________________
२०४
क्षणभङ्गनिराकरणम् ।.
છે. -
ननु किमिदमस्य विरोधित्वं नाम ? नाशकत्वम्, नाशस्वरूपत्वं वा । नाशकत्वं चेत्, तर्हि मुद्गरादिवन्नाशोत्पादद्वारेणानेन घटादिरुन्मूलनीयः, तथा च तत्रापि नाशेऽयमेव पर्यनुयोग इत्यनवस्था । नाशस्वरूपत्वं चेत् । नन्वेवमर्थान्तरत्वाविशेषात् कथं कुटस्यैवासौ स्यात् ?-अन्यस्यापि कस्मान्नोच्यते ? । तत्संवन्धित्वेन करणादिति चेत् । कः सम्बन्धः ?, कार्यकारणभावः, संयोगः, विशेषणीभावः, अविष्वग्भावो वा । न प्राच्यः पक्षः, मुद्गरादिकार्यत्वेन तदभ्युपगमात् । न द्वितीयः, तस्याद्रव्यत्वात् , कुटादिसमकालतापत्तेश्च । न तृतीयः, भूतलादिविशेषणतया तत्कक्षीकारात् । तुरीये त्वविष्वग्भावः सर्वथाऽभेदः, कथञ्चिदभेदो वा भवेत् । नाद्यः पक्षः, पृथग्भूतत्वेनास्य कक्षीकारात् । न द्वितीयः, विरोधावरोधात् । इति नाशहेतोरयोगतः सिद्धं वस्तूनां तं प्रत्यनपेक्षસ્વમિતિ / - ૬૮ વળી ક્ષણક્ષયના એકાન્તની સિદ્ધિ માટે બૌદ્ધોનું અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે—જે પદાર્થો જે ભાવ સ્વરૂપ માટે નિરપેક્ષ હોય છે તે પદાર્થો તે ભાવવાળા –તે સ્વરૂપવાળા નિયત હોય છે, અર્થાત તેમને તે સ્વભાવ અવશ્ય હોય છે જ, જેમકેઅત્ય-છેલ્લી કારણસામગ્રી સ્વીકાર્યોત્પત્તિમાં અનપેક્ષ હોવાથી અવશ્ય કાર્યોત્પત્તિના સ્વભાવવાળી છે. ભાવ વિનાશને માટે નિરપેક્ષ છે માટે ભારે અવશ્ય વિનાશશીલ છે,(અર્થાત પદાર્થો પોતાના વિનાશમાં અન્ય સહાયકની અપેક્ષા રાખતા નથી. માટે સ્વતઃ વિનાશશીલ છેતેમને વિનાશ અવશ્યભાવી છે.
જૈન–તમારા આ અનુમાનમાં “વિનાશને માટે નિરપેક્ષ છે એ જે હેતુ છે તે સ્વયં અસિદ્ધ હોવાથી શ્વાસ લેવાને પણ સમર્થ નથી ત્યાં વળી પદાર્થમાં વિનશ્વરતા સિદ્ધ કરવાને કઈ રીતે સાવધાન બને ? કારણ કે–બળ. વાન પુરુષથી પ્રેરિત પ્રચંડ મુદ્રના સંપર્કથી નાશ પામતાં કુંભાદિ પદાર્થો જવાય છે અર્થાત્ મુદુગરથી વિનાશ પ્રત્યક્ષસિદ્ધ છે તે વિનાશને નિરપેક્ષ કેમ કહેવાય ?
બૌદ્ધ-એ હેતુ સિદ્ધ કરવાને અમે કમર કસીને તૈયાર છીએ, તો તે હેતમાં અસિદ્ધતા દેષ કઈ રીતે કહી શકાય ? પ્રશ્ન છે કે-નાશના હેતુભૂત • વેગવાળા મુદ્રાદિ નશ્વર પદાર્થને નાશ કરે છે કે અનધર પદાર્થને ? અનશ્વર પદાર્થને નાશ તે સેંકડે નાશના હેતુઓ આવી પડે તે પણ સિદ્ધ થઈ શકશે જ નહિ, કારણ કે પદાર્થનો જે સ્વભાવ હોય તે ઈન્દ્રથી પણ ફેરવી શકાતે નથી અને પદાર્થ જે સ્વયં નશ્વર હોય તે તેના નાશમાં હેતુઓ વ્યર્થ છે. કારણ કે પિતાના કારણોથી પદાર્થ જે સ્વભાવ પ્રાપ્ત કર્યો હોય તેમાં અન્ય પદાર્થને વ્યાપાર નિષ્ફળ છે. નિષ્ફળનું પણ કરવું માનવામાં આવે તે કારણે કદી પણ ઉપરત જ નહિ થાય-વિરામ નહિ પામે. કહ્યું છે કે “પદાર્થ જે નાશવંત છે, તે નાશના હેતુથી સર્યું અને પદાર્થ જે અનશ્વર છે (નાશવંત નથી) તે પણ નાશના હેતુથી સર્ષ”