________________
૪, ૨૬]
सप्तभङ्गीनिरूपणम् ।
૭
$ ३ अथ यदेव नियतं साध्यसद्भावेऽस्तित्वं तदेव साध्याभावे साधनस्य नास्तित्वमभिधीयते, तत्कथं प्रतिषेध्यम् ? स्वरूपस्य प्रतिपेध्यत्वानुपपत्तेः साध्यसद्भावे नास्तित्वं तु यत् तत्प्रतिषेध्यम् तेनाविनाभावित्वे साध्य सद्भावास्तित्वस्य व्याघातात् तेनैव स्वरूपेणास्ति नास्ति चेति प्रतीत्यभावादिति चेत् ।
"
$ ४ तदसत् । एवं हेतोत्रिरूपत्वविरोधात्, विपक्षासत्त्वस्य तात्विकस्याभावात् । यदि चायँ भावाभावयोरेकत्वमाचक्षीत; तदा सर्वथा न क्वचित् प्रवर्तेत, नापि कुतश्चिन्निवर्त्तेत । प्रवृत्तिनिवृत्तिविषयस्य भावस्याभावपरिहारेणासंभवात्, સમાवस्य च भावपरिहारेणेति वस्तुनोऽस्तित्वनास्तित्वयो रूपान्तरत्वमेष्टव्यम् । तथाचास्तित्वं नास्तित्वेन प्रतिषेध्येनाविनाभावि सिद्धम् । यथा च प्रतिषेध्यमस्तित्वस्य नास्तित्वं तथा प्रधानभावतः क्रमार्पितोभयत्वादिधर्मपञ्चकमपि वक्ष्यमाणं लक्षणीयम् ॥ १६॥
સપ્તભ ́ગીના ખીન્દ્ર ભાંગના ઉલ્લેખ શબ્દ પ્રયાગ બતાવે છે.
ઘાતિ સમસ્ત પટ્ટા સ્થાત્ નથો જ એ નિષેધની કલ્પનાથી બીજો છે.૧૬ $. જેમ સ્વદ્રવ્યાદિથી વસ્તુમાં અસત્ત્વ નથી, તેમ પરદ્રાદિથી પણ અસત્ત્વ ન માનવામાં આવે તે પ્રતિનિયતસ્વરૂપને અભાવ થવાથી વસ્તુના પ્રતિ નિયમના વિરાધ આવશે, અર્થાત્ પરદ્રવ્યથી અસત્ છે માટે જ વસ્તુનું એક નિયત સ્વરૂપ બને છે.
$૨. એકાન્ત અસ્તિત્વવાદીએએ તેમાં નાસ્તિત્વ અસિદ્ધ છે, એમ કહેવુ ન જોઈ એ, કારણ કે હેતુની જેમ વસ્તુમાં કથ ચિત્ નાસ્તિત્વ પણ યુક્તિસિદ્ધ છે. અનિત્યાદિ સાધ્ય કોઈ પણુ વસ્તુમાં સિદ્ધ કરવું હેાય ત્યારે સાદિ હેતુનુ અસ્તિત્વ વિપક્ષમાં નાસ્તિત્વ વિના યુક્તિસંગત થઈ શકતું નથી, અન્યથા તે હેત્વાભાસ ખની જશે, અર્થાત્ સત્ત્વાદિ હેતુનુ પક્ષ અને સપક્ષમાં જેમ અસ્તિત્વ છે તેમ વિપક્ષમાં નાસ્તિત્વ ન માનવામાં આવે તે તે હેત્વાભાસ ખની જશે,
§૩ શકા—સાધ્ય વિદ્યમાન હોય ત્યારે સાધનનુ` જે નિયમપૂર્વક અસ્તિત્વ છે, તે જ સાધ્યના અભાવમાં નાસ્તિત્વ હેવાય છે. તે આ પ્રકારનું નાસ્તિત્વ સ્વયં અસ્તિત્વરૂપ હોઈ કઈ રીતે પ્રતિષેધ્ય હોઈ શકે ? અર્થાત્ તેના પ્રતિષધ ન થઈ શકે કારણ કે-સ્વરૂપ પ્રતિષેધ્ય બનતું નથી. અર્થાત્ સ્વરૂપના નિષેધ થઈ શકતે નથી. પરન્તુ સાધ્યના સદ્ભાવમાં જે નાસ્તિત્વ છે તે તેા પ્રતિષય છે, એટલે તે પ્રતિષયરૂપ નાસ્તિત્વ સાથે સાધ્યના સદ્ભાવમાં રહેલ અસ્તિત્વને આવિનાભાવ બાધિત છે, કારણ કે જે સ્વરૂપથી અસ્તિત્વ છે, તે જ સ્વરૂપથી નાસ્તિત્વ છે એવી પ્રતીતિ થતી નથી.
§૪, સમાધાન—આ કથન યાગ્ય નથી, કારણ કે એમ મનવામાં હેતુની ત્રિરૂપતા (ત્રિલક્ષણતા)માં વિરાધ આવશે, કારણ કે હેતુનુ' વિપક્ષાસવ લક્ષણ તાત્ત્વિક નહિ મને. વળી, જો અસ્તિવેકાન્તવાદી (સાંખ્ય–વેદાન્તી)ભાવ અને અભાવ