________________
૬. ૨. ]
प्रमाणविषयनिरूपणम् । ઉદ સામાન્યનું સર્વસર્વગતત્વરૂપ લક્ષણ પણ સંગત નથી. કારણ કે તેથી ખંડ-મુંડાદિ વ્યક્તિના એન્તરાલ (વરચેના) પ્રદેશમાં પણ સામાન્યની ઉપલબ્ધિને પ્રસંગ આવશે. અર્થાત્ બે વ્યકિત વચ્ચેના રિકત પ્રદેશમાં પણ તે દેખાવું જોઈએ.
યૌગખંડ-મુંડાદિ વ્યકિતઓના અત્તરાલ પ્રદેશમાં સામાન્ય અવ્યકત છે તેથી દેખાતું નથી.
જન-તે પછી વ્યક્તિના સ્વરૂપની અનુપલબ્ધિ પણ તેની અવ્યક્તતને કારણે ત્યાં માનવી જોઈએ.
યૌગ–અન્તરાલ પ્રદેશમાં વ્યક્તિ સ્વરૂપની સત્તાને જણાવનાર કેઈ પ્રમાણ નથી માટે અન્તરાલ પ્રદેશમાં વ્યક્તિ સ્વરૂપની અસત્તા હેવાથી જે અનુપલબ્ધિ છે, પરંતુ તેની અવ્યકતતાને કારણે નહિ.
જન–તે જ રીતે અન્તરાલ પ્રદેશમાં સામાન્યની સત્તાને જણાવનારું પ્રમાણ પણ નથી. માટે અંતરાલ પ્રદેશમાં સામાન્ય અનુપલંભ તે અવ્યકત હોવાને કારણે નહિ પરંતુ ત્યાં તેની અસત્તાને કારણે જ છે, એમ કેમ નથી માનતા ? કારણ કે બન્ને સ્થળ અનુપલંભમાં કંઇ વિશેષ નથી.
૬૭ વળી, પ્રથમ વ્યક્તિને જાણવાને સમયે વ્યક્તિથી અભિવ્યક્ત થયેલ સામાન્યની અભિવ્યક્તિ પણ સંપૂર્ણ પણે થઈ જ ગયેલી છે, કારણકે-જે સંપૂર્ણ અભિવ્યક્તિ ન માને તે–વ્યક્ત સ્વભાવ અને અવ્યક્ત સ્વભાવને ભેદ થઈ જવાથી સામાન્ય અનેક થઈ જશે. અને તેમ થતાં તે સામાન્ય જ નહિ રહે. કારણકે-સામાન્ય તે એક જ છે. માટે દર્શનગ્ય છતાં અંતરાલ પ્રદેશમાં સામાન્ય અનુપલંભ લેવાથી વ્યકિત સ્વરૂપની જેમ તે ત્યાં અસત્ છે.
(प) अव्यक्तत्वादिति व्यक्त्यनभिव्यक्तत्वात् । तत्रेति अन्तराले । व्यक्तिस्वास्मनोऽपीत्यादि सूरिः। अत एवेति अव्यक्तत्वादेव । तत्रेति अन्तराले । अन्तराले इत्यादि योगः । सामान्यस्यापीत्यादि सूरिः । स इति अनुपलम्भः । तत्रेति अन्तराले । विशेषाभावादिति अनुपलम्भविशेपाभावात् ।।
प्रथमव्यक्तिसमाकलनवेलायामिति भवन्मते । [सामान्यस्वरूपतापत्तिरिति ऐक्यव्याघातात् । तस्मादित्यादि सूरिः ।
. (टि.) तदुपलम्भेति सामान्योपलम्भप्रसक्तेः । तत्रेति खण्डमुण्डाद्यन्तराले। तस्येति सामान्यस्य। व्यक्तिस्वात्मन इति वयं भणिष्यामो व्यक्तिः सर्वव्यापिका। अत एवेति अव्यक्तत्वादेव, तत्रेति अन्तराले, स इति अनुपलम्भः । तत्रेति अन्तराले ।
किं च प्रथमेत्यादि । तदभिव्यक्तस्येति व्यक्ताभिव्यक्तस्य । अन्यथेति सर्वात्मनाऽनभिव्यक्तत्वे । व्यक्तिस्वात्मवदिति । यथा उभयव्यक्त्यन्तराले व्यक्तिस्वरूपं नोपलभ्यते तथा सामान्यस्वरूपमपि। . ६८.अपि च, अव्यक्तत्वात् तत्र तस्यानुपलम्भस्तदा सिध्येद् , यदि व्यक्त्यभिव्यनयता सामान्यस्य सिद्धा स्यात् । न चैवम् , नित्यैकरूपस्यास्याभिव्यक्तेरेवानुपपत्तेः ।