________________
છે. ૨૨]
अपोहनिराकरणम् ।
ફ૪૭
$૩૦. બૌદ્ધ–આપ્તવચનથી જે અર્થજ્ઞાન થાય છે તે અનુમાનથી થાય છે. કારણ કે-“આ પુરુષ વૃક્ષ અર્થની વિધક્ષાવાળે છે, વૃક્ષ શબ્દનો પ્રયોગ કરતા હોવાથી, જેમ પૂર્વાવસ્થામાં વૃક્ષરૂપ અર્થની વિવક્ષાથી મેં વૃક્ષ શબ્દનો પ્રચાગ કર્યો હતો. આ રીતે પ્રથમ વિવક્ષાનું અનુમાન કરીને પછી–આ વિવક્ષા સાચી છે, આપની વિવક્ષા હોવાથી, મારી વિવક્ષાની જેમ-આ રીતે અનુમાનથી વસ્તુને અર્થાત પદના અને નિર્ણય થાય છે.
હૃ૩૧ જૈન–તે અસંગત છે. કારણ કે તમારી આ વ્યવસ્થાનું હમણાં જ કરેલ વૈશેષિકના ખંડન દ્વારા (૪.૨.) ખંડન થઈ જ જાય છે. વળી, શાખા પ્રશાખા-(ડાળડાળીઓ) વિગેરેથી ચુકત પદાર્થમાં વૃક્ષ શબ્દને સંકેત હોય ત્યારે આવું વિવક્ષાનું અનુમાન કરો છો કે તેવા પદાર્થમાં સંકેત કર્યા વિના ? તેવા પદાર્થમાં સંકેત કર્યા વિના એ બીજો પક્ષ તે કહી શકશે નહિ. કારણ કે—કોઈ પુરુષ કક્ષ–ઘાસ વિગેરે પદાર્થ વિષે વૃક્ષ શબ્દને સંકેત કરી ઉચ્ચાર કરે, કે ઉન્મત્ત પુરુષ, સૂતેલ પુરુષ, પિપટ, મેના અને ગોત્ર ખલનાવાળે (કંઈ બોલવાને બદલે બીજું કંઈ બોલનાર) પુરૂષ તથારૂપ પદાર્થમાં સંકેત કર્યા વિના પણ વૃક્ષશબ્દનો ઉચ્ચાર કરે છે, તેથી વૃક્ષશબ્દપ્રયકતૃત્વ હેતુમાં વ્યભિચાર આવશે. અર્થાત વૃક્ષશબ્દને પ્રયોગ હોવા છતાં આ બધામાં શાખાદિમાન પદાર્થની વિવક્ષા નથી અને જે તથારૂપ અર્થ માં સંકેત કરીને વૃક્ષશબ્દનો ઉચ્ચાર કરે એ પક્ષ માન્ય હોય તે–આ બિચારો શબ્દ સંકેતન બલથી વસ્તુને વાચક બને છે એમ માનવામાં શું નુકશાન છે ? એ શબ્દ કઈ અર્થથી ડરતે તે નથી અને સંકેતગમ્ય અર્થ માનવાથી વિશેષ લાભ તે એ છે કે–પ્રથમ વિવક્ષાનું અનુમાન, પછી તેની સત્યતાનું અનુમાન અને પછી શબ્દાર્થ બોધ-આવી અનુભવમાં નહિ આવતી પરંપરાને ત્યાગ આપોઆપ થઈ જાય છે.
(५०)अथानुमानिस्येवेत्यादि सौगतः। अर्थप्रतीतिरित्यतोऽो 'कथम्' इति गम्यम् ।
किञ्चेत्यादि सूरिः। तोरिति वृक्षशब्दप्रयोक्तृत्वादिति हेतोः । तद्वशादिति सङ्केतवशादिति । वस्त्वेव वदेदिति न विवक्षाम् । अर्थाद् बिभेतीति येन विवक्षामेव वदेत् ।
(टि.) अभूदृशेति पुरा वैशेषिकमतापासनमातन्वानैर्विवक्षा निर्मूलकाषमुन्मूलितैव । तदुच्चारणादिति वृक्षशब्दप्रकटनात् । उन्मत्तसुप्तेति उन्मत्त-शुक-सारिकाप्रमृतयो ह्यभिधेयशून्यं वदन्ति । अन्यथापीति संकेतं विनापि । तत्प्रतिपादनादिति वृक्षशब्दप्रयोगात् ॥ हेतोरिति अन्यत्वलक्षणस्य । तद्वशादिति संकेतबलात् । वस्त्वेवेति विवक्षानुमानं परित्यज्य वृक्षादिपदार्थमेवावगमयेत् । तदा किं हीनम् ? एष इति संकेतः । एवं सतीति संकेतगम्येऽर्थे । एवंविधेति विवक्षानुमानसत्यतादिपरंपराया अकिंचित्करत्वात् साक्षादेव शुभम् ।
६३२ यदकश्रि-परमार्थतः 'सर्वतोऽव्यावृत्तस्वरूपेषु स्वलक्षणे वेकार्थकारित्वेनेत्यादि । तदवद्यम् । यतोऽर्थस्य वाहदोहादेरेकत्वम्-अद्विरूपत्वं, समानत्वं वा विव. क्षितम् । न तावदाद्यः पक्षः, पण्डमुण्डादौ कुण्डकाण्डमाण्डादिवाहादेरर्थस्य भिन्न
१ सवतोऽव्या मु।