________________
प्रमाणविषयनिरूपणम् ।
६९ ननु प्रथमव्यक्तिदर्शनवेलायां कथं न समानप्रत्ययोत्पत्तिः ?, तत्र सहशपरिणामस्य भावादिति चेत् । तवापि विशिष्टप्रत्ययोत्पत्तिस्तदानीं कस्मान्न स्याद्, वैसदृश्यस्यापि भावात् ? । परापेक्षत्वात् तस्याप्रसङ्गोऽन्यत्रापि तुल्यः । समानप्रत्ययोऽपि हि परापेक्षः, परापेक्षामन्तरेण क्वचित् कदाचिदप्यभावात्, अणुमहत्त्वादिप्रत्ययवत् ।
$ શંકા–જે વ્યક્તિમાં સદશ પરિણામરૂપ સામાન્ય છે જ તે પછી પ્રથ. મવ્યકિતના દર્શન સમયે સમાન પ્રત્યય-સામાન્યજ્ઞાન કેમ થતું નથી ?
સમાધાન –અમે તમને જ પૂછીએ છીએ કે તે વેળા વિશતા હોવા છતાં પણ વિશિષ્ટજ્ઞાન–ભેદજ્ઞાન કેમ થતું નથી ? જે વિશિષ્ટજ્ઞાન પરાપેક્ષ હોવાથી તે વેળા ન જ થતું હોય તે-અન્યત્ર એટલે સાશ્યજ્ઞાન વિષે પણ તેમ જ છે, કારણ કે–સામાન્ય પ્રત્યય પણ પરાપેક્ષ જ છે. કારણ કે–અણુત્વ, મહત્વ આદિ પ્રત્યાની જેમ તે પણ પરની અપેક્ષા વિના ક્યાંઈ કદી પણ થતું નથી.
(प०) तत्रेति व्यक्तौ । तदानीमिति प्रथमव्यक्तिदर्शनवेलायाम् । अन्यत्रापीति समानप्रत्ययोत्पत्तावपि । क्वचित् कदाचिदप्यभावादिति समानप्रत्ययस्य ।
(टि.) तत्रेति प्रथमव्यक्तिदर्शने ॥ तदानीमिति प्रथमव्यक्तिदर्शनवेलायाम् । तस्येति विस्पष्टप्रत्ययस्य । अन्यत्रापीति अस्मदभिमतपक्षेऽपि।।
१० विशेषा अपि नैकान्तेन सामान्याद्विपरीतधर्माणो भवितुमर्हन्ति । यतो यदि सामान्यं सर्वगतं सिद्धं भवेत्, तदा तेषामव्यापकत्वेन ततो विरुद्धधर्माध्यासः स्यात् । न चैवम्, सामान्यस्य विशेषाणां च कथञ्चित्परस्पराव्यतिरेकेणैकानेकरूपतयावस्थितत्वात् । विशेषेभ्योऽव्यतिरिक्तत्वाद्धि सामान्यमप्यनेकमिष्यते, सामान्यात्तु विशेपाणामव्यतिरेकात्तेऽप्येकरूपा इति । एकत्वं च सामान्यस्य संग्रहनयार्पणात् सर्वत्र विज्ञेयम् । प्रमाणार्पणात्तस्य सदृशपरिणामरूपस्य विसदृशपरिणामवत् प्रतिव्यक्तिभेदात् । एवं चासिद्धं सर्वथा विरुद्धधर्माध्यस्तत्वं सामान्यविशेषयोः । यदि पुनः कथञ्चिदेव विरुद्धधर्माध्यस्तत्वं हेतुश्चिकीर्षितम्, तदा विरुद्धमेव, कथंचिद्विरुद्धधर्माध्यासस्य कथंचिद्भेदेनैवाविनाभूतत्वात् ।।
$1વિશેષો પણ સામાન્યથી એકાંતે સર્વથા વિપરીત ધર્મવાળા સિદ્ધ થઈ શકતા નથી. કારણ કે જે સામાન્ય સર્વગત સિદ્ધ થાય તે તે–વિશેષો અવ્યાપક હોવાથી–સામાન્યથી વિરુદ્ધધર્માધ્યાસવાળા સિદ્ધ થાય. એટલે કે વિશેષ સામાન્યથી વિરોધી ધર્મવાળા છે એમ સિદ્ધ થાય, પણ એમ છે જ નહિ, કારણ કે સામાન્ય અને વિશેષ પરસ્પર કથંચિતું અભિન્ન હોવાથી એક અને અનેક રૂપે રહેલા છે, કારણ કે- વિશેષોથી અભિન્ન હોવાથી સામાન્ય અનેકરૂપ