________________
ૐ
सप्तभङ्गी निरूपणम् ।
इत्थं प्रथमभङ्गैकान्तं निरस्येदानीं द्वितीयभङ्गैकान्तनिरास मतिदिशन्तिनिषेधप्रधान एव शब्द इत्यपि प्रागुक्तन्यायादपास्तम् ||२६|| વ્યńમ્ ||૨૬||
अथ तृतीयभङ्गैकान्तं पराकुर्वन्ति -
क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ||२७||
અમતિ શબ્દ: ||૨||
एतदुपपादयन्ति -
अस्य विधिनिषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यवाध्यमानत्वात् ॥ २८ ॥ $१ प्रथमद्वितीयभङ्गगतैकैकप्रधानत्वप्रतीतेरप्यबाधितत्वान्न तृतीयभङ्गैकान्ताभ्युपगमः ગ્રેચાત્ ॥૨૮॥
,''
१६३
ઉપર મુજખ પહેલા ભંગના એકાન્તનું' નિરસન કરીને બીજા ભ’ગના એકાન્તના નિરસનની ભલામણુ——
શબ્દ પ્રધાનરૂપે નિષેધના જ વાચક છે આ કથન પણ પૂર્ણાંકત ન્યાયથી ખડિત થઈ ગયેલ છે. ૨૬.
ત્રીજા ભંગના એકાન્તનું નિરાકરણ—
શબ્દ અનુક્રમે વિધિ અને નિષેધ મન્નેને જ પ્રધાનરૂપે વાચક છે, એ કથન પણ સમીચીન નથી. ૨૭.
૭૧. સૂત્રમાં ‘અથમ્' થી શબ્દ સમજવા. ૨૭.
એ વિષેનું સમ ન—
કારણ કે-શબ્દ માત્ર વિધિ કે માત્ર નિષેધને પણ પ્રધાનસ્વરૂપે વાચક છે, એ રીતે થતા અનુભવ માધિત (ખેાટા) નથી. ૨૮.
$૧. પ્રથમ ભંગ અને ખીજા ભગ–એ પ્રત્યેકની પ્રાધાન્યતા માષિત થયા વિના જ સાત થાય છે, માટે એકાન્ત ત્રીજા ભંગના સ્વીકાર શ્રેયસ્કર નથી. ૨૮. अथ चतुर्थभङ्गैकान्तपराभवाय प्राहु:
युगपद्विधिनिषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति च न चतुरस्रम् ॥२९॥
$१ स्यादवक्तव्यमेवेति चतुर्थभङ्गैकान्तो न श्रेयानित्यर्थः ॥२९॥
कुत इत्याहु:
-
तस्यावक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥३०॥
ચેાથા ભંગના એકાન્તનું નિરાકરણ-
શબ્દ એકી સાથે વિધિ અને નિષેધરૂપ પદાર્થના અવાચક જ છે-આસ એલવુ તે ઉચિત નથી. ૨૯.
$ વસ્તુ કથંચિત્ અવકતવ્ય જ છે આ ચેાથા ભંગના એકાન્ત પણ શ્રેયસ્કર નથી. ૨૯.