________________
अपोहनिराकरणम् ।
[૪. જ્જુ
भिन्नस्यैव संदर्शनात् । द्वितीयपक्षेऽपि सदृशपरिणामास्पदत्वम्, अन्यव्यावृत्त्यधिष्टितत्वं वा समानत्वं स्यात् । न प्राच्यः प्रकारः, सदृशपरिणामस्य सौगतैरस्वीकृतत्वात् । न द्वितीयः, अन्यव्यावृत्तेरतात्त्विकत्वेन वान्ध्येयस्येव स्वलक्षणेऽधिष्ठानासंभवात् ।
९३३ किञ्च, अन्यतः सामान्येन, विजातीयाद्वा व्यावृत्तिरन्यव्यावृत्तिर्भवेत् । प्रथमपक्षं, न किञ्चिदसमानं स्यात्, सर्वस्यापि सर्वतो व्यावृत्तत्वात् । द्वितीये तु विजातोयत्वं वाजिकुञ्जरादिकार्याणां वाहादिसजातीयत्वे सिद्धे सति स्यात्, तच्चान्यव्यावृत्तिरूपमन्येषां विजातीयत्वे सिद्धे सति इति स्पष्टं परस्पराश्रयत्वमिति । एवं च कारणैक्यं, प्रत्यवमशैक्यं च विकल्प्य दूषणीयम् ।
"
§૩૨ વળી, તમાએ પરમાથથી તે સર્વથી વ્યાવૃત્ત સ્વરૂપવાલા (ભિન્ન સ્વરૂપવાળા) સ્વલક્ષણામાં એકાકારી હાવાથી (૬૨૮) વિગેરે જે કઈ કહ્યું તે નિર્દોષ નથી. કારણ કે- વાહ દોાદિ અર્થાંનું એકત્વ એટલે તમને શું અભિપ્રેત છે ? શું તે એ અર્થ નથી તે કે બન્ને સમાન છે એ પહેલા પક્ષ તે કહેવા ચેગ્ય નથી. કારણ કે ષડમુડાદિ (ખ'ડિત શી’ગવાળા કે શૃંગહીન) ગૌમાં કેાઈ કુંડવાહી, કેાઈ કાંડવાહી તે કેાઈ ભાંડવાહી હાય છે એમ ભિન્ન ભિન્ન અથ જોવાય છે. ખીન્ને પક્ષ કહે। તા-સમાન એટલે સદેશ પરિણામવાળું છે કે અન્ય વ્યાવૃત્તિ એટલે અન્યાપેાહથી સબદ્ધ છે ? પહેલે પક્ષ તે કહી શકશો નહિ કારણ કે બૌદ્ધોને સદેશ પરિણામ માન્ય નથી, ખીજો પક્ષ પણ સ`ગત નથી. કારણ કે અન્ય વ્યાવૃત્તિ (અન્યાપેાહ) વધ્યાપુત્રની જેમ અતાત્ત્વિક-તુચ્છરૂપ હાવાથી સ્વલક્ષણમાં તે રહી શકશે નહિ.
$૩૩. વળી, અન્ય વ્યાવૃત્તિ એ અન્ય એટલે સામાન્યથી કે વિજાતીયથી વ્યાવૃત્તિ છે ? સામાન્યથી વ્યાવૃત્તિરૂપ પહેલા પક્ષ કહેા તા-કાઈ કાઈથી અસમાન થશે જ નહિ, કારણ કે સવે ઘટાદિ પદાર્થ સર્વ સજાતીય ઘટેથી વ્યાવૃત્ત (પૃથગુ) છે. અર્થાત્ સજાતીયથી વ્યાવૃત્તિ હાવાથી વિજાતીયથી વ્યાવૃત્તિના અવકાશ રહેશે નહિ. તેથી તે વિજાતીયથી સમાન મની જતા હોઈ અસમાન અનશે નહિ.
બીજો પક્ષ કહેા તા-પ્રથમ વાહાદ્ધિ પદાર્થમાં સજાતીયત્વ સિદ્ધ હોય તે વાજિ-અશ્વ, કુંજર-હાથી, વિગેરે કાર્રામાં વિજાતીયના સિદ્ધ થાય, અને તે સજાતીયતા પણ અન્યન્યાવૃત્તિરૂપ હોઈ અન્યના વિજાતીયતા સિદ્ધ હોય તે થાય છે, એમ પરસ્પરાશ્રય નામના ઢાષ સ્પષ્ટ જણાય છે. એ જ રીતે કારણેકચ અને પ્રત્યેવમર્શકચ (૭૨૮) વિષે પણ વિકલ્પે! કરીને તેમને દૂષિત કરવાં.
(१०) पण्डमुण्डादावित्यादिगये काण्डशब्देन शरभारस्याख्या । सदृशपरिणामास्पदत्वमिति सामान्यमित्यर्थः । अन्यव्यावृत्त्यधिष्ठितत्वमिति अन्यापोहाधिष्ठितत्वम् । सामान्येनेति सजातीयाद् विजातीयाच्च । सर्वस्यापीति घटादेः । कार्याणामिति वाहानाम् । वाहादीति वाहा गवादयः ।