________________
१७०
कालादिनिरूपणम् ।
[४. ४४
ઉપકારની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધમેમાં અભિન્ન છે. અર્થાત્ આ ઉપકાર દ્વારા અભેદ્યવૃત્તિ થઈ. (૬) ગુણિદેશ-અસ્તિત્વના ગુણી જીવાદ્ઘિ દ્રવ્ય સબંધી જે ક્ષેત્રરૂપ દેશ છે તે જ ક્ષેત્રરૂપ દેશ ખાકીના ખધા ગુણાના ગુણીના પણ છે. અર્થાત જે ક્ષેત્ર દ્રવ્યની સાથે સંબંધ રાખનાર અસ્તિત્વનુ છે તેજ ક્ષેત્ર અન્ય ધર્માનુ પણ છે માટે ગુણદેશની અપેક્ષાએ અસ્તિત્વાતિ ધર્મી અભિન્ન છે. આ ગુણિદેશ દ્વારા અભેદ્યવૃત્તિ થઈ. (૭) સ’સગ-જીવાદિ વસ્તુરૂપે જે પ્રકારે અસ્તિત્વને સંસગ છે તે જ સંસગ ખીજા અન્ય ધર્મોના પણ વસ્તુ સાથે છે માટે આ સ'સર્ગ'ની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્માં અભિન્ન છે. આ સંસગ દ્વારા અસેદવૃત્તિ છે
શંકા—પહેલાં કહેલ સૌંબંધથી સ ંસમાં શું ભેદ્ય છે ?
સમાધાન—અભેદની પ્રાધાન્યતા અને ભેદની ગૌણુતા હાય ત્યારે સમ ધ કહેવાય છે અને ભેદની પ્રાધાન્યતા અને અભેદ્યની ગૌણતા હાય ત્યારે સંસ
मुंडेवाय छे.
(८). शब्द — अस्तित्वधर्मात्मा वस्तुनो वाया ? 'अस्ति' शब्द छे, ते અસ્તિ’શબ્દ અન્ય અનન્ત ધર્માત્મક વસ્તુને પણ વાચક છે. માટે શબ્દની અપેક્ષાએ અસ્તિત્વાદિ ધર્મા અભિન્ન છે--આ શખ્તદ્વારા અભેદ્યવૃત્તિ થઈ. ( प ० ) कालादय इति -
हेतुः कालात्मरूपार्थाः सम्बन्धोपकृतिः तथा । गुणिदेशश्च संसर्गः शब्दचाष्टौ भिदाऽभिदोः ॥१॥
एते अष्ट भेदादयोर्हेतुरिति योगः । आत्मरूपमिति स्वरूपम् । एकवस्त्वात्मनेत्यादि एकवस्तु घटादि । 1
तत्र स्याज्जीवादीत्यादि ॥ तेषामिति शेषानन्तधर्माणाम् । तद्गुणत्वमिति । तस्य जीवादिवस्तुनो गुणत्वम् । स्वात्मरूपमिति स्वकीयस्वरूपम् | अर्थ - इति घटादिः ॥ स्वानुरक्तेति व्यापक निमित्तम् । एकवस्त्विति एकस्य वस्तुनो घटादेरात्मनः । स एवेति संसर्गः । अस्येति संसर्गस्य ॥ ४४ ॥
"
६५ द्रव्यार्थिकगुणभावेन पर्यायार्थिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः संभवति, समकालमेकत्र नानागुणानामसंभवात् संभवे वा तदाश्रयस्य तावद्धा भेदप्रसङ्गात् (१), नानागुणानां संबन्धिन आत्मरूपस्य च भिन्नत्वात्, आत्मरूपाभेदे तेषां भेदस्य विरोधात् (२), स्वाश्रयस्यार्थस्यापि नानात्वात्, अन्यथा नानागुणाश्रयत्वविरोधात् (३), संबन्धस्य च संबन्धिभेदेन भेददर्शनात्, नानासंबन्धिभिरेक-
संबन्धाघटनात् । ( ४ ), तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतरूपस्यानेकत्वात्, अनेकैरुपकारिभिः क्रियमाणस्योपकारस्यैकस्य विरोधात् (५), गुणिदेशस्य च प्रतिगुणं भेदात्, तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात् ( ६ ), संसर्गस्य च