________________
१५९
५. १८]
सप्तभङ्गीनिरूपणम् । સપ્તભંગીના ત્રીજા ભંગને ઉલ્લેખ–
વટાદિ સમસ્ત પદાર્થ કથંચિત છે જ અને કથંચિત નથી. જ એ રીતે ક્રમિક વિધિ અને નિષેધની કલ્પનાથી ત્રીજો ભંગ છે. ૧૭,
इदानी चतुर्थभङ्गोल्लेखमाविर्भावयन्तिस्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः ॥१८॥ . . ६१ द्वाभ्यामस्तित्वनास्तित्वाख्यधर्माभ्यां युगपत्प्रधानतयाऽर्पिता यामेकस्य वस्तु. नोऽभिधित्सायां तादृशस्य शब्दस्यासंभवादवक्तव्यं जीवादि वस्त्विति । तथाहिसदसत्त्वगुणद्वयं युगपदेकत्र सदित्यभिधानेन वक्तुमशवयम् । तस्यासत्त्वप्रतिपादनासमर्थत्वात् । तथैवासदित्यभिधानेन न तद्वक्तुं शक्यम् । तस्य सत्त्वप्रत्यायने सामर्थ्या. भावात् । साङ्केतिकमेकं पदं तदभिधातुं समर्थमित्यपि न सत्यम् । तस्यापि क्रमेणार्थद्वयप्रत्यायने सामोपपत्तेः । शतृशानचौ सदिति शतृशानचोः सङ्केतितसच्छव्दवत् । द्वन्द्ववृत्तिपदं तयोः सकृदभिधायकमित्यप्यनेनापास्तम् । सदसत्त्वे इत्यादि पदस्य क्रमेण धर्मद्वयप्रत्यायने समर्थत्वात् । कर्मधारयादिवृत्तिपदमपि न तयोरभिधायकं तत एव वाक्यं तयोरभिधायकमनेनैवापास्तमिति सकलवाचकरहितत्वादवक्तव्यं वस्तु युगपत् सदसत्त्वाभ्यां प्रधानभावाप्तिाभ्यामाक्रान्तं व्यवतिष्ठते ।
F२ अयं च भङ्गः कैश्चित् तृतीयभङ्गस्थाने पन्यते, तृतीयश्चतस्य स्थाने । न चैवमपि कश्चिदोषः, अर्थविशेषस्याभावात् ॥१८॥
આ સૂત્રમાં અને ભંગના પ્રતિપાદક હવે પછીના સૂત્રોમાંથી પૂર્વ સૂત્રમાં સર્વ પદની અનુવૃત્તિ કરી લેવી તેથી કરીને આ અર્થ થયે-કમથી અપિત સ્વપદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ કમાપિત અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મયુક્ત કુંભાદિ સર્વ વસ્તુ સ્યાત છે જ, અને સ્માત નથી જ. ૧૭.
સપ્તભંગીના ચોથા ભંગને ઉલેખ–
ઘટાદિ સમસ્ત પદાર્થ સ્યાત અવકતવ્ય જ છે. આ રીતે યુગપત (એકી સાથે) વિધિ અને નિષેધની કટપનાથી આ ચોથે ભંગ છે. ૧૮.
યુગપત પ્રધાન સ્વરૂપે વિવક્ષિત અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બને ધર્મ દ્વારા એક વસ્તુને કહેવાની ઈચ્છા હોય ત્યારે કેઈ શબ્દ નથી કે જે પૂત બને ધર્મોથી યુક્ત પદાર્થને કહી શકે. માટે જીવાદિ સમસ્ત પદાર્થ સ્યાત અવક્તવ્ય જ છે, તે આ પ્રમાણે–
સત્ય અને અસત્વરૂપ બને ગુણ-(ધર્મો) એક સ્થળે એકી સમયે “સત श५४थी ४ड़ी शाता नथी, ४२ -'सत्' ५७६ मसात्वनु प्रतिपान (थन)