________________
૪. ૨]
अभावस्याजनकत्वम् ।
१३१
$૧૨ જૈન-ઉક્ત અનુમાનમાં ધમી તરીકે ગ્રહણ કરેલ અભાવની સિદ્ધિ વિકલ્પમાત્રથી જ છે-એમ કહીએ છીએ અને છતાં હેતુમાં આશ્રયાસિદ્ધિ દોષ નથી. કારણ કે અવસ્તુ(અભાવ)રૂપ વાન્ધ્યયાદિ પદાર્થની સિદ્ધિ વિકલ્પથી જ માનવી જોઈ એ અન્યથા વન્ધ્યાપુત્રાદિ શબ્દોને ઉચ્ચાર જ તમારાથી થઈ શકશે નહિ. અને અમે વયાપુત્રાદિ શબ્દો કદી પણ ખેલતા જ નથી એવું પણ તમે કહી શકશે નહિ. કારણ કે જગત્માં વન્ધ્યાપુત્ર છે કે નથી ? એ પ્રમાણે જ્યારે કોઈ એ રજાની સભામાં આવીને પૂછ્યું હોય ત્યારે વન્ધ્યાપુત્ર અંગે તમારે વિધાયક કે નિષેધક એ એ પ્રકારમાંથી કાઈ પણ એક પ્રકારના ઉત્તર આપવા જ પડશે, કારણ કે–કંઈ પણ ન ખેલતાં મૌન રહેશો અથવા જે વિષે કશું જ જાણવાની ઈચ્છા નથી એ વિષે કાંઈક ખેલશે તે ગાંડામાં ખપરો. અને જો વન્ધ્યાપુત્ર વિષે વિધાયક કે નિષેધક ઉત્તર કરશે! તે એ કઈ રીતે સિદ્ધ છે એમ પ્રશ્ન થતાં પ્રમાણ શેાધવાની આવશ્યકતા ઉપસ્થિત થતાં તમે જો અનુમાન પ્રમાણનુ ઉચ્ચારણ કરશેા તે તે તે આશ્રયાસિદ્ધિ દોષથી ગ્રસ્ત હશે. અને બધુ જ પ્રમાણુરહિત વચનમાત્ર તા બુદ્ધિમાન્ પ્રશ્નકર્તાને માટે અનપેક્ષિત થશે. અર્થાત્ અસંગત વચન- ખની જશે. વળી વચ્ાપુત્રમાં અસ્તિત્ર અને નાસ્તિત્વ ઉભયના અભાવ છે, એમ પણ તમે કહી શકશે નહિ, કારણ કે-વિધિ ભાવસ્વરૂપ છે. અને નિષેધ અભાવસ્વરૂપ છે. માટે એકના નિષેધથી બીજાના વિધિ થઈ જ જાય છે, કેમકે વિધિને પ્રતિષેય એ નિષેધ છે અને નિષેધના પ્રતિષેધ એ વિધિ છે. અથવા તમારી ઉભયાભાવની પ્રતિજ્ઞા ભલે રહેા. પરંતુ તેમાં જે હેતુ કહેશે! તેના આશ્રયાસિદ્ધિદોષના પરિહાર તા થશે નહિ. કહ્યું છે કે
આ જગતમાં અવસ્તુ(વાયૈયાદિ)માં (અસ્તિત્વાદિ) કાઈ ધર્માંની ખાધા કે વિધિના વ્યવહાર પ્રમાણ સિદ્ધ છે કે નથી ? ખાધા કે વિધિ વ્યવહાર પ્રમાણુ સિદ્ધ છે એમ કહેા તે-પૂર્વોક્ત આશ્રયાસિદ્ધયાદિ દોષો કેમ નહિ આવે યદિ કહા કે અવસ્તુમાં ખાધાવિધિ વ્યવહાર પ્રમાણસિદ્ધ નથી, તે સ્વવચનના વિરાધની સિદ્ધિ થઈ.
અવસ્તુમાં બાધાવિધિ વ્યવહાર નથી” આ વચનના વિશધ એ જ વચનથી છે, અર્થાત્ સ્વવચનને સ્વવચનથી જ વિરાધ છે, કારણ કે- જો વ્યવહાર ન થતા હોય તા—‘વ્યવહાર નથી' એમ કહેવું તે પણ વિરુદ્ધ છે. શ્લાકના અંતિમ પાદને આ અર્થ જાણવા. અનુમાનમાં કહેલ ‘ઘેાડાના શિ’ગડારૂપ’ દૃષ્ટાન્તને પણ વિકલ્પથી પ્રસિદ્ધ સ્વીકારવું જોઈએ, અને વસ્તુ—ભાવથી એકાન્ત ભિન્ન હાવાથી ઘોડાના શિગડામાં ભાવની અનુત્પાદકતા પણ પ્રસિદ્ધ જ છે. માટે આ દૃષ્ટાન્ત સાધ્ય અને સાધનથી રહિત નથી.
(प०) शब्दानुच्चरणप्रसङ्गादिति भवतोऽपि । अस्येति भवतः । निष्प्रमाणकमिति अनुमानाभावे । तत्रेति वा ध्येयादौ ।
कस्यचिदिति अस्तित्वादेः । मानसिद्धेति प्रमाणसिद्धा । वाधाविधिव्यवहृतिरिति निषेधविधिव्यवहारः । इयन्तीति पूर्वोपन्यस्तानि । न दूषणानीति भवन्मतेऽपि । स्वयमिति त्वयैव । तत्रेति तुरङ्गगृङ्गदृष्टान्ते । अस्येति तुरङ्गशृङ्गदृष्टान्तस्य ।