________________
१७६
तदुत्पत्तितदाकारयोः कारणत्वनिषेधः । [૪, ૪૭ આમ્રફ્લાદિમાં રસવિશિષ્ટતાનું એટલે કે આમ્રફલ તથા પ્રકારના રસયુક્ત છે એવું જ્ઞાન થતું નથી. વળી, જ્ઞાન દેશથી અર્થાદારધારી હોવાથી નીલ અર્થની જેમ સમસ્ત પદાર્થોને વિષય કરે–એવી આપત્તિ આવશે, કારણ કે જ્ઞાનમાં સવાદ્રિરૂપે અથકારધારિત્વ સર્વત્ર અવિશિષ્ટ-સમાન જ છે. અર્થાત્ જ્ઞાન સર્વત્ર સવાદિરૂપે સરખું જ અર્થાકારધારી છે.
બૌદ્ધસવાદરૂપે અર્થાકારપારિત્વ સમાન હોય છતાં નીલાદિ આકાર વિલક્ષણ-જુદો જ હોવાથી સમસ્ત પદાર્થોનું જ્ઞાન થતું નથી.
જૈનતે પછી સમાન આકારવાળા સમસ્ત પદાર્થોના ગ્રહણ જ્ઞાન)ની પ્રાપ્તિ થશે.
બૌદ્ધ-જ્ઞાન જેનાથી ઉત્પન્ન થાય છે તે જ પદાર્થના આકારને અનુસરણ કરવા દ્વારા ગ્રહણ થાય છે.
જેન–અમે તેને ઉત્તર કહી ચૂક્યા જ છીએ કે-સમાન પદાર્થને વિષય કરનાર ઉત્તરજ્ઞાનમાં પૂર્વજ્ઞાનના ગ્રહણની આપત્તિ આવશે. અર્થાત ઉત્તરજ્ઞાન પણ પૂર્વજ્ઞાનનું ગ્રાહક થશે માટે તદુત્પત્તિ અને તદાકારતા દ્વારા જ્ઞાન પ્રતિનિયત અર્થનું પ્રકાશક નથી, પરંતુ પ્રતિબંધકના નાશથી એટલે કે આવરણના ક્ષય કે ક્ષપશમથી જ જ્ઞાન પ્રતિનિયત અર્થનું પ્રકાશક છે એ સિદ્ધ થયું. ૪૭
એ પ્રમાણે પ્રમાણુનયતત્ત્વાકા' નામના ગ્રંથમાં શ્રીરત્નપ્રભાચાર્ય મહારાજ વિરચિત “રત્નાકરાવતારિકા” નામની લઘુટીકામાં “આગમસ્વરૂપનિર્ણય નામના ચેથા પરિચ્છેદને રૈવતાચલચિત્રકૂટાદિ પ્રાચીન (જીર્ણ તીર્થોદ્ધારક શ્રીવિજય નીતિસૂરીશ્વરજીના શિષ્યાણ મુનિ મલયવિજયજીએ સ્વઅભ્યાસ સમયે કરેલ ગુર્જરભાષાનુવાદ પૂર્ણ થયે. - (प०) अथ देशेनेत्यादि गद्ये त द्ध तद्विशिष्टत्वमिति नीलादिविशिष्टत्वम् । तद्विशिष्टतेति रसविशिष्टता । किञ्चेत्यादिना प्रसङ्गमुत्पादयति जैनः । तदविशेपेऽपीति सत्त्वादिमात्राऽविशेषे ॥४७॥
છે શુતિ ચતુર્થ પરિ છે સમાપ્ત: |
चतुर्थपरिच्छेदे वादस्थलानिकाणादाभिमतं शब्दस्य यदनुमानत्वं तस्य निरासः १, श्रुतेरपौरुषेयत्वनिरासः २, शब्दाभिव्यक्तिनिरासेन शब्दानित्यत्वस्थापनं ३, योगाभिमताकाशगुणत्वनिरासेन शब्दपौद्गलिकत्वस्थापन च ४, शक्तिसाधनं ५, सङ्केतस्थापनम् ६, अपोहः शब्दार्थ इत्यस्य निराकरणं ७, सामान्यविशेषात्मनोऽर्थस्य वाचकः शब्द इति स्थापनम् ८, सप्तमङ्गीप्ररूपणम् ९, तदुत्पत्तितदाकारतानिरासेन स्वकीयप्रतिवन्धकापगमविशेपस्वरूपसामर्थ्यतः प्रमाणस्याविद्योतकत्वव्यवस्थापनम् १०॥ एवं दश ॥
(टि) एतद्वयवच्छेद्यमित्यादि । तयोरिति तदुत्पत्ति-तदाकारतयोः। 'एतयोरिति तदुत्पत्ति-तदाकारतयोः । तस्येति अर्थस्य । तानीति ज्ञानानि ॥ अथ देशेनेत्यादि । तद्वि. शिष्टत्वमिति जडताविशिष्टताम् । तस्ये ति ज्ञानस्य । तदविशेषेपीति सत्त्वाकाराविशेषेऽपि । प्रत्ययस्येति ज्ञानस्य ॥४॥
____ इति श्रीसाधुपूर्णिमागच्छीयश्रीमदाचार्यगुणचन्द्रसूरिशिष्यपं०ज्ञानचन्द्रविरचिते रत्नाकरावतारिकाटिप्पनके चतुर्थः पारच्छेदः समाप्तः॥ श्री॥
१ अत्र मूले अनयोः इति पाठः।