________________
१९६ क्षणभङ्गनिराकरणम् ।
છે, - ] બન્નેને પ્રતિભાસ હોય ત્યારે જ “આ આનું કારણ છે અને આ આનું કાર્ય છે” એ પ્રતિભાસ થાય ત્યારે અર્થ કિયાને નિશ્ચય થાય.
બૌદ્ધ–કારણત્વ અને કાર્યવ એ વસ્તુનું સ્વરૂપ જ છે તેથી જ્યારે કારણત્વ અને કાર્યવ એ બન્નેમાંથી ગમે તે એકનું પ્રત્યક્ષ હોય છે ત્યારે કાર્ય અને કારણ ઉભય વિષયક બુદ્ધિની પણ સિદ્ધિ થઈ જ જાય છે.
જેન–તે પછી નાલિયેરદ્વીપવાસી (અજ્ઞ) મનુષ્યને પણ અગ્નિ જેવાથી આ ધૂમજનક(ધૂમનું કારણ છે એ નિશ્ચય કે જોઈએ અથવા ધૂમ જોવાથી આ વહિજન્ય (અગ્નિનું કાર્ય) છે એ નિશ્ચય થવો જોઈએ.
કાર્યકારણ ઉભયગ્રાહી પ્રત્યક્ષથી અયિકારિત્વની પ્રતીતિ થાય છે એ ત્રીજો પક્ષ પણ કહી શકશે નહિ. કારણ કે ઉભયગ્રાહી પ્રત્યક્ષને સંભવ જ નથી. કારણ કે તે ક્ષણમાત્રજીવી હોવાથી કાર્યકારણે ઉભયનું વાહક બની શકશે નહિ. છતાં પણ પ્રત્યક્ષને ઉભયગ્રાહી માનશે તે તે અક્ષણિક બની જતું હોઈ તે પ્રત્યક્ષથી જ “ર” હેતુમાં વ્યભિચાર આવશે.
બૌદ્ધ-કાર્યશાહી અને કારણે ગ્રાહીએ ઉભય પ્રત્યક્ષના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ વિકલ્પના પ્રસાદથી અર્થ કિયા કારિત્વને નિશ્ચય થાય છે. - જેન–વિકલ્પથી થનારી એ પ્રતીતિને પ્રત્યક્ષ પ્રમાણથી થયેલી પ્રતીતિ કેમ કહેવાય?
છુપ બૌદ્ધ—પ્રત્યક્ષના વ્યાપારને વિકલ્પ પરામશ-વિચાર કરે છે. તેથી વિકલ્પ દ્વારા પ્રત્યક્ષ જ અર્થકિયાકારિત્વનું જ્ઞાપક છે, એમ માનીએ તે શું વાંધો ?
જેન–કાયેગ્રાહી અને કારણગ્રાહી એ ઉભય પ્રત્યક્ષમાંથી કોઈ પણ એક પ્રત્યક્ષ દ્વારા પહેલાં કાર્યકારણ ભાવનું જ્ઞાન થયું જ નથી, તે પછી પ્રત્યક્ષના
તે વ્યાપારને–અર્થાત કાર્યકારણે ભાવ ગ્રહણ વ્યાપારને વિકલ્પ પરામર્શ (નિશ્ચય) કઈ રીતે કરી શકે ? આ રીતે ક્ષણિકવાદીના મતમાં કેઈપણ અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ નથી. માટે વાદી બૌદ્ધને આ અર્થ ક્રિયાકારિત્વરૂપ સત્વહેતુ અસિદ્ધ છે.
(५०) उक्तं युक्तं स्यादिति त्वयैव पूर्वमुक्तम् । कार्यकिंवदन्तीकुण्ठत्वादिति अर्थक्रियाकारित्ववार्ताकुण्ठत्वात् । तदुभयावभासे चेति तदुभयावभासे सति । अवसायोत्पादादिति परिज्ञानोत्पादात् ।
वस्त्वित्यादि सौगतः । तदन्यतरपरिच्छेदे इति कारणस्य कार्यस्य वा परिच्छेदे । तबुद्धिसिद्धिरिति कारणका-भय[बुद्धि]सिद्धिः । एवं तहस्त्यादि सूरिः । तत्रेति वह्निदर्शने । तस्येति प्रत्यक्षस्य । क्षणमात्रजीवित्वादिति कार्यकारणयोश्च क्रमभावित्वात् । अनेनेति प्रत्यक्षेण । हेतोरिति कारणक्षणकार्यक्षणावस्थायित्वेन क्षणिकत्वं व्याहन्यते । कार्यकारणोभयग्राहित्वे प्राक्कालापरकालग्रहणात् कुतः क्षणिकत्वम् । तदित्यादि सौगतः । तदवसाय इति उभयावसायः । तर्हि कथमित्यादि सूरिः । तत्प्रतीतिरिति विकल्पादेव साध्यसिद्धेः ।।
प्रत्यक्षेत्यादि सौगतः । तद्वारेणेति विकल्पद्वारेण । नन्वित्यादि सूरिः । कार्यकारणभाव इति युगपत् कार्यकारणभावः । भासयामाले इति अत्र न भासयामासे इति