ સ્મરણનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું છે. કોઈ વસ્તુમાં સમાનતા હોય છતાં કે ઈ અન્ય વસ્તુમાં રહેલી ઊતા સામાન્યની ભ્રાન્તિથી કહે કે “આ તે જ છે તે તેની આ પ્રતિજ્ઞા “આ તેના સમાન છે એ પ્રમાણે તિય ફસામાન્યને વિષય કરનાર પ્રત્યભિજ્ઞાથી બાધિત થાય છે, માટે એ પ્રત્યભિજ્ઞાનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. જે જે તેનો પુત્ર છે, તે તે શ્યામ છે, આ વ્યાપ્તિ સાચી છે. આ પ્રકારની પ્રતિજ્ઞાન માતાએ ખાધેલા શાકાહારના પરિણામવાળે જે પુત્ર છે, તે શ્યામ છે, એ પ્રમાણ વ્યાપ્તિ ગ્રહણ કરનાર સભ્યતર્કથી થાય છે, માટે આ ઉદાહરણ તકનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું જાણવું. ૪પ. (૧૦) gવમેત્યાદ્રિ સૂરિ ! (૫૦) રમતિ ચચ ૪પ (टि०) स्ववचनेत्यादि । तस्येति प्रमेयज्ञापकं प्रमाणमेव नास्तीति वदता नास्तिकादेमीनमेव कल्याणम् ॥ तन्निरोकृतेति शब्दनिराकृत साध्यधर्मविशेषणः । अस्येति स्ववचननिराकृतसाध्यधर्मविशेषणस्य । भेदेनेति पार्थक्येन शिष्यशेमुषीति विनेयप्रतिभाप्रकटनार्थम् । (टि०) तत्रेति त्रिपु पक्षाभासेषु । अयं पक्ष इति केनापि पुरा शरदादौ रसालः फलविकलः कलयांवभूवे कियत्यपि काले व्यतीते स विफल एव चूतः तस्य पुंसो देशान्तरं पर्यटतः स्मृतिपथमुपेयिवान् । अपरेण कानननिकुञ्जविहारिणा स एव सहकारो वसन्ततौ फलकलितः कलयांचके सोऽपि कालान्तरे तस्य फलिनः सस्मार सफलस्मरणेन विफलस्मृतिर्वाध्यते ॥ तर्केत्यादि ॥ समीचीनेति एष एतावान् पक्षः ॥४५॥

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315