________________
8. ?]
आप्तस्वरूपम् ।
८७
આગમનું ઉદાહરણ—
આ પ્રદેશમાં રત્નોના ખજાના છે, રત્નનાં શિખરવાળા પર્વત (મેરુ)
આદિ છે. ૩ $૧
હવે પછીના સૂત્રમાં આગમના ભેદ કહેવાશે એક તા લૌકિક, પિતા આદિ અને મીજો લેાકેાન્તર, તીર્થંકરાદિ, આ બન્નેની અપેક્ષાએ સૂત્રકારે આ સૂત્રમાં ક્રમશઃ એ ઉદાહરણ કહ્યાં છે. 3.
आप्तस्वरूपं प्ररूपयन्ति --
अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते
સ બતઃ શો
$१ आप्यते प्रोक्तोऽर्थोऽस्मादित्याप्तः । यद्दा, आप्ती रागादिदोषक्षयः, सा विद्यते यस्येत्यर्शआदित्वादति आप्तः । जानन्नपि हि रागादिमान् पुमानन्यथाऽपि पदार्थान् कथयेत्, तद्व्युच्छित्तये यथाज्ञानमिति । तदुक्तम्
"आगमो ह्याप्तवचनमाप्ति दोषक्षयं विदुः ।
क्षीणदोषोऽनृतं वाक्यं न ब्रूयाद्धेत्वसम्भवात् " ॥ १॥ इति ।
९२ अभिधानं च ध्वनेः परम्परयाऽप्यत्र द्रष्टव्यम् । तेनाक्षरविलेखनद्वारेण, अङ्कोपदर्शनमुखेन, करपल्लव्यादिचेष्टाविशेषवशेन वा शब्दस्मरणाद्यः परोक्षार्थविषयं विज्ञानं परस्योत्पादयति, सोऽव्याप्त इत्युक्तं भवति । स च स्मर्यमाणः शब्द आगम રૂત્તિ 1
આપ્તનું સ્વરૂપ—
જે અભિધેય વસ્તુને યથારૂપે જાણે અને જે પ્રમાણે જાણતા હોય તે પ્રમાણે જ કહે, તે આપ્ત છે. ૪.
૭૧ જેના કહેવાથી પટ્ટાના યથા મેધ પ્રાપ્ત થાય તે આપ્ત છે, અથવા આપ્તિ-એટલે રાગાદિ દોષના ક્ષય, તે આપ્તિવાળા હોય તે આસ. અહીં આ શબ્દ વ્યાકરણપ્રસિદ્ધ અદિ ગણુના હાવાથી મત્વીય અત્ પ્રત્યય થવાથી આપ્ત' રૂપ સિદ્ધ થયેલ છે. રાગાદિ દોષવાળા પુરુષ પદાને જાણતા હાવા છતાં કેાઈ વખતે અન્યથા-(અયથાર્થ રૂપે) પણ કથન કરે માટે તેનું નિરાકરણ કરવા સૂત્રમાં ‘યાજ્ઞાન' વિશેષણ કહેલ છે, આ જ વાત પુષ્ટ કરવાને કહ્યું છે છે કે- આપ્ત પુરુષનું વચન એ આગમ છે, અને દોષના ક્ષયને આપ્તિ કહે છે. ક્ષીણ દોષવાળા પુરુષ જૂઠ્ઠું વાકય ખેલતા નથી કારણ કે–તેમાં અસત્ય ખેલવાનું કોઈ કારણ નથી.”
કુર. અહીં શબ્દમાં અર્થાભિધાનતા પર પરાથી પણ છે એમ જાણવુ', માટે અક્ષર વિલેખનથી અથવા અંકના ઉપદનાદિથી, કરપલ્લવી આદિ ચેષ્ટા વિશેષથી શબ્દસ્મરણ કરાવી પરાક્ષ પદાથ વિષયક જ્ઞાન બીજાને ઉત્પન્ન કરાવે તે