________________
५. ४.
सामान्यनिरूपणंम् ।
१८७
(टि०) अनुगतेत्यादि । गुणाख्येति सहभाविनो गुणाः । आख्या स्वरूपम् । ऊर्ध्वतेति क्रमभाविनस्तु पर्यायाः ॥२॥
इदानीं सामान्यं प्रकारतः प्ररूपयन्तिसामान्यं द्विप्रकारं तियक्सामान्यमूवतासामान्यं च ॥३॥
तिर्यगुल्लेखिनाऽनुवृत्ताकारप्रत्ययेन गृह्यमाणं तिर्यक्सामान्यम्, ऊर्ध्वमुल्ले खिनाऽनुगताकारप्रत्ययेन परिच्छिद्यमानमूर्ध्वतासामान्यं चेति ॥३॥
तत्राद्यभेदस्य स्वरूपं सोदाहरणमुपदर्शयन्तिप्रतिव्यक्ति तुल्या परिणतिस्तियक्सामान्यम्, शवलशावलेयादिपिण्डेषु
गोत्वं यथा ॥४॥ ११ व्यक्ति व्यक्तिमधिश्रित्य समाना परिणतिस्तिर्यक्सामान्य विज्ञेयम् । સામાન્યના પ્રકાર– સામાન્ય બે પ્રકારે છે-તિર્યક્ર સામાન્ય અને ઊર્ધ્વતા સામાન્ય. ૩.
૧ તિફના ઉલ્લેખ-નિર્દેશ-પ્રવેગ)વાળા અન્વયજ્ઞાનથી ગ્રહણ કરાતે પદાર્થ તિર્યફ સામાન્ય અને ઊર્ધ્વને ઉલ્લેખવાળા અન્વયજ્ઞાનથી જાણવામાં આવતે પદાર્થ ઊર્ધ્વતા સામાન્ય કહેવાય છે. ૩. તિય સામાન્યનું દૃષ્ટાન સાથે નિરૂપણ–
વ્યક્તિમાં જે તુ પરિણામ તે તિર્ય સામાન્ય છે. જેમકે-શબલ-શાબલેય આદિ ભિન્ન-ભિન્ન પિડામાં ગાવ. ૪
હ૧ વ્યકિત વ્યક્તિમાં રહેલ જે સમાન પરિણામ-સમાન આકારતે તિર્ય સામાન્ય જાણવું.
६२ अत्र सौगताः सङ्गिरन्ते-गौर्गोरित्याद्यनुगताकारप्रतिपत्तेरन्यव्यावृत्तिमात्रेणैव व्यक्तिषु प्रसिद्धरनवसर एव सदृशपरिणामस्वरूपसामान्यस्वीकारः । सर्वतो व्यावृत्तानि हि स्वलक्षणानि न मनागप्यात्मानमन्येन मिश्रयन्तीति ।
६३ तदेतन्मरुमरीचिकाचक्रोदकाऽऽचान्तयेऽञ्जलिपुटप्रसारणम् । यत इयमन्यव्यावृत्तिवहिः, अन्तर्वा भवेत् । तत्र खण्डमुण्डादिविशेषप्रतिष्ठैकान्यव्यावृत्तेहिः सद्भावे सामान्यरूपता दुर्निवारा । आन्तरत्वे तु तस्याः कथं बहिराभिमुख्येनोल्टेखः स्यात् ? । नान्तः, बहिर्वा सेत्यपि स्वाभिप्रायप्रकटनमात्रम् ।
ફુર સૌગત –ગાય, ગાય, એ પ્રમાણે વ્યક્તિઓમાં જ સાદશ્ય જ્ઞાન થાય છે તે અન્ય વ્યાવૃત્તિ-અન્યાહથી થાય છે અર્થાત્ તે બધી ગૌવ્યક્તિ અગૌ એટલે કે અશ્વાદિપ અન્યથી વ્યાવૃત્ત છે. એ પ્રકારે અન્ય વ્યાવૃત્તિથી જ સાદજ્ઞાન-સિદ્ધ થાય છે. માટે વસ્તુમાં સદશ પરિણામરૂપ સામાન્યને સ્વીકાર અપ્રાસં.