________________
१२७
'. ?? ]
अभावस्याजनकत्वम् ।
(ટિ) પ્રત્તીચત્તે રૂત્તિ મામિરિતિ શેષઃ । તવેતિ મળિ-મન્ત્ર-શસ્ત્ર-તન્ત્રૌષયાસિન્નિचानेऽपि । तस्येति रूपस्य । समस्तस्येति प्रत्यक्षलक्षणस्य न परोक्षादिपिहितस्य । तदनुत्पाद इति स्फोटानुत्पाद: । असाविति स्फोटानुत्पादः । स्वरूपादिति । तदिति कार्यम् ।
तदविशेषादिति स्वरूपमात्रविशेषवैमुख्यात् । उदन्यापनोदमिति तृषार्त्तिनाशमपि । अदृष्टं रूपमिति शक्तिलक्षणम् । स चेति प्रतिबन्धकाभावः । कूर्मरोमराजीवदिति यथा असत्कल्पा कूर्मरोमराजी किमपि कार्य नार्जयति तथा अभावोऽपि भावादत्यन्तव्यतिरिक्ततया - ऽसत्कल्पत्वादकिञ्चित्करः सन् भावः क्रियासाधक इति भावः ।
1
६८ ननु नित्यानां कर्मणामकरणात्प्रागभावस्वभावात् प्रत्यवाय उत्पद्यते, अन्यथा नित्याकरणे प्रायश्चित्तानुष्ठानं न स्याद्, वैयर्थ्यात् । तन्न तथ्यम् । निध्याकरणस्वभावात् क्रियान्तरकरणादेव प्रत्यवायोत्पत्तेरभ्युपगमात् त्वन्मतस्य तस्य तद्धेतुत्वासिद्धेः । ६९ यदप्युच्यते
"
“सुखदुःखसमुत्पत्तिरभावे शत्रुमन्त्रयोः ।
कण्टकाभावमालक्ष्य पादः पथि निधीयते ॥१॥ तत्राप्यमित्रमित्रकण्टकाभावज्ञानानामेव सुखदुःखाङ्घ्रिनिधानकार्यकारित्वम्, न વभावानाम्। तज्ज्ञानमप्यमित्रमित्रकण्टकविविक्तप्रतियोगिवरत्वन्तरसम्पादितमेव, न तु त्वदभिमताभावकृतम् ।
એ
- નૈયાયિક—અભાવ પણ કા કારી છે. જેમકે-નિત્ય કાઁનું અકરણ તેના પ્રાગભાવ છે. અને તે પ્રાગભાવથી પ્રત્યવાય (માધા-પીડા-પાપરૂપ ભાવ) ઉત્પન્ન થાય છે. અન્યથા એટલે કે પ્રત્યવાયના અનુત્પાદ માનેા તા નિત્ય કર્માંના અકરણમાં પ્રાયશ્ચિત્તનું અનુષ્ણન ન કરવું જોઈએ, કારણ કે પ્રત્યવાયના અભાવમાં તે વ્યર્થ છે. સારાંશ એ છે કે નિત્યકર્મનુ' અનાચરણ એ પ્રાયશ્ચિત્તનું કારણ છે, જો અનાચરણ પ્રત્યેવાય પેદા ન કરે તેા પછી પ્રાયશ્ચિત્ત શા માટે ?
જૈન–તે તથ્ય નથી. કારણ કે નિત્યકર્મીને ન કરવાથી પ્રત્યવાયની ઉત્પત્તિ નથી પરંતુ નિત્યકર્મીના અકરણરૂપ જે અન્ય ક્રિયાનું કરણ છે તેથી જ પ્રત્યવાયની ઉત્પત્તિ સ્વીકારાયેલી છે, એટલે તમેાને ઇષ્ટ પ્રાગભાવ પ્રત્યવાયરૂપ કાર્યાંના હેતુરૂપે અસિદ્ધ છે.
પણ
8 વળી શત્રુના અભાવથી સુખ અને મિત્રના અભાવથી દુઃખની ઉત્પત્તિ થાય છે અને બુદ્ધિમાન્ પુરુષ કટકના અભાવ જોઈને જ પગ મૂકે છે.” એવું જે કહેવાય છે તેમાં પણ શત્રુ-મિત્ર અને કંટકનો અભાવ કારણ નથી તેનુ ં જ્ઞાન અનુક્રમે સુખ દુઃખ અને પગ મૂકવામાં કારણ છે, અને તે અભાવનું જ્ઞાન પણ શત્રુ-મિત્ર અને ક’ટકથી ભિન્ન એવી તેમની પ્રતિયેાગિરૂપ અન્યવસ્તુથી ઉત્પન્ન થયેલ છે, પરંતુ તમેને માન્ય અભાવથી અભાવનુ જ્ઞાન ઉત્પન્ન થયેલ નથી.