________________
१२६ ત્તિવિવાર
૪િ, ૨૨મણિ), મંત્ર, યંત્ર, તંત્ર કે ઔષધિ વિગેરે તેની સમીપમાં હોય છે ત્યારે હાદિ કાર્યની ઉત્પત્તિ જોવાતી નથી. વળી, જે અગ્નિનું દુષ્ટ સ્વરૂપ જ સ્પષ્ટ રીતે છેલ્લાને ઉત્પન્ન કરતું હોય તે, તે વખતે એટલે કે જ્યારે મણિ-મન્ન—ચન્દ્ર તંત્ર કે ઔષધિ તેની સમીપમાં હોય ત્યારે, તે સંપૂર્ણ સ્વરૂપે હોવા છતાં ફેલે ઉત્પન્ન ન કરે એવું ન બને. પણ એવું બને તે છે. માટે આ ઉલ્લાની અનુત્પત્તિ અગ્નિના દુષ્ટ સ્વરૂપમાં વ્યભિચારને વિસ્તારતી હેઈ અતીન્દ્રિય શક્તિને સત્તા સમર્પિત કરે છે એટલે કે અગ્નિ સ્વરૂપે વિદ્યમાન છતાં તે પ્રસંગે દાહજનક તે બનતી નથી, તેથી તે સિવાય અદષ્ટ કઈ શક્તિનું અસિતત્વ સિદ્ધ થાય છે. અને કહ્યું–પણ છે “સહકારી કારણોને સહકાર છતાં સ્વરૂપથી કેઈક સ્થળે કાર્ય ઉત્પન્ન થતું નથી માટે દષ્ટરૂપથી ભિન્ન એવી અતીન્દ્રિય શક્તિ કેમ નહિ કપી શકાય ?
હ૭. વળી, અન્વય વ્યતિરેક અથવા વૃદ્ધ વ્યવહારથી દાહાદિકાર્યમાં અગ્નિ આદિની કારણતાને નિશ્ચય કરીએ છીએ—એમ તમે એ જે કહ્યું તે તે કથન માત્ર છે અર્થાત તેમાં યુતિ નથી, કારણ કે જે કારણે દાહ અને દહન (અગ્નિ)માં કાર્યકારણભાવને નિયમ સિદ્ધ નથી થતો તે જ કારણે પ્રસંગ દોષ આવે છે. તે આ પ્રમાણે–જે અગ્નિ સ્વરૂપથી જ દાહ ઉત્પન્ન કરતો હોય તે-તે સ્વરૂપમાં અવિશેષ-અભેદ હોવાથી તરસની પીડાને નાશ પણ કરે. અર્થાત્ સ્વરૂપથી ભિન્ન એવી દાહ શક્તિ માનવી જોઈએ.
નિયાયિક-મણિ–મન્નાદિરૂપ પ્રતિબકની નિકટતાથી ફેલાની અનુત્પત્તિ અદષ્ટરૂપ-અતીન્દ્રિય શક્તિની સિદ્ધિ કરી શકતી નથી, કારણ કે જેમ અન્વય વ્યતિરેકથી અગ્નિ દાહમાં સમર્થ છે એ નિશ્ચય હઈ તે દાહનું કારણ છે એમ સિદ્ધ થાય છે, તેમ પ્રતિબકાભાવ પણ દાહનું કારણ સિદ્ધ થાય છે. અને પ્રતિબન્ધકાભાવ પ્રતિબંધકને રોગ હોય ત્યારે નથી. માટે સામગ્રીની વિકલતાથી દાહની અનુપત્તિ છે, અને નહિ કે શક્તિના અભાવથી.
જૈન–તે અયોગ્ય છે. કારણ કે ભાવ-પદાર્થથી એકાન્ત ભિન્ન એવે કાચબાના રોમની જે પ્રતિબંધકાભાવ કઈ રીતે કઈ પણ કાર્ય કરશે ? અર્થાત પ્રતિબંધકાભાવ તુચ્છ હાઈ કઈ પણ કાર્ય નહિ કરે.
(५०) तदेतदित्यादि सूरिः । यथाभूतादिति ज्वलद्रूपात् । तदानीमिति मणिमन्त्रयन्त्रतन्त्रौपधादिसन्निधाने । तदनुत्पादो न स्यादिति स्फोटानुत्पादः करतलसंयोगेऽपि । असाविति स्फोटानुत्पादः ।
स्वरूपेत्यादिपये तदिति दाहादि ।
यत् तूक्तमिति योगेन । प्रसङ्ग इति अनिष्टापादनप्रसङ्गः । तदविशेषादिति स्वरूपाविशेषात् । अथेत्यादि परः । नैकट्ये इति नैकट्ये सति । अदृष्टमिति शक्तिलक्षणम् । प्रतिवन्धकयोगे इप्ति संयोगे सति । तदयुक्तमिति जैनः । भावादेकान्तव्यतिरिक्त इति भवन्मते ।
१ प्रतिवन्धकप्रयोगे-ल क ।