________________
अभावस्याजनकत्वम् ।
[.
–
न्कुती नीतिः ? स्वरूपस्योभयेषामपि भावात् । न खलु मणिमन्त्रादेः कञ्चिदेव जातबदसमाश्रित्य तत्स्वरूपम् , न पुनर्जातवेदोऽन्तरमिति ।
ફુરપ વળી, કાર્યોત્પત્તિમાં પ્રતિબંધકાભાવને પણ તમે કારણ માને છે તે 1ઈ પણ એક પ્રતિબંધક સમીપમાં હોવા છતાં બીજા અનેક પ્રતિબંધકાભાવની પદ્યમાનતા હોવાથી દાહાદિ કાર્યની ઉત્પત્તિ કેમ થતી નથી ? લેકમાં પણ
ભારનું કાર્ય ઘટ છે તે તે ઘટ કેઈ એક કુંભાર ન હોય તે બીજા કુંભારના યાપારથી શું નિષ્પન્ન નથી થતો ? કોઈ એક જ પ્રતિબંધક અભાવ તે ારણ નથી, જેથી તે એકના અભાવને કારણે તે વખતે કાર્ય ન થાય. તે જ માણે તમારા મતમાં તે અને બીજા સર્વ પ્રતિબંધકાભ કાર્યોત્પાદમાં સમર્થ પે નિશ્ચિત હોઈ તેમાના કેઈન પણ સાવમાં કાર્યોપત્તિ થવી જોઈએ.
૧૬ નૈયાયિક–બધા પ્રતિબંધકાદા સમુદિતરૂપે જ કારણ છે, પરંતુ ભારની જેમ પ્રત્યેક કારણરૂપ નથી.
જૈન–તે પછી કદી પણ દહાદિ કાર્યની ઉત્પત્તિ નહિ થાય, કારણ કેસમસ્ત પ્રતિબંધકાભાવોને કદી પણ સંભવ નથી. કારણ કે-જગતમાં મણિમંત્ર ન્ટ વિગેરે અનેક પ્રતિબંધક વિદ્યમાન હોય જ છે.
૬૧૭ નૈયાયિક –જે પ્રતિબન્ધકોનું તે અગ્નિને પ્રતિબન્ધ કરવાનું સામર્થ્ય પ્રસિદ્ધ છે. તેઓના જ અભાવ કારણ છે પરન્તુ સઘળા પ્રતિબન્ધકોના સમુદેત અભાવે કારણ નથી, કારણ કે અમે અહીં સર્વ શબ્દને તે તે પ્રકારની સમપ્રતા એ અર્થમાં સ્વીકારેલ છે,
જન–અહીં તમે “સામર્થ્ય પ્રસિદ્ધ છે એમ જે કહ્યું તેમાં સામર્થ્ય શબ્દનો અર્થ અતીન્દ્રિય શક્તિ છે કે પ્રતિબકેનું સ્વરૂપ છે. પ્રથમ પક્ષ– એટલે કે “અતીન્દ્રિયશક્તિ” સ્વીકારે -આપણે ઝઘડે પતી ગયે. કારણ કેતમે જ અતીન્દ્રિયશક્તિને સ્વીકાર કરી લીધો. અને જે સ્વરૂપ પક્ષ સ્વીકારે તે તે પદાર્થો જ તે કાર્ય પ્રત્યે પ્રતિબંધકે છે, અને બીજા નથી એ નીતિ શા માટે? કારણ કે સ્વરૂપ તે પ્રતિબંધ કરવાને સમર્થ અને અસમર્થ બને પ્રકારના પ્રતિબન્ધક પદાર્થમાં છે જ. વળી મણિમન્નાદિનું જે પ્રતિબંધક સ્વરૂપ છે તે કેાઈ એક અગ્નિની અપેક્ષાએ જ છે, અને બીજા અગ્નિની અપેક્ષાએ નથી એમ તે નથી.
(५०) किञ्चेत्यादि जैनो यौगं पृच्छति । कारणत्वे इति दाहादेः । प्रतिवन्धकस्येति मण्यादेः । कस्यचिदिति एकस्य । कश्चिदिति विवक्षितः कश्चिन्मण्यभावादिः । तदिव विवक्षितः कश्चिदिव। कदाचिदभावादिति देशकालान्तरिताः सर्वेऽपि प्राप्यन्ते इति नास्ति ।
प्रसिद्धसामा इति प्रसिद्धसामा अत एव ये निकट भवन्ति न पुनर्देशान्तरिता योजनान्तरितश्च । प्रकारकात्य इति अधृितासमथ्र्थप्रकारः ।
नन्वित जैनः पृच्छति । स्वीकारादिति त्वयाऽपि । द्वितीयपक्षे इति स्वरूपपक्षे । कौतुकुस्ती नीतिरिति अग्रे 'किम्' इति गम्यम् । उभयेयामिति निकटस्थानां दूरस्थानां चेति सावत् । जातवेदसमिति अग्निम् ।