________________
१७३
છે. કઈ
कालादिनिरूपणम् । प्रतिसंसर्गिभेदात्, तदभेदे संसर्गिभेदविरोधात् (७), शब्दस्य च प्रतिविषय नानात्वात् , सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यताऽऽपत्तेः शब्दान्तरवैफल्यापत्तेः (८) तत्त्वतोऽस्तित्वादीनामेकत्र वस्तुन्येवमभेदवृत्तेरसंभवे कालादिभिभिन्नात्मनामभेदोपचारः क्रियते । तदेताभ्यामभेदवृत्त्यभेदोपचाराभ्यां कृत्वा प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकस्य वस्तुनः समसमयं यदभिधायकं वाक्यं स सकलादेशः प्रमाणवाक्यापरपर्याय इति स्थितम् । ६६ "कालात्मरूपसंबन्धाः संसर्गोपक्रिये तथा ।
गुणिदेशार्थशब्दाश्चेत्यष्टौ कालादयः स्मृताः" ॥१॥४४॥ ઉપ. આ અભેદવૃત્તિ જ્યારે પર્યાયાકિનયની ગૌણતા અને દ્રવ્યાર્થિકનયની પ્રાધાન્યતા હોય ત્યારે ઘટી શકે છે, પરંતુ જ્યારે દ્રવ્યાકિનયની ગણતા અને પર્યાયાચિક નયની પ્રાધાન્યતા હોય ત્યારે ઘટી શકતી નથી. કારણ કે-(૧) એક કાલે એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન ગુણે રહી શકતા નથી અને જે નાના ગુણો એક સમયે એક વસ્તુમાં રહે તે ગુણોના આશ્રયરૂપ દ્રવ્યમાં ગુણ જેટલા જ ભેદને પ્રસંગ આવશે. (૨) અનેક ગુણોનું આત્મરૂપ (સ્વરૂપ) પરસ્પર ભિન્ન છે, કારણ કે તે ગુણે એક બીજાના સ્વરૂપમાં રહેતા નથી પરંતુ પિતા પોતાના સ્વરૂપમાં રહે છે માટે ગુણમાં અભેદ નથી. જે ગુણેમાં આત્મરૂપ અભિન્ન માનશે (પરસ્પર ભેદ નહિ માને) તે ગુણમાં ભેદને વિરોધ આવશે. અર્થાત્ ગુણોમાં ભેદ ઘટશે નહિ, (૩) ગુણોના આશ્રય-આધારરૂપ અથે પણ ભિન્ન ભિન્ન છે. જે ગુણોના આધાર અર્થને ભિન્ન ભિન્ન નહિ માને તે ભિન્ન ભિન્ન ગુણોને તે આધાર બની શકશે નહિ, (૪) સંબંધીઓના ભેદથી સંબંધને ભેદ જોવાય છે. માટે નાના સંબંધીઓને એ સ્થળે એક સંબંધ ઘટી શકતો નથી (૫) ગુણોથી પ્રતિનિયતરૂપે કરાતે ઉપકાર પણ અનેક પ્રકારે છે. કારણ કેઅનેક ઉપકારીઓથી કરાતે ઉપકાર એક હોય તો એમાં વિરોધ છે. (૬) દરેક ગુણમાને ગુણિદેશ ભિન્ન ભિન્ન છે. કારણ કે-ગુણિ દેશને ભિન્ન નહિ માને તે ભિન્ન પદાર્થના ગુણોને પણ અભિન્ન ગુણિદેશને પ્રસંગ આવશે. (૭) દરેક સંસળીના ભેદથી સંસર્ગને ભિન્ન માનવામાં ન આવે તે સંસળીના ભેદને વિરોધ થશે. (૮) શબ્દ પણ દરેક વિષયમાં જુદા જુદા છે કારણ કે-સમસ્ત ગુણેને જે એક જ શબ્દના વાચ્ય માનવામાં આવે તે સમસ્ત પદાર્થોનો પણ એક જ શબ્દના વાશ્ય બનવાનો પ્રસંગ આવશે. આથી અન્ય શબ્દ નિષ્કલ બની જશે. આ પ્રમાણે વાસ્તવિક રીતે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અસ્તિત્વાદિ સમસ્ત ગુણની અભેદવૃત્તિ (યુગપભાવ)ને એક વસ્તુમાં અસંભવ છે. અર્થાત અભેદવૃત્તિ થઈ શકતી નથી માટે કાલ, આત્મસ્વરૂપ આદિ દ્વારા ભિન્ન સ્વરૂપવાળા અસ્તિત્વાદિ ધર્મોમાં અભેદને ઉપચાર કરવામાં આવે છે. તેથી દ્રવ્યાર્થિક નયની મુખ્યતા હોય ત્યારે વાસ્તિવિક અભેદવૃત્તિ અને પર્યાયાર્થિક નયની મુખ્યતા હોય ત્યારે અભેદવૃત્તિને ઉપચાર કરીને અનંત ધર્મવાળા પદાર્થને યુગપદ