________________
૪.૨]
सप्तभङ्गीस्वरूपम् । સપ્તભંગીના પાંચમા ભંગને ઉલ્લેખ
ઘટાદિ સમસ્ત પદાર્થ સ્યાત છે જ, સ્યાત્ અવક્તવ્ય જ છે, એ રીતે વિધિની કલ્પના અને યુગપતવિધિનિષેધની કલપનાથી આ પાંચમે ભંગ જાણ. ૧૯
g૧ સમસ્ત વસ્તુનું સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ અસ્તિત્વ છતાં તે અસ્તિ અને નાસ્તિ શબ્દો વડે યુગપતું કહી શકાતી નથી, માટે સ્યાતું છે જ અને સ્યાત્ અવકતવ્ય જ છે. આવા પ્રકારના પાંચમા ભંગથી તેનું નિરૂપણ થાય છે. ૧૯
अथ षष्ठभङ्गोल्लेख प्रकटयन्तिस्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्प
१ परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तिल्वे सत्यस्तित्वनास्तित्वाभ्यां योगपद्येन प्रतिपादयितुमशक्यं समस्तं वस्तु । ततः स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेत्येवं षष्टभङ्गेन प्रकाश्यते ॥२०॥
સપ્તભંગીના છઠ્ઠા ભંગને ઉલેખ–
ઘટાદિ સમસ્ત પદાર્થ સ્થાતુ નથી જ અને સ્માત અવકતવ્ય જ છે. એ રીતે નિષેધની કલ્પના અને યુગપત વિધિનિષેધની કલપનાથી આ છો ભંગ જાણે. ૨૦.
૧. સમસ્ત વસ્તુનું પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ નાસ્તિત્વ છતાં તે અસ્તિ અને નાસ્તિ શબ્દથી એકી સાથે કહી શકાતી નથી માટે સ્વાતું નથી જ અને સ્વાતું અવકતવ્ય જ છે આવા પ્રકારના છઠ્ઠા ભંગથી તેનું પ્રકાશન થાય
છે. ૨૦.
संप्रति सप्तमभङ्गमुल्लिखन्तिस्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेधकल्प____ नया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ॥२१॥
१ इतिशब्दः सप्तभङ्गीसमाप्त्यर्थः । स्वपरद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वनास्तित्वयोः सतोरस्तित्वनास्तित्वाभ्यां समसमयमभिधातुमशक्यमखिलं वस्तु तत एवमेनन भङ्गेनोपदश्यते ॥२१॥
સપ્તભંગીના સાતમા ભંગને ઉલ્લેખ
ઘટાદિ સમસ્ત પદાથ મ્યાત છે જ, સ્યાત નથી જ અને સ્માત આવકતવ્ય જ છે, એ રીતે મથી વિધિ-નિષેધની કલ્પના અને યુગપત વિધિનિષે. ધની ક૯૫નાથી આ સાતમો ભંગ જાણે. ૨૧
હ૧ સત્રમાં કુત્ત શબ્દ સપ્તભંગી પ્રકરણની સમાપ્તિ માટે છે. સમસ્ત