________________
૨૨
वस्तुन उत्पादादिरूप्यम् । પરસ્પર ભિન્ન ન હોય (અર્થાત અભિન્ન હોય) તે પણ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી છે એ કઈ રીતે ઘટી શકશે? (અર્થાત્ ઉત્પાદાદિ ત્રણે અભિન્ન હોવાથી એક સ્વરૂપ થયા તે તેના સંબંધવાળી વસ્તુ એક સ્વરૂપવાળી ઘટી શકે પરંતુ ત્રણ સ્વરૂપવાળી છે એમ ઘટી શકે નહિ. કહ્યું પણ છે–
- “ઉત્પાદાદિ જે પરસ્પર ભિન્ન છે તે વસ્તુ ત્રણ સ્વરૂપવાળી છે, એ કઈ રીતે ઘટશે ? અથવા ઉપાદાદિ જે અભિન્ન હોય તે પણ વસ્તુ ત્રણે સ્વરૂપવાળી છે. એ કઈ રીતે ઘટશે.”
S૯ જૈન– તમારું આ કથન અગ્ય છે, કારણ કે- તે ઉપાદાદિ ત્રણેના લક્ષણોમાં કથંચિ ભેદ હોવાથી તેમાં કથંચિદુ ભેદ માન્ય છે જ, તે આ પ્રમાણેઉપાદ, વિનાશ અને ધ્રૌવ્ય એ ત્રણે પરસ્પર) ભિન્ન છે. ભિન્ન લક્ષણોવાળાં હેવાથી, રૂપાદિની જેમ. અને તેઓ ભિન લક્ષણોવાળાં છે એ અસિદ્ધ નથી. કારણ કે-અસત-અવિદ્યમાનની ઉત્પત્તિ થાય છે, સત્ વિદ્યમાનની સત્તાનો વિગ-વિનાશ–વંસ-વ્યય થાય છે, અને દ્રવ્યરૂપે સ્થિતિ આ પ્રમાણે ઉત્પાદાદિના પરસ્પર ભિન્ન ભિન્ન લક્ષણે વિષે સમસ્ત લેકની સાક્ષી છે. વળી, ભિન્ન લક્ષણવાળા છતાં ઉત્પાદાદિ ત્રણે પરસ્પર નિરપેક્ષ પણ નથી. અન્યથા આ ઉત્પાદાદિમાં આકાશપુષ્પની જેમ અસત્ત્વની આપત્તિ આવશે. અર્થાત વસ્તુના પ્રાણરૂપ ઉત્પાદાદિને અભાવ થતાં વસ્તુના અભાવને પ્રસંગ આવશે. તે આ પ્રમાણે—કાચબાના રોમ(કેશ) માં સ્થિરતા(ધ્રૌવ્ય) કે નાશ (વ્યય) નથી માટે તેની–ઉત્પત્તિ પણ નથી. તેવી જ રીતે પ્રૌવ્ય અને વ્યય વિનાને કેવલ ઉત્પાદ પણ નથી. કાચબાના પ્રેમમાં સ્થિતિ-(ધ્રૌવ્ય) અને ઉત્પત્તિ નથી માટે તેમાં વિનાશ-વ્યય) પણ નથી, તેમ સ્થિતિ–ધ્રૌવ્ય) અને ઉત્પત્તિ વિનાને માત્ર એકલે વિનાશ-વ્યય) પણ નથી. - કાચબાના રેમમાં વિનાશ-વ્યય) ને ઉત્પત્તિ નથી માટે તેમાં સ્થિતિ (ધ્રૌવ્ય) નથી તેમ વિનાશ અને ઉત્પત્તિ વિનાની માત્ર એકલી સ્થિતિ-ધ્રૌવ્ય) પણ નથી. તેથી પરસ્પર અપેક્ષાવાળાં ઉત્પાદાદિની સત્તા વસ્તુ–(પદાર્થ)માં સ્વીકારવી જોઈએ, (અને એ પ્રમાણે-અર્થાત્ વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણની સત્તા સ્વીકારવાથી) એક જ વસ્તુ ઉત્પાદાદિ ત્રણ સ્વરૂપવાળી કેમ નહિ ઘટે ? અર્થાત્ સુતરાં ઘટે.
(पं०) ननूत्पादादय इत्यादि परः। तद्वदिति कूर्मरोमवत् ।
(टिं०) तेषामिति उत्पत्तिव्ययध्रौव्याणाम् । अमी इति उत्पादादयः । तद्वदिति कूर्मरोमराजीवत् । तद्वदेवेति कूर्मराजीवदेव ।।
६१० किञ्च । अपरमभ्यधिष्महि पञ्चाशति
प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते । पुत्रः प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्वयाधारश्चैक इति स्थितं त्रयमयं तत्त्वं तथाप्रत्ययात् ॥१॥