________________
आप्तस्वरूपम् ।
પણ આપ્ત કહેવાય છે, અને અક્ષર વિલેખનાદિ દ્વારા જે શબ્દનું મરણ થયું • ते शम् मागम वाय छे. ४.
(५०) आप्यते इति श्रोतृभिः । प्रोक्त इति तेनैव वक्त्रा । यथाज्ञानमिति यथाज्ञानं चाभिधत्ते।
अभिधानमिति अर्थस्य भणनम् । ध्वनेरिति शब्दस्य ॥१॥
(टि०) आगमो हीत्यादि ॥ हेत्वसंभवादिति अनृतवाक्यस्य कारणाभावात् । रागद्वेषमोहाद्यशेषदोषान् विहायानृतभाषणे नान्यन्निदानम् ।।
अभिधानमित्यादि ॥ ध्वनेरिति ध्वनेरुपलक्षणं शब्दस्य प्रसिद्धत्वात् करपल्लवीप्रभृतयोऽष्टादशलिपयो मूलदेव्यादयः कपालिलाटमुख्या देशभाषा उपचारादाक्षिप्ता ज्ञातव्याः ॥४॥ कस्मादमूदृशस्यैवाप्तत्वमित्याहुः--
तस्य हि वचनमविसंवादि भवति ॥५॥ ६१ यो हि यथावस्थिताभिधेयवेदी; परिज्ञानानुसारेण तदुपदेशकुशलश्च भवति तस्यैव यस्माद्वचनं विसंवादशून्यं संजायते । मूढवञ्चकवचने विसंवादसंदर्शनात् । ततो यो यस्यावञ्चकः, स तस्याप्त इति ऋष्यार्यम्लेच्छसाधारणं वृद्धानामाप्तलक्षणमनूदितं भवति ॥५॥
ઉપર જણાવેલ પુરુષને જ આપ્ત કહેવાનું કારણ– કારણ કે-તેનું વચન અવિસંવાદી હોય છે. ૫
ફૂલ જે પુરુષ પદાર્થને જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે જાણનાર છે, અને વળી પિતાના જ્ઞાનને અનુસારે પદાર્થના ઉપદેશમાં કુશલ છે, તેવા પુરુષનું જ વચન વિસંવાદથી રહિત છે માટે તે આપ્ત છે. કેમકે મૂઢ અને વંચક પુરુષના વચનમાં વિસંવાદ જોવાય છે. તેથી જે જેને અવંચક હોય તે તેને આપ્ત છે, આ પ્રકારે ઋષિ, આર્ય અને સ્વેચ્છમાં સાધારણ એવા આ વૃદ્ધોએ કરેલ આપ્ત લક્ષણને અનુવાદ કર્યો છે. પ.
(प०) मूढवञ्चकवचने इति मूढो न जानाति, वञ्चकस्तु जाननप्यन्यथा वक्ति ॥५॥
(टि.) यो यस्यावञ्चक इति अत्राप्तशब्देन केवलज्ञानशाली नम्रामरासुरनरेश्वरनिकुरम्बमौलिमौलिमणिप्रभाजालोत्तेजितचरणनखकान्तिस्तीर्थकरः केवल एव नाभ्युपगम्यते जैनैः, किन्तु म्ले. च्छादिरपि यो यं न वञ्चयेत्स तं प्रति आप्तः । मगधाधिपश्रेणिकं प्रति अभयकुमारमहामात्य]बुद्धिवद्धोप्यविकलविद्याद्वयदायी मातझो यथा ॥५।। आप्तभेदो दर्शयन्ति -
स च द्वेधा लौकिको, लोकोत्तरश्च ॥६॥ . . १ लोके सामान्यजनरूपे भवो लौकिकः । लोकादुत्तरः प्रधानं मोक्षमार्गोपदेशकत्वाल्लोकोत्तरः ॥६॥
આસ પુરુષના ભેદ– આત બે પ્રકારના છે-લૌકિક અને લેકર. ૬.