________________
૬. ? ]
प्रमाणविपयनिरूपणम् ।
$૩ જૈન—હૈ યૌગા ! અત્યન્ત પ્રેમાસકત પ્રિયાના આલાપ સમાન તમારુ આ કથન માત્ર શયનગૃહમાં જ શાભાસ્પદ છે (અર્થાત્ વિદ્વાનેાની સભામાં શાભાસ્પદ નથી), તે આ પ્રમાણે—તમાએ સામાન્યને સર્વાંગત કહ્યું તે! શું તેવ્યક્તિમાં સર્વગત છે એવુડ સ્વીકારીને કે સવ સવાઁગત છે—એવું સ્વીકારીને ? પહેલે વિકલ્પ કહે, તા-વાછરડાના ઉત્પત્તિ સ્થાન-ગર્ભ માં તે સામાન્ય વિદ્યમાન ન હતું એમ કહેવુ" જોઈએ. અન્યથા વ્યક્તિ સર્વાંગતત્વને વ્યાઘાત-ખાધ થશે. અર્થાત્ વ્યક્તિમાં જ જો વ્યાસ હાય તે! જ્યાં વ્યક્તિ જ ન હૈાય ત્યાં તે હાવું ન જોઇએ. એટલે હવે પ્રશ્ન થાય છે કે-ગભ સ્થાનમાં ઉત્પન્ન થનાર વ્યક્તિમાં તે સામાન્ય કયાંથી આવે ? શું તે સામાન્ય, વ્યક્તિ સાથે જ ઉત્પન્ન થાય છે કે મીજી વ્યક્તિમાંથી આવે છે ? સામાન્યને નિત્ય માનેલ હાવાથી તેની ઉત્પત્તિ રૂપ પ્રથમ પક્ષ કહી શકશેા નહિ, બીજો પક્ષ કહેા તા–પ્રશ્ન થાય છે કે અન્ય વ્યક્તિમાંથી આવનાર સામાન્ય તે અન્ય વ્યકિતના ત્યાગ કરીને આવે છે કે ત્યાગ કર્યા વિના રૈપ્રથમ વિકલ્પ કહ્યો તે તે અન્ય વ્યકિત સામાન્ય વિનાની થઈ જશે. ખીજો વિકલ્પ કા તા-શું તે વ્યક્તિની સાથે જ આવે છે કે કેાઈક અશથી આવે છે ? પ્રથમ પ્રકાર માને તા શામલેયમાં પણ આ માહુલેય છે, એવી પ્રતીતિ થવી જોઈએ. ખીજો પ્રકાર માના ત-સામાન્ય સાંશ ખની જશે અને સામાન્યને સાંશ માનવાથી વ્યકિતની જેમ સામાન્ય પણ અનિત્ય મની જશે.
§૪ યૌગ-વસ્તુઓની શકિત વિચિત્ર હાય છે. જેમકે-મન્ત્ર આદિથી સંસ્કૃત અસ્ત્ર (દિગ્ન્ય શસ્ત્ર) ઉદરસ્થ વ્યાધિવિશેષને નાશ કરે છે પરંતુ ઉદરના છેદ કરતું નથી. તેની જેમ સામાન્યની પણ એવી શિત છે, કે જેથી તે પૂર્વ સ્થાનપૂ વ્યકિતમાંથી ચલાયમાન થયા સિવાય જ પેાતાના કારણેાથી ઉત્પન્ન થનાર અથ (તણુકાદિ વ્યકિત)માં રહે છે.
છુપ જૈન—આવુ' તે જ ખને જો પ્રમાણથી સામાન્ય સર્વથા એક સિદ્ધ થયુ' હોય પરંતુ એમ તેા નથી, કારણ કે-પ્રસ્તુતમાં સામાન્યની એકરૂપતા વાસ્તવિક છે કે નહિ એ જ તા વિચારવાનું છે. તે આ પ્રમાણે-જો સામાન્યમાં એકાન્ત એકત્ર માનવામાં આવે અર્થાત્ સામાન્ય સર્વથા એક છે એવુ' માનવામાં આવે તે ભિન્ન દેશ અને ભિન્ન કાલમાં ઉત્પન્ન થનારી વ્યક્તિમાં સામાન્યની સત્તા ઘટી શકશે નહિ, અને જો સામાન્યને સ્વભાવ જ એવા છે એમ કહી સ્વભાવવાદના આલમ્બન માત્રથી ભિન્ન દેશ અને ભિન્ન કાલમાં ઉત્પન્ન થનારી વ્યક્તિમાં સામાન્યની સત્તા સિદ્ધ કરતા હ તા-વળી આ સામાન્યની પણ શું જરૂર છે ? તેમજ ખીજી ઘણી ખધી વસ્તુએની પણ કલ્પના કરવાની શી જરૂર છે ? કેાઈ એક જ પદ્મનિધિ(કુબેર) જેવી વ્યકિત માની લ્યે, તે વ્યકિત તથાપ્રકારના સ્વભાવથી તે તે પ્રકારે પ્રકટ થશે. એ પ્રમાણે સ્વીકારતાં લાભની ઇચ્છાવાળા તમને પોતાની માન્યતાના મૂલમાંથી ઉચ્છેદ થયે, માટે સામાન્યનુ તે વ્યક્તિ સર્વાંગત છે એવું લક્ષણ સંગતિના વિષય બની શકતું નથી. અર્થાત્ સિદ્ધ થઈ શકતુ નથી.