________________
१.८८
सामान्यनिरूपणंम् ।
[५. ३ગિક છે. કારણ કે-સર્વથી વ્યાવૃત્ત સર્વથી ભિન્ન એવાં સ્વલક્ષણો–વસ્તુઓ પિતાના સ્વરૂપને બીજા સાથે જરા પણ ભેળવતા નથી.
હ૩ જન–હે બોદ્ધો ! તમારું ઉપર મુજબનું કથન મૃગજળ-ઝાંઝવાનાં પાણી પીવાને માટે અંજલિને પ્રસારવા (ખોબે ભરવા) જેવું છે. કારણ કે આ જે અન્ય વ્યાવૃત્તિ-અન્યાહ છે તે બાહ્ય છે કે આભ્યન્તર ? ખંડ, મુંડ (રૂડ) વિગેરે અનેક વ્યક્તિ વિશેમાં રહેનાર એક અન્ય વ્યાવૃત્તિને જે તમે બાહ્ય છે એમ કહે છે તેમાં સામાન્યરૂપતા તમારાથી રોકી શકાશે નહિ અર્થાતુ અન્ય વ્યાવૃત્તિ એ જ સામાન્ય થઈ જશે અને જે ખંડ, મુંડાદિ વ્યકિતએમાં રહેલ અન્ય વ્યાવૃત્તિ આત્યંતરરૂપ છે–એમ કહે તે બાહ્ય અર્થને ઉદ્દેશીને તેને ઉલલેખ કઈ રીતે થશે ? અને જે અન્ય વ્યાવૃત્તિ અન્યાહ, નથી બાહ્ય કે નથી આત્યંતર એમ કહેશો તે તે તમારો અભિપ્રાય માત્ર પ્રગટ થયે. અર્થાત્ તેમાં કંઈ પ્રમાણ નથી.
(५०) अनवसर एवेति अप्राप्तकालीन एव । सामान्यस्वीकार इत्यतोऽग्रे यत इति । तस्या इंति अन्यव्यावृत्तेः । सेत्यपीति अन्यव्यावृत्तिः ।
(टि.) तत्र खण्डेत्यादि । सामान्येति सामान्यस्यैव भवताऽन्यव्यावृत्तिरिति नाम दत्तम् । तस्या इति अन्यव्यावृत्तेः ।। सा इति अन्यव्यावृत्तिः ।
६४ तथाभूतं ह्यन्यव्यावृत्तिस्वरूपं किञ्चित्, न किञ्चिद्वा ? । किञ्चिच्चेत् ? नूनमन्तर्बहिर्वा तेन भाव्यम्, तत्र च प्रतिपादितदोषानतिक्रमः । न किञ्चिच्चेत कथं तथाभूतप्रत्ययहेतुः ।
३५ वासनामात्रनिर्मित एवायमिति चेत् तर्हि बहिरर्थापेक्षा न भवेत् । न ह्यन्यकारणको भावोऽन्यदपेक्षते, धूमादेः सलिलाद्यपेक्षाप्रसङ्गात् । किञ्च, वासनाऽप्यनुभूतार्थविषयैवोपजायते । न चात्यन्तासत्त्वेन त्वन्मते सामान्यानुभवसम्भवः । अपि च, वासना तथाभूतं प्रत्ययं विषयतयोत्पादयेत्, कारणमात्रतया वा । प्राचि पक्षे सकलविशेषानुयायिनी पारमार्थिकी परिच्छेद्यस्वभावा वासनेति पर्यायान्तरेण सामान्यमेवाभिहितं भवेत् । कारणमात्रतया तु वासनायाः सदृशप्रत्ययजनने विषयोऽस्य वक्तव्यः, निर्विपयस्य प्रत्ययस्यैवासंभवात् । न च सदृशपरिणामं विमुच्यापरस्तद्विपयः सङ्गच्छते, प्रागुदीरितदोपानुषङ्गात् ।
६६ किञ्च । इयमन्यव्यावृत्तिः स्वयमसमानाकारस्य समानाकारस्य वा वस्तुनः स्यात् , प्राक्तनविकल्पकल्पनायामतिप्रसङ्गः, कुरङ्गतुरङ्गतरङ्गादिष्वपि तत्संभवापत्तेः, तया च तेम्वनुगताकारैकप्रत्ययानुपङ्गः । स्वयं समानाकारस्य तु वस्तुनोऽभ्युपगमे समुपस्थित एवायमतिथिः सदृशपरिणामः कथं पराणुद्यताम् ।