________________
५. ८. ] विशेपे गुणनिरूपणम् ।
२११ અહીં પર્યાય શબ્દને કમવતી (ક્રમે થનારા) વિશેના વાચક તરીકે ગ્રહણ ४२स छे..
(प.) क्रमवति विशेषवाचीति पर्यायशब्दः । गोवलीवर्दन्यायादिति यथा गोशब्दः प्रस्तावापेक्षया कादाचिद्वैनौ कदाचिद्वलीवई, तथाऽयमपि पर्यायशब्दः ॥६॥
तत्र गुणं लक्षयन्तिगुणः सहभावी धर्मों यथाऽऽत्मनि विज्ञानव्यक्तिशक्त्यादिः ॥ ७ ॥
सहभावित्वमत्र लक्षणम् । यथेत्यादिकमुदाहरणम् । विज्ञानव्यक्तियत्किञ्चित् ज्ञानं तदानीं विद्यमानम् । विज्ञानशक्तिरुत्तरज्ञानपरिणामयोग्यता। आदिशब्दात् सुखपरिस्पन्दयौवनादयो गृह्यन्ते ॥७॥
ગુણનું લક્ષણ
સહભાવી ધર્મ ગુણ છે, જેમકે–આત્માને વિષે વિદ્યમાન વિજ્ઞાન વ્યક્તિ અને વિજ્ઞાન શકિત વિગેરે ધર્મો. ૭.
૧ આ સૂત્રમાં “સહભાવિત્વ એ ગુણરૂપ લક્ષ્યનું લક્ષણ છે, અને “યથા ઈત્યાદિ અંશ ઉદાહરણરૂપ છે. તે સમયે વિદ્યમાન જે કોઈ જ્ઞાન એ વિજ્ઞાન વ્યક્તિ છે અને ઉત્તર જ્ઞાનના પરિણામની યોગ્યતા એ વિજ્ઞાન શક્તિ છે. સૂત્રમાં ગ્રહણ કરેલ “આદિ શબ્દથી સુખ પરિસ્પન્દન-યૌવન વિગેરેનું ગ્રહણ थाय छे. ७
(पं.) यत् किञ्चित् ज्ञानमिति पटज्ञानं वा घटज्ञानं वा । आदिशब्दादित्यादिगद्ये परिस्पन्दशब्देन चेष्टा ॥७॥
पर्यायं प्ररूपयन्ति
पर्यायस्तु क्रमभावी यथा तत्रैव सुखदुःखादिः ॥८॥ ६१ धर्म इत्यनुवर्तनीयम् । क्रमभावित्वमिह लक्षणम् । परिशिष्टं तु निदर्शनम् । तत्रेत्यात्मनि । आदिशब्देन हर्षविषादादीनामुपादानम् ।
६२ अयमर्थः-ये सहभाविनः सुखज्ञानवीर्यपरिस्पन्दयौवनादयः, ते गुणाः, ये तु क्रमवृत्तयः सुखदुःखहर्षविषादादयः, ते पर्यायाः। .
पर्यायनु सक्ष
કમે થનાર તે પર્યાય છે. જેમકે તેમાં જ અનુક્રમે થનારાં સુખ દુખ माहि. ८.
૧ ઉપરના સૂત્રમાંથી “ધર્મ શબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં જાણવી. કેમે થનાર એ લક્ષણ છે. આને સૂત્રને બાકીને અંશ ઉદાહરણ છે. તેમાં એટલે ' સૂત્રમાં ગ્રહણ કરેલ આદિ શબ્દથી હર્ષ—વિષાદ આદિનું ગ્રહણ જાણવું.'
$૨ એટલે આ પ્રમાણે અર્થ થાય છે-એક પદાર્થમાં સમસમયે સાથે રહેનાર (થનાર) સુખ-જ્ઞાન–વીર્યસ્પંદ-યૌવન વિગેરે ધર્મો ગુણ કહેવાય છે, અને એક