________________
५.८.] वस्तुन उत्पादादित्रैरूप्यम्।
२१९ કારણ કે–તે અનુભવમાં કઈ પણ બાધક નથી, અર્થાત અરબલકૂપ એટલા માટે છે કે તેમાં નવા નવા પર્યાનું જુદું જુદું જ્ઞાન થાય છે છતાં એ પર્યાયામાં રહેલ દ્રવ્યનો અનુભવ તે સદૈવ અખલદ્રુપ જ રહે છે, કારણ કે પૂર્વ પર્યાયને વિનાશ એ જ ઉતર પર્યાયની ઉત્પત્તિ છે પણ ભ્રાન્ત જ્ઞાનમાં આમ નથી, કારણ કે-શંખમાં વેત પર્યાયનો વિનાશ થઈ પીત પર્યાયને ઉત્પાદ નથી થયો. આથી પીતજ્ઞાનને અખલદ્રુપ ન કહેવાય.
(पं०) अन्वयदर्शनादिति नैकाल्यानुवृत्तिरन्वयः । पूर्वाकारेत्यादि पूर्वाकारविनाशे सति अजहद्वृत्तेऽन्वयी योऽमौ उत्तराकारस्तदुत्पादाविनाभावी ।
(टि.) प्रमाणेनेति अयमन्वर : प्रमाणेन वाध्यत इत्यर्थः ॥ तस्येति पीतपर्यायानुभवस्य । स इति पीतपर्यायानुभवः । पूर्वाकारेति पूर्वाकार विनाशे अजह वृत्तः पूर्वस्वभावं निजस्वरूप. मपरित्यजन् योऽसौ उत्तराकारस्तस्योत्पादस्तेनाविनाभावी नान्तरीयकः । पूर्वाकारविनाशेऽपि । तत्स्वभाववलेन उत्तराकारं गृहातीत्यर्थः ।
६८ ननुत्पादादयः परस्परं भिद्यन्ते नवा । यदि भिद्यन्ते, कथमेकं वस्तु त्र्यात्मकम् ? । न भिद्यन्ते चेत् , तथापि कथमेकं त्र्यात्मकम् ? । तथाच
"यद्युत्पत्त्यादयो भिन्नाः कथमेकं त्रयात्मकम् ? ।
अथोत्पत्त्यादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम् ?" ॥१॥ इति चेत् ।
६९ तदयुक्तम् । कथञ्चिद्भिन्नलक्षणत्वेन तेषां कथञ्चिद्भेदाभ्युपगमात् । तथाहिउत्पाद-विनाश-प्रौव्याणि स्याद्भिन्नानि, भिन्नलक्षणत्वात्, रूपादिवत् । नच भिन्नलक्षणत्वमसिद्धम् । असतः आत्मलाभः, सतः सत्तावियोगः, द्रव्यरूपतयाऽनुवर्तनं च खलुत्पादादीनां परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव । नचामी भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः, खपुष्पवदसत्त्वापत्तेः । तथाहि-उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात् , कूर्मरोमवत् , तथा विनाशः केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत् , एवं स्थितिः केवला नास्ति, विनाशोत्यादशून्यत्वात् , तद्व. देव, इत्यन्योऽन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथाच कथं नैकं त्र्यात्मकम् ।
g૮ ગતમોએ ઉપાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક વસ્તુ કહી તે અહીં પ્રશ્ન છે કે વસ્તુમાં એ ત્રણે પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? જે ઉત્પાદાદિ ત્રણે પરસ્પર મિત્ર હોય તે એક જ વસ્તુ ઉત્પાદાદિ ત્રણ સ્વરૂપવાળી કઈ રીતે હોઈ શકે ?
અર્થાત ઉત્પાદાદિ ત્રણેય પરસ્પર ભિન્ન હોવાથી તેના સંબંધવાળી વસ્તુ પણ ભિન્ન જ હાય માટે એ ત્રણેય રૂપ વસ્તુ ઘટી શકતી નથી. ઉત્પાદાદિ ત્રણેય