________________
१२०
शब्दनित्यत्वनिरासः ।
द्रव्य निश्चायकम् । परैरिति नैयायिकः । हेतुरिति स्पर्शशून्याश्रयत्वाख्यः । न च नास्ति तन्निकिमिति स्पर्शप्रतिपादकम् । इन्द्रियार्थत्वाद्विति इन्द्रियविषयत्वात ।
द्वितीयकल्पेऽपि गन्धद्रव्येण व्यभिचारः । वर्त्तमानजात्यकस्तूरियकाकर्पूरकक्ष्मीरजादिगन्धद्रव्यं हि पिहितकपाट संपुटाऽपवरकस्यान्तविंशति, वहिश्च निस्सरति, न चाsuौगलिकम् । अथ तत्र सूक्ष्मरन्ध्रसंभवेनातिनिविडत्वाभावात् तत्प्रवेशनिष्काशौ । अत एव तदल्पीयस्ता, न त्वपावृतद्वारदशायामिव तदेकार्णवत्वम् । सर्वथा नीरन्थे तु प्रदेशे नैतौ सम्भवत इति चेत् । एवं तर्हि शब्देऽपि सर्वस्य तुल्ययोगक्षेमत्वादसिद्धता हे तोરત્નું ।
पूर्वं पश्चाच्चावयवानुपलब्धिः, सौदामिनीदामोल्कादिभिरनैकान्तिकी । सूक्ष्ममूर्त्तद्रव्यान्तराप्रेरकत्वमपि गन्धद्रव्यविशेषसूक्ष्मर जोधूमादिभिर्ग्यभिचारी । न हि गन्धद्रव्यादिकमपि नसि निविशमानं तद्विवरद्वारदेशो द्भिन्नरमधुप्रेरकं प्रेक्ष्यते । गगनगुणत्वं त्वसिद्धम् । तथाहि न गगनगुणः शब्दः अस्मदादिप्रत्यक्षत्वात्, । रूपादिवदिति । पौगलिकत्वसिद्धिः पुनरस्य - शब्दः पौगलिकः, इन्द्रियार्थत्वात्, रूपादि1 વેતિ ||8||
(૨) અતિગાઢ પ્રદેશમાં પ્રવેશ કે નિ મનમાં અપ્રતિઘાત થતા હાવાથી એ હેતુ કહો તે તે ગધ દ્રવ્યથી વ્યભિચારી છે. કારણ કે વિદ્યમાન જાતિવત *તૂરી, કપૂર, કેસર વિગેરે ગન્ધુ દ્રવ્ય મધ ખારાવાળા એરડામાં પ્રવેશ કરે છે અને બહાર પણ નીકળે છે, પરંતુ તે અપૌદ્ગલિક નથી.
નૈયાયિક—તેમાં (મધ ખારણામાં) સૂક્ષ્મ છિદ્રના સંભવ હાવાથી ગાઢ નિખિડતાના અભાવ છે તેથી ગધના પ્રવેશ અને નિગમ થઈ શકે છે, એટલા જ માટે તે ગંધ અલ્પ હોય છે, પરંતુ ખુલ્લા બારણાની જેમ સત્ર પરિમલને પ્રસાર થતા નથી. અર્થાત્ છિદ્રરહિત ઉપર્યુકત પ્રદેશ (ખારણા)માં ગંધના પ્રવેશ અને નિમ થતા હોય તે ખુલ્લા દરવાજામાંથી જેવા ગધના પ્રવેશ અને નિમ થાય તેવા જ ત્યાં થવા જોઈ એ પણ તેવા થતા નથી. માટે અવશ્ય સૂક્ષ્મ છિદ્ર છે, પરંતુ સર્વથા છિદ્ર રહિત પ્રદેશમાં તે ગધના પ્રવેશ કે નિમ થઈ શકતા જ નથી.
જેન—શબ્દને વિષે પણ યાગક્ષેમ સરખા જ છે, માટે તમારા આ હેતુ અસિદ્ધ જ થશે.
(૩) પહેલાં અને પછી અવયવની અનુપખ્ખિરૂપ હતુષ્કા તે તે હેતુ વિજળી ઉલ્કાદિથી વ્યભિચારી છે.
(૪) સૂક્ષ્મ અને મૃત્ત એવા અન્ય દ્રવ્યને અપ્રેરક હોવાથી એ હેતુ કહો તે તે ગધ દ્રષ્ય વિશેષની સૂક્ષ્મ રજ તથા ધૃમાદિથી વ્યભિચારી છે. કારણ કે-ગોંધ દ્રવ્ય વિગેરે પદાર્થ નાકમાં જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે નાકના છિદ્રના દ્વાર પ્રદેશમાં ઉત્પન્ન થયેલા મૂછના વાળને પ્રેરણા કરતા દેખાતે નથી.