________________
હું
आगमोदाहरणम् ।
[ ૪. ૐ
હૈદ વળી શબ્દને અનુમાન માનનાર આ વૈશેષિક પક્ષમતા વગેરે હેતુલક્ષણા કઈ રીતે જણાવશે ?
વૈશેષિક—ચૈત્ર બુધવાળા પદાર્થની વિક્ષાવાળે છે, ગે શબ્દના ઉચ્ચાર કરતા હોવાથી, મારી જેમ, આ પ્રમાણે પક્ષધર્માદ્રિ છે.
જૈન—આ અનુમાનથી તેા કેવળ વિજ્ઞાની જ સિદ્ધિ થશે, તેા એ રીતે અથ માં પ્રવૃત્તિ કઈ રીતે થશે? વળી, વિવક્ષાથી અસિદ્ધિ થાય છે. એમ પણ નથી, કારણ કે-વિવક્ષાના અ સાથે વ્યભિચાર પણ છે, કારણ કે-અનામ પુરુષોની વિવક્ષા વિપરીત પણ જોવામાં આવે છે.
વૈશેષિક—જેમ આમના કહેલ શબ્દથી અથસિદ્ધિ થાય છે, તેવી જ રીતે આપ્ત પુરુષની વિવક્ષાથી પણ અથ સિદ્ધિ થશે.
જૈન--તે વાત ઠીક છે પરંતુ આ પર પરા( પ્રથમ શબ્દનુ' સાંભળવું, પછી વિવક્ષાની પ્રતીતિ, પછી અથની પ્રતીતિ એવી પરંપરા)ની પ્રતીતિ થતી જ નથી તેથી તે નિરાકૃત છે, કારણ કે-નેત્રના વ્યાપાર થતાં જ જેમ રૂપનુ જ્ઞાન થાય છે, તેવી જ રીતે શબ્દ સાંભળતાંવેંત જ અન્ય કેાઈ વિવક્ષાની પ્રતીતિના વ્યવધાન વિના જ અર્થનું જ્ઞાન થાય છે. વળી, ખીજે કાઈ મા ન હેાય તે આવી પ્રતીતિથી વિરુદ્ધ કલ્પના કરવાનુ મહાપાતક વšારી લેવું ચેગ્ય અને છે, પરંતુ અહી' બીજે માગ તે છે જ. કારણ કે- શબ્દમાં સ્વાભાવિક વાચ્યવાકભાવ સંબધ છે અને તેથી તે અથ ના ખેાધક બની શકે છે. એ વાત સ્વામાવિજ્ઞામર્થ્યસમયાભ્યામ્ ઈત્યાદિ સૂત્રમાં ગ્રંથકાર પોતે જ કહેશે. ૨.
( प ० ) असाविति काणादः । तथा चेति विवक्षामात्रप्रतीतो सत्याम् । तथा च कथमिति अनुमानाद्धि अनुमेयेऽर्थे प्रवृत्तिर्भवत्येव । अस्या इति विवक्षातः । तद्यभिचारादिति अर्थसिद्धेर्व्यभिचारात्। अन्यथापीति अर्थसिद्धिं विनाऽपि । तदुपलब्धेरिति विवक्षोपलब्धेः । अथ यथेत्यादि परः । इयं परम्परेति आदौ विवक्षा, ततः शब्दोच्चारणं, ततोऽर्थै प्रतीतिः । प्रतीत्यन्तराव्यवहितस्यैवेति विवक्षारूपप्रतीत्यन्तराव्यवहितस्यैव । इयमिति गतिः । सम्बन्धद्वारेणेति सङ्केतद्वारेण । अर्थप्रत्यायकत्वोपपत्तेरिति 'शब्दस्यार्थप्रत्यायकत्वोपपસેરિતિ ચોઃ રા
(टि०) असाविति कणभक्षः । पक्षधर्मतादिकमिति नहि घटादिके द्रव्ये शब्दः समस्त किन्तु वक्तर्येव । नन्वत इति अनुमानात् । अस्या इति विवक्षायाः । तद्व्यभिचारादिति तेनार्थेन सह व्यभिचारात् । अन्यथापीति अर्थाऽभावे अपि । तदुपलब्धेरिति विवक्षोपलब्धेः । परंपरेति प्रथमं शब्दाकर्णनं ततो विवक्षाविचारणम्, तत आप्ताऽनाप्तपरीक्षा इति परिपाटी अप्रतीतैव । प्रतीत्यन्तरेति विवक्षाया अन्तरेणानन्तरितस्य शब्दश्रवणादेवाभ्यासदशापन्नत्वेन विवक्षाविचारादृतेऽर्थज्ञानोत्पादात् ॥ अपि चेत्यादि । इयमिति गतिः ॥२॥
उदाहरन्ति -
समस्त्यत्र प्रदेशे रत्ननिधानम्, सन्ति रत्नसानुप्रभृतयः ||३|| ६१ वक्ष्यमाणलौकिकजनकादिलोकोत्तर तीर्थंकराद्यपेक्षया क्रमेणोदाहरणोभयी ॥ ३ ॥
૧ રાષ્ટ્રાર્થન
-31