________________
प्रमाणे योग्यता अर्थव्यवस्थाकारणम् ।
રૂં
ઉપર્યુક્ત સકલાદેશથી વિપરીત વચન વિકલ્લાદેશ છે. ૪૫. - $૧. ભેદની પ્રાધાન્યતાથી અથવા ભેદના ઉપચારથી નયના વિષયરૂપ વસ્તુ ધર્મને ફેમે કરી પ્રતિપાદન કરનારું વાક્ય (વચન) વિકલાદેશ કહેવાય છે, વિકલાશને ઉલ્લેખ (શબ્દપ્રયોગ) નયવાક્યને નહિ જાણનાર શ્રોતાને દુર્બોધ છે, માંટે તે નિયવિચારના સમયે જણાવવામાં આવશે.
સારાંશ છે કે સકલાદેશમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાને કારણે વસ્તુના અનંત ધર્મોનો અભેદ કરવામાં આવે છે, વિકલાદેશમાં પર્યાયાર્થિક નયની પ્રધાનતાને કારણે તે ધર્મોને ભેદ છે. અહીં પણ કાલાદિ આઠના આધારે જ ભેદ કરવામાં આવે છે, પર્યાયાકિનય કહે છે કે–એક કાલમાં એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન ધર્મોની સત્તા સ્વીકારવામાં આવે તે વસ્તુ પણ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી થઈ જશે પણ એક સ્વરૂપવાળી નહિ રહે. આ જ રીતે ભિન્ન ભિન્ન ગુણો સંબંધી આત્મરૂપ ભિન્ન ભિન્ન જ હોઈ શકે છે, પરંતુ એક હોઈ શકતું નથી. પ. प्रमाणं निर्णीयाथ यतः कारणात् प्रतिनियतमर्थमेतद् व्यवस्थापयति, तत् कथयन्तितद् विभेदमपि प्रमाणमात्मीयप्रतिवन्धकापगमविशेषस्वरूपसामर्थ्यतः
નિયતમર્થકારોતતિ કદ્દા १ प्रत्यक्ष-परोक्षरूपतया द्विप्रकारमपि प्रागुपवर्णितस्वरूपं प्रमाणं स्वकीयज्ञानावरणाद्यदृष्टविशेषक्षयक्षयोपशमलक्षणयोग्यतावशात् प्रतिनियतं नीलादिकमर्थ व्यवस्थाપતિ છઠ્ઠા
પ્રમાણને નિર્ણય કરીને હવે જે કારણથી આ પ્રમાણ પ્રતિનિયત અર્થ વ્યવસ્થાપન કરે છે તે કારણનું કથન–
પ્રત્યક્ષ અને પક્ષ એમ બે ભેદવાળું પ્રમાણ પોતાના પ્રતિબંધકના અપગમ વિશેષરૂપ સામર્થ્યથી પ્રતિનિયત અને પ્રકાશિત કરે છે. ૪૬.
$૧ પૂર્વે જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તેવાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે પિતપેતાના જ્ઞાનાવરણદિરૂપ કર્મ વિશેષના ક્ષય અથવા તે ક્ષપશમરૂપ ચેચતાને કારણે નીલાદિક પ્રતિનિયત અર્થનું વ્યવસ્થાપન -નિશ્ચય કરે છે. : સારાંશ છે કે પરોક્ષ જ્ઞાનવરણીય કર્મના ક્ષય કે ક્ષોપશમથી પરોક્ષ પ્રમાણ ઉત્પન્ન થાય છે અને પ્રત્યક્ષ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષપશમથી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કેઈ જ્ઞાનમાં માત્ર ઘટ જ પ્રતીત થાય છે તે કોઈ જ્ઞાનમાં માત્ર ૫ટ જ પ્રતીત થાય છે. તેમાં આ જ એટલે કે તે સંબંધી આવરણ કમનો ક્ષય કે ક્ષપશમ જ કારણ છે અર્થાત્ કહેવાને આશય એ છે કે પદાર્થને જાણનાર જ્ઞાનના આવરણને ક્ષય કે પશમ હશે તે જ તે પદાર્થ તે જ્ઞાનમાં પ્રકાશિત થશે. આ રીતે ક્ષય કે ક્ષયપશમરૂપ શક્તિ જ નિયત પદાર્થને જણાવવામાં કારણ છે. ૪૬.
(५०) प्रमाणं निर्णीयेत्यादिगो । एतदिति प्रमाणम् ॥४६॥