________________
૪.૩૮
सप्तभङ्गीस्वरूपम् । છઠ્ઠા ભંગના એકાન્તનું નિરાકરણ–
શબ્દ નિષેધરૂપ પદાર્થને વાચક છતાં યુગપત વિધિનિષેધાત્મક પદાર્થને અવાચક જ છે-અર્થાત શબ્દ છઠ્ઠા ભંગનો જ વાચક છે એ એકાન્ત નિર્ણય પ્રશંસનીય નથી. ૩૩
તેનું કારણ કારણ કે–અન્ય પ્રકારે પણ પદાર્થના વાચક તરીકે શબ્દ અનુભવાય છે. ૩૪
૬૧. પ્રથમ વગેરે ભંગોમાં વિધિ આદિમાં પણ પ્રધાનપણે શબ્દ પ્રતીત થાય છે, આ સૂત્રને અર્થ છે. ૩૪.
સાતમાં ભંગના એકાન્તનું નિરાકરણ--
શબ્દ કમથી ઉભયાત્મક પદાર્થને વાચક, અને યુગપતુ ઉભયાત્મક પદાર્થો અવાચક જ છે, પરંતુ બીજા કેઈ પ્રકારે પદાર્થનો વાચક નથી એ માન્યતા પણ ખોટી છે, ૩૫.
તેનું કારણ
કારણ કે માત્ર વિધિ આદિના પ્રધાનરૂપે પણ વાચક તરીકે શબ્દ પ્રતીત થાય છે. ૩૬.
(टि०) अथ सप्तमभङ्गैकान्तेत्यादि ॥ अवाचकश्चेति क्रमाक्रमाभ्याम् ॥३५॥ वीजमिति हेतुम् ॥३६॥
१ नन्वेकस्मिन् जीवादी वस्तुन्यनन्तानां विधीयमाननिषिध्यमानानां धर्माणामङ्गीकरणादनन्ता एव वचनमार्गाः स्याद्वादिनां भवेयुः, वाच्येयत्ताऽऽयत्तत्वाद् वाचकेयत्तायाः; ततो विरुद्धैव सप्तभङ्गीति ब्रुवाणं निरस्यन्ति-- एकत्र वस्तुनि विधीयमाननिपिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गा
दसङ्गतैव सप्तभङ्गीति न चेतसि निधेयम् ॥३७॥ ___ अत्र हेतुमाहुः-- विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव
સંમવાન્ રૂ૮ના ६१ एकैकं पर्यायमाश्रित्य वस्तुनि विधिनिषेधविकल्पाभ्यां व्यस्तसमस्ताभ्यां सप्तैव भङ्गाः संभवन्ति, न पुनरनन्ताः । तत्कथमनन्तभङ्गीप्रसङ्गादसङ्गतत्वं सप्तभङ्गयाः समुद्भाव्यते ? ॥३८॥
$1. એક જીવાદિ પદાર્થમાં વિધીયમાન અને નિષિયમાન અનંત ધર્મોના સ્વીકારથી સ્યાદ્વાદીઓને અનંત વચનમાર્ગોની પ્રાપ્તિ થશે કારણ કે–વાચકની
ઈચત્તા (મર્યાદા) વાગ્યેની ઇયત્તાને આધીન હોય છે, માટે સપ્તભંગીની માન્યતા - ન્યાયવિરુદ્ધ છે, એવું બોલનાર વાદીનું નિરાકરણ–