________________
ફ્
सामान्यविशेषात्मक वस्तु निरूपणम् ।
[4.2
त्यागोपादाने, ताभ्यां यदवस्थानम्, तत्स्वरूपपरिणामेनार्थक्रियासामर्थ्यघटनात् कार्यकरणापपत्तेः–इत्यूर्ध्वतासामान्यपर्यायाख्य विशेपस्वरूपाने कान्तात्मक वस्तुसिद्धौ हेतुः । चकारात् सदसदाद्यनेकान्त समर्थक हेतवः सदसदाकारप्रतीतिविषयत्वादयो द्रष्टव्याः ॥२ વસ્તુને સામાન્ય વિશેષરૂપ અનેકાત્મક સિદ્ધ કરવા માટે સાક્ષાત્ એ હેતુના નિર્દેશ કરીને સૂત્રકારે વસ્તુને સદ્યસાહિરૂપ અનેકાત્મક સિદ્ધ કરનાર હેતુએની કરેલ સૂચના—
અનુગતાકાર પ્રતીતિ અને વિશિષ્ટાકાર પ્રતીતિ અર્થાત્ સદેશજ્ઞાન અને ભેદજ્ઞાનને વિષય હાવાથી તથા પ્રાચીનાકારના ત્યાગ, ઉત્તરાકારના સ્વીકારએ બન્ને પર્યાય છતાં અવસ્થાન (ધ્રૌવ્ય) સ્વરૂપ પરિણતિ દ્વારા અક્રિયાની શકિત ઘટતી હેાવાથી. ૨
૬૧ અનુગતાકારા પ્રતીતિ એટલે-ગૌ ગૌ એ પ્રમાણે અન્વયસ્વભાવવાળુ – એકાકારવાળું જ્ઞાન. વિશિષ્ટાકારા પ્રીતિ એટલે-જ્યાવૃત્ત-ભિન્ન સ્વરૂપવાળુ શખલ-શ્યામ એ પ્રમાણેનુ' જ્ઞાન, અર્થાત્ અનુગતાકારા અને વિશિષ્ટાકારા પ્રતીતિને વિષય હાવાથી. આ હેતુથી વસ્તુ તિક સામાન્યાત્મક અને ગુણુ રૂપ વિશેષાત્મક -એમ અનેકાન્તાત્મક સિદ્ધ થાય છે. પ્રાચીન આકારના ત્યાગ અને ઉત્તર આકારતું ગ્રહણ અર્થાત્ પૂર્વપર્યાયના નાશ થાય, ઉત્તરપર્યાયની ઉત્પત્તિ-ઉત્પાદ-તે અને છતાં વસ્તુમાં જે અવસ્થિતિ-ધ્રૌવ્ય-આ પ્રકારે સ્વરૂપપરિણામહારા અ ક્રિયાનુ` સામર્થ્ય -અર્થાત્ કાર્ય કારણભાવ ઘટતા હોવાથી. આ હેતુથી વસ્તુ ઊ તાસામાન્ય અને પર્યાયરૂપ વિશેષાત્મક-એમ અનેકાન્તાત્મક સિદ્ધ થાય છે. સૂત્રમાં ગ્રહણ કરેલ ચૂકારથી વસ્તુને સદસદારૂિપે અનેકાન્તાત્મક સિદ્ધ કર્– નાર સદસત્તાકાર પ્રતીતિના વિષય હાવાથી ઇત્યાદિ હેતુઓની સૂચના કરી છે.
સારાંશ છે કે પદાર્થાંમાં સદૃશતા અને વિસદૃશતા ન હાય તે! તે મન્નેનુ જ્ઞાન થઈ શકતું નથી. આથી એ સિદ્ધ થયું કે-પદાર્થાંમાં સદેશ જ્ઞાન કરાવનાર સામાન્ય, અને વિસર્દેશ જ્ઞાન કરાવનાર વિશેષ ધમ પણ છે. આથી વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. આ સિવાય પદાથ એક પર્યાયરૂપે નષ્ટ થાય છે અને ખીજા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે પણ દ્રવ્યરૂપે પોતાની સ્થિતિ કાયમ રાખે છે. આ રીતે પદાથ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમય થઈને પરિણામરૂપ ક્રિયા કરે છે, અહીં ઉત્પાદ અને વ્યય પદાર્થીની વિશેષરૂપતા-વૈસદશ્ય-ભેદને સિદ્ધ કરે છે, જયારે પ્રૌન્ય સામાન્યરૂપતા-સાદૃશ્યને સિદ્ધ કરે છે, આથી પણ વસ્તુ સામાન્યવિશેષાત્મક સિદ્ધ થાય છે.
વસ્તુમાં અન્ય વસ્તુ સાથે સમાનતા જે કારણે પરિલક્ષિત થાય છે તે તિક્ સામાન્ય છે અને વસ્તુના પર્યાયેા બદલાતા હાવા છતાં તેમાં ઐકયનુ જે ભાન થાય છે તેનું કારણ ઊર્ધ્વતા સામાન્ય છે. ૨.
'
(प० ) अनुगत विशिष्टाकारेत्यादि गये परित्यागः प्राचीनाकारस्य । उपादानं
उत्तराकारस्य ।
तिर्यक्सामान्येत्यादिगये लक्षणशब्देन स्वरूपम् ||२||