________________
છે. ૨૨.] यायिकृकतनै शक्तिनिराकरणम् । શક્તિ ન હતા તે દાહાભાવ ન થયે હેત એમ કહી શકશે નહિ. કારણ કેદાહાભાવ તે પ્રતિબંધકના સાન્નિધ્યથી જ ચરિતાર્થ છે, એટલે દાહાભાવ પ્રતિફૂલ શક્તિને સાધક થઈ શકે નહિ. પ્રતિબંધક ધર્માન્તર ઉત્પન્ન કરે છે એ બીજો પક્ષ કહો તે–તેથી એમ ફલિત થાય છે કે–તે ધર્માન્તર અભાવ હોય ત્યારે જ દાહ થાય. આ રીતે તે તમે અભાવની કારણતા માની. એટલે તમોએ કહેલા પ્રાગભાવાદિ વિષેના સમગ્ર વિકલ્પોને પણ અવકાશ આવે. પ્રતિબંધક અપચય (નાશ) કરે છે, એ પક્ષ માને તે-પ્રશ્ન છે કે પ્રતિબંધક દાહકશક્તિને નાશ કરે છે કે તે શક્તિના ધર્મને ? દાહકશક્તિને જ નાશ કરે છે એમ કહા તે–અગ્નિમાં ફેલાદિ કાર્યને ઉપન કરવાનું સામર્થ્ય (શક્તિ) પુનઃ ક્યાંથી આવશે ? અર્થાત એક વખત શક્તિને નાશ થયા પછી પ્રતિબંધક દૂર કર્યા પછીના કાલમાં તે શકિત ક્યાંથી આવશે? તે કાળમાં એટલે કે પ્રતિબંધકાભાવ સમયે બીજી જ શકિત ઉત્પન્ન થઈ જાય છે, એમ કહો તે પુન: ઉત્પન્ન થનારી આ શકિત કેનાથી ઉત્પન થાય છે ? શું ૧-ઉત્તેજકમણેિથી, ૨-પ્રતિબંધકના અભાવથી, ૩-દેશકાળાદિકારક સમૂહથી, કે ૪-અતીન્દ્રિય પદાર્થથી ઉત્પન્ન થાય છે ? પહેલે પક્ષ કહે –ઉત્તેજમણિનો અભાવ હોય છતાં પણ પ્રતિબંધકના અભાવ માત્રને લીધે અગ્નિથી દહાદિ કાર્યો કેમ થાય છે ? અર્થાત ઉત્તેજક નથી માટે કાલ્પત્તિ ન થવી જોઈએ. બીજો પક્ષ કહો તે–પ્રતિબંધકાભાવથી, જ ફલ્લાની ઉત્પત્તિ સિદ્ધ થઈ જવાથી શક્તિની કલ્પના કરવી વ્યર્થ છે, ત્રીજો પક્ષ કહે તે-દેશકાળાદિ કારકસમૂહ તે પ્રતિબંધક હોય ત્યારે પણ વિદ્યમાન હોય છે. એટલે બીજી શક્તિને ઉત્પાદ થવાને પ્રસંગ આવશે. ચેાથે પક્ષ કહે તે અતીન્દ્રિય પદાર્થથી જ ફોલ્લાદિ કાર્ય થઈ જશે. તે પછી શક્તિની શી આવશ્યકતા છે ? અર્થાતુ અન્ય અતીન્દ્રિય પદાર્થને શક્તિનું કારણ અને શક્તિને ફેલાનું કારણ માને છે તેના કરતાં તે અતીન્દ્રિય પદાર્થને જ ફેલ્લાદિ કાર્યનું કારણ માની લે, તે પછી શક્તિને માનવાની જરૂર રહેશે નહિ. આ રીતે પ્રતિબ ધક શક્તિને નાશ કરે છે એ પક્ષ શ્રેયસ્કર નથી અને તે જ રીતે શક્તિના ધર્મના નાશ પક્ષનું પણ બુદ્ધિમાન પુરુષે સ્વયં ખંડન કરી લેવું.
(१०) दाहोत्पाद इति यावद्धर्मान्तरं नोत्पद्यते तावद्दहति दहनः एतावता प्रागभावः कारणम् । अभावस्येति प्रागभावस्य । पुनः स्फोटघटनमिति शक्तौ एकदा कुट्टितायां सत्यामिति भावः। आद्यभिदायामिति एतावताऽऽदावप्युत्तम्भकादेव शक्तिरुत्पन्नेति पराशयः। जातवेदस इत्यग्रे अथ च प्रतिबन्धकाभावमात्रेऽपि कार्यमुत्पद्यत एवेति । शक्तिकल्पनावैयर्थ्यमिति अस्मन्मताजीकारश्च । तत एवेति अतीन्द्रियार्थान्तरादेव। शक्तिनाश इति प्रतिबन्धककृतः ।
(टि.) प्राचि पक्षे इत्यादि । तस्या इति शक्तेरेव । प्रतिवन्धकेति प्रतिवन्धकसामीप्यवशादेव कृतार्थः । तामिति प्रतिकूलशक्तिम् । तद्भावे इति धर्मान्तराभावे । विकुट्ट. येदिति विनाशयेच्चूर्गीकुर्यात् ॥ तद्धर्ममिति शक्तिधर्मम् ॥ कुतस्त्यमिति चूर्णीकृतत्वेन तस्याः पुनरुद्भवाभावात् । तदानीमिति दाहोत्पत्तिकाले उत्तम्भकादिसद्धावे । सेति शक्तिः । यावद् वर्मान्तरं नोपपद्यते तावद् दहति एतावता प्रागभावः कारणम् । उत्तम्भकेति उत्तम्भक. सकाशाच्छक्त्युत्पत्तौ उत्तम्भकं विनापि वह्निजन्यदाहादिकार्य प्रतिवन्धकाभावे न स्यात् । दृश्यते