________________
સર
विशेषे पर्यायनिरूपणम् ।
[. –
પટ્ટામાં ભિન્ન ભિન્ન સમયે ક્રમે કરી રહેનાર (થનાર) સુખ-દુઃખ, હષ-વિષાદ આદિ ધમે પર્યાય છે.
1
९३ नन्वेवं त एव गुणास्त एव पर्याया इति कथं तेषां भेदः ? इति चेत् । मैवम् । कालाभेदविवक्षया तद्भेदस्यानुभूयमानत्वात् । नचैवमेषां सर्वथा भेद इत्यपि मन्तव्यम्, कथञ्चिदभेदस्याप्यविरोधात् । न खल्वेषां स्तम्भकुम्भवद्भेदः, नापि स्वरूपवदमेदः, किन्तु धर्म्यपेक्षयाऽभेदः, स्वरूपापेक्षया तु भेद इति ।
$૩ શંકા—આ પ્રમાણે હાયતા-તે જે ગુણા છે તે જ પર્યાય છે, તે ગુણ અને પર્યાયના ભેદ કઈ રીતે થશે ?
તે
સમાધાન—એમ ન કહેવું, કારણ કે કાલના અભેદની વિક્ષાથી ગુણુ અનુભવાય છે, જ્યારે કાલના ભેદની વિવક્ષાથી પર્યાય અનુભવાય છે. વળી, એ પ્રમાણે ગુણ અને પર્યાયમાં સર્વથા (એકાન્ત) ભેદ છે, એમ પણ ન માનવું, કારણ કે તેમાં કથ’ચિત્ અભેદ્યને વિરાધ નથી. કારણ કે એ ગુણુ અને પર્યાયમાં સ્તંભ અને કુંભની જેમ ભેદ નથી, તેમ પદાથ અને તેના સ્વરૂપની જેમ અભેદ પણ નથી. પરંતુ ધર્મી –(પદાર્થ) ની અપેક્ષાએ અભેદ છે, જયારે સ્વરૂપ ની અપેક્ષાએ ભેદ છે.
(पं.) कालाभेदविभेदविवक्षयेति ये कालाभेदे भवन्ति ते गुणाः, ये तु कालभेदे ते पर्यायाः । अविरोधादित्यतोऽग्रे यत इति गम्यम् ।
(ટિ) સ્ત્રેય ત વેત્યાદ્રિ
તેમિતિ ગુળપાંચાળામ્ ।
४ अथैतदाकर्ण्य योगाः शालककण्टकाक्रान्तमर्माण इवोलवन्ते यदि धर्म्यपेक्षया धर्मिणो धर्मा अभिन्ना भवेयुः, तदा तत् तस्यापि भेदापत्तेः प्रत्यभिज्ञाप्रति - पन्नैकत्वव्याहतिरिति ।
"
५ तन्नावितथम् । कथञ्चित्तद्भेदस्याभोष्टत्वात् प्रत्यभिज्ञायाश्च कथञ्चिदेकत्व - गोचरत्वेनावस्थानात्, नित्यैकान्तस्य प्रमाणाभूमित्वात् । तथाहि यद्यसौ नित्यैकस्वरूपः पदार्थो वर्त्तमानार्थक्रियाकरणकालवत्पूर्वापरकालयोरपि समर्थः स्यात्, तदा तदानीमपि तत्क्रियाकरणप्रसंगः । अथासमर्थः पूर्वं पश्चाद्वाऽयं स्यात् तदा तदानीमिव वर्त्तमानकालेऽपि तत्करणं कथं स्यात् ? ।
$૪ આ સાંભળીને યૌગ જાણે કે વીંછીના ડ ંખથી સસ્થાનમાં પીડા થઈ હાય તેમ ઊછળીને કહે છે કે,
યૌગ—જો ધમીની અપેક્ષા એ ધમીના ધર્મોમાં અભેદ્ય હેાય તે ધમની જેમ ધમી માં પણ ભેદની આપત્તિ આવશે, અને તેમ થતાં પ્રત્યભિજ્ઞા પ્રમાણ દ્વારા સ્વીકારેલ એકતાની હાનિ થશે.
ઠુર જેન—તમારું એ કથન યુક્તિયુક્ત નથી. કારણ કે—ધમીમાં પણ થ'ચિકૢ ભેદ અભીષ્ટ જ છે અને પ્રત્યભિજ્ઞા પણ કથંચિત્ એકત્વને વિષય કરનાર-