________________
tors
प्रमाणविपयनिरूपणम् |
ૉ.
तथाहि व्यक्तिरुपकारं कञ्चित् कुर्वती सामान्यमभिव्यञ्जयेत् इतरथा वा । कुर्बती चेत्, कोऽनया तस्योपकारः क्रियते ! | तज्ज्ञानोत्पादनयोग्यता चेत् सा ततो भिन्ना, अभिन्ना वा विधीयेत | भिन्ना चेत्, तत्करणे सामान्यस्य न किञ्चित्कृतमिति तदव - स्थाऽस्यानभिव्यक्तिः । अभिन्ना चेत्, तत्करणे सामान्यमेव कृतं स्यात्, तथा चानित्यस्वप्रामिः । तज्ज्ञानं चेदुपकारः; तर्हि कथं सामान्यस्य सिद्धिः, अनुगतज्ञानस्य व्यक्तिभ्य एव प्रादुर्भावात् ? । तत्सहायस्यास्यैवात्र व्यापार इत्यपि श्रद्वामात्रम् । यतो यदि घटोत्पत्तौ दण्डाद्युपेतकुम्भकारवद् व्यक्त्युपेतं सामान्यमनुगतज्ञानोत्पत्तौ व्याप्रियमाणं प्रतीयेत, तदा स्यादेतत् : तच्च नास्त्येव । न किञ्चित् कुर्वत्याश्च व्यञ्जकत्वे, विजातीयव्यक्तेरपि व्यञ्जकत्वप्रसङ्गः । तन्नाव्यक्तत्वात् तत्र तस्यानुपलम्भः किन्त्वसत्त्वादेव - इति न सर्व सर्व गतमध्येतद्भवितुमर्हति किन्तु प्रतिव्यक्ति कथञ्चिद्विभिन्नम्, कथञ्चितदात्मकत्वाद्, विसदृशपरिणामवत् । यथैव हि काचिद् व्यक्तिरुपलभ्यमानाद् व्यक्त्यन्त - राद्विशिष्टा विसदृशपरिणामदर्शनादवतिष्ठते, तथा सदृशपरिणामात्मक सामान्यदर्शनात् समानेति, तेनायं समानो गौः, सोऽनेन समान इति प्रतीतेः । न च व्यक्तिस्वरूपादभिन्नत्वात् सामान्यरूपताव्याघातोऽस्य, रूपादेरप्यत एव गुणरूपताव्याघातप्रसङ्गात् । कथञ्चिदव्यतिरेकस्तु रूपादेवि सदृशपरिणामस्याप्यस्त्येव ।
}
૮ વળી, અવ્યક્ત હાવાથી અંતરાલ પ્રદેશમાં સામાન્યના અનુપલભ તે ત્યારે જ સિદ્ધ થાય, જે સામાન્યની અભિવ્યક્તિ વ્યક્તિ વડે થાય છે એવુ સિદ્ધ થયુ' હોય પરંતુ એવું તે નથી. કારણકે-નિત્ય એકસ્વરૂપવાળા સામા ન્યુની અભિવ્યક્તિ યુક્તિપૂર્વક ઘટી શકતી જ નથી. તે આ પ્રમાણે-સામાન્યની અભિવ્યક્તિ વ્યક્તિ દ્વારા થાય છે તે શું વ્યક્તિ કઈ પણ ઉપકાર કરીને સામા ન્યને અભિવ્યક્ત કરે છે કે કઈ પણ ઉપકાર કર્યા વિના ? વ્યક્તિ સામાન્યને અભિવ્યક્ત કરવામાં તેના ઉપર ઉપકાર કરતી હૈ!ય તે તે ઉપકાર શે છે સામાન્યના જ્ઞાનને ઉત્પન્ન કરવાની ચેગ્યતારૂપ ઉપકાર વ્યકિત કરે છે એમ કહે તે, પ્રશ્ન છે કે-તેવી ચેાગ્યતાને તે વ્યકિત સામાન્યથી ભિન્નરૂપે ઉત્પન્ન કરે છે કે અભિન્નરૂપે ? જે ભિન્ન હોય તે સામાન્યનું કંઈ પણ કર્યું એમ કહેવાશે નહિ એટલે સામાન્યની અનભિવ્યક્તિ જેવી હતી તેવી ને તેવી જ રહેશે, અને જે ચેગ્યતા સામાન્યથી અભિન્ન ાય તે-તેવી ચેાગ્યતા ઉત્પન કરવી એટલે સામ ન્યને જ ઉત્પન્ન કરવું એમ થયું, આથી તા સામાન્ય અનિત્ય થઈ જશે સામાન્યનું જ્ઞાન કરાવવું એ વ્યકિતને સામાન્ય ઉપર ઉપકાર છે એમ કહે તે તેથી સામાન્યની સિદ્ધિ કઈ રીતે થશે ? કારણકે-અનુગત જ્ઞાન એટલે કે પ્રતિ વ્યકિતમાં એકાકાર કે તુલ્યાકાર જ્ઞાન તે વ્યક્તિથી જ ઉત્પન્ન થયું. એટલે કે તેથી તે વ્યક્તિ સિદ્ધ થાય,