________________
१६४
सप्तभङ्गीस्वरूपम् । ચોથા ભંગના એકાતની અનુચિતતાનું કારણું–
કારણ કે એવું માનવામાં પદાર્થ અવકતવ્ય શબ્દથી પણ વાગ્ય બની शशे नहि. 30.
अथ पञ्चमभङ्गैकान्तमपास्यन्ति--- विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवं स इत्ये
कान्तोऽपि न कान्तः ॥३१॥ अत्र निमित्तमाहुःनिषेधात्मनः सह द्वयात्मनश्वार्थस्य वाचकत्यावाचकत्वाभ्यामपि शब्दस्य
प्रतीयमानत्वात् ॥३२॥ ६१ निषेधात्मनोऽर्थस्य वाचकत्वेन सह विधिनिषेधात्मनोऽर्थस्यावाचकत्वेन च शब्दः षष्ठभङ्गे प्रतीयते यतः, ततः पञ्चमभङ्गैकान्तोऽपि न श्रेयान् ॥३२॥
षष्ठभङ्गैकान्तमपाकुर्वन्ति-- निषेधात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवायमित्य
प्यवधारणं न रमणीयम् ॥१३॥ अत्र हेतुमुपदर्शयन्ति---
इतरथाऽपि संवेदनात् ॥३४॥ ६१ आद्यभङ्गादिषु विध्यादिप्रधानतयाऽपि शब्दस्य प्रतीयमानत्वादित्यर्थः ॥३४॥
अथ सप्तमभङ्गैकान्तमपाकुर्वन्तिक्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चावाचकश्च ध्वनि न्यथेत्यपि
मिथ्या ॥३५॥ अत्र बीजमाख्यान्ति---
विधिमात्रादिप्रधानतयाऽपि तस्य प्रसिद्धेः ॥३६॥ પાંચમા ભંગના એકાન્તનું નિરાકરણ– શબ્દ વિધિરૂપ અર્થનો વાચક છતાં યુગપત્ વિધિ-નિષેધાત્મક પદાર્થને અવાચક જ છે અર્થાત શબ્દ પાંચમા ભંગને જ વાચક છે એવું એકાતે માનવું त प्रशस्य नथी. 3१.
એકાન્ત પાંચમા ભંગની અનુચિતતાનું કારણું–
કારણ કે શબ્દ નિષેધાત્મક અર્થના વાચક અને યુગપદ્વિધિનિષેધાત્મક અર્થના અવાચક તરીકે પ્રતીત થાય છે. ૩૨, - $૧ કારણ કે નિષેધાત્મક અર્થના વાચક તરીકે અને વિધિનિષેધાત્મક (ઉભયસ્વરૂ૫) અર્થના અવાચક તરીકે શબ્દ છઠ્ઠા ભંગમાં પ્રતીત થાય છે માટે પાંચમા ભંગને એકાન્ત શ્રેયસ્કર નથી. ૩૨.