________________
૬. ૨૨-૩
प्रमाणफलव्यवहारः।
२३५
- १ कश्चिदाह-कल्पनाशिल्पिनिर्मिता सर्वाऽपि प्रमाणफलव्यवहृतिरिति विफल एवायं प्रमाणफलालम्बनः स्याद्वादिनां भेदाभेदप्रतिष्टोपक्रम इति तन्मतमिदानीमपा નિત– संवृत्त्या प्रमाणफलव्यवहार इत्यप्रामाणिकप्रलापः, परमार्थतः स्वाभि
मतासिद्धिविरोधात् ॥२१॥ ६२ अयमर्थः- सांवृतप्रमाणफल.व्यवहारवादिनाऽपि सांवृतत्वं प्रमाणफलयोः परमार्यवृत्या तावदेष्टव्यम् :। तच्चासौ प्रमाणादभिमन्यते. अप्रमाणाद्वा । न तावदप्रमाणात् , तस्याकिञ्चित्करवात् । अथ प्रमाणात् , तन्न । यतः सांवृतत्वग्राहक प्रमाणं सांवृतम्, असांवृतं वा स्यात् ? । यदि सांवृतम् कथं तस्माद पारमार्थिकात् पारमार्थिकस्य सकलप्रमाणफलव्यवहार सांवृतत्वस्य सिद्धिः ? तथा च पारमार्थिक एवं समस्तोऽपि प्रमाणफलव्यवहारः प्राप्तः । अथ प्रमाणफलसांवृतत्वग्राहकं प्रमाणं स्वयमसांवृत मिष्यते, तर्हि क्षीणा सकलप्रमाण,फलव्यवहा सांवृतत्वप्रतिज्ञा, अनेनैव व्यभिचारात् । तदेवं सांकृतसकलप्रमाणफलव्यवहारवादिनो व्यक्त एव परमार्थतः स्वाभिमतसिद्धिविरोध इति ॥२१॥
ફુલ પ્રમાણ અને ફલરૂપ સમસ્ત વ્યવહાર કપનારૂપ શિલ્પીથી નિમિત (બનેલ) છે, માટે સ્યાદ્વાદીઓને પ્રમાણફલ વિષે ભેદભેદની પ્રતિષ્ઠારૂપ આ આરંભ નિષ્ફલ છે, એવી કઈ વાદીની-(વિજ્ઞાનવાદીની) માન્યતા છે, તે તે માન્યતાનું નિરાકરણ–
પ્રમાણ અને કુલ વ્યવહાર કાલ્પનિક છે, એમ કહેવું તે અપ્રામાણિક પુરુષને પ્રલાપ-(મિથ્યા બકવાદ) છે, કારણ કે–એમ માનવાથી પોતાને માન્ય(ઈષ્ટ) મત પરમાર્થરૂપે સિદ્ધ નહિ થાય. ૨૧
$ર પ્રમાણ અને ફલને વ્યવહાર સાંવૃતિક-કાલ્પનિક છે, એવું કહેનાર વાદીને પણ પ્રમાણ અને ફલની કાલ્પનિકતા તે પારમાર્થિક સ્વરૂપે જ સ્વીકારવી પડશે, અને તેણે જે એવી સાંવૃતિતા-(કાલ્પનિકતા) સ્વીકારી છે તે શું પ્રમાણ થી છે કે અપ્રમાણથી ? અપ્રમાણથી તે સ્વીકારાય જ નહિ, કારણ કે-અપ્રમાણ તે અકિંચિત્કર છે. સાંવૃતિકતાને પ્રમાણુથી પણ માની શકાય તેમ નથી. કારણ કે, તેનું ગ્રહણ કરનાર પ્રમાણ પોતે સાંવૃત છે કે અસાંવૃત ? સાંવૃત હોય તે–સ્વયં અપારમાર્થિક એવા તે પ્રમાણથી પ્રમાણ અને ફલના સમસ્ત વ્યવહારની કાલનિકતાની પારમાર્થિતા કઈ રીતે સિદ્ધ થશે? અર્થાતુ નહિ થાય અને તેથી સમસ્ત પ્રમાણ અને ફલને વ્યવહાર પણ પારમાર્થિક જ સિદ્ધ થયે. પ્રમાણ અને વ્યવહાર સાંવૃત છે, અને એને ગ્રહણ કરનાર પ્રમાણ સ્વયં અસાંવૃત હોય તે પ્રમાણ ફલને સમસ્ત વ્યવહાર સાંવૃત છે એ પ્રેમ છે. • તમે કરેલી પ્રતિજ્ઞા ક્ષીણ થઈ ગઈ. આ કથનથી તમારી પ્રતિજ્ઞામાં વ્યભિ