________________
છે. ૨]
शब्दनित्यत्वनिरासः ।
१११
પક્ષ કલ્યાણકારી છે જ નહિ. કારણ કે એમ માનવાથી સમસ્ત દેહધારી જીવેાને તે વ્યક્ત થયેલા શબ્દ એક સાથે ઉપલબ્ધ થઇ જશે. તેમ થતું તેા નથી. અને જે શબ્દ એક અશથી વ્યકત થાય છે એ ખીન્ને પક્ષ કહે। તા સક પુરુષ-(સાંભ ળવામાં અતિ સાવધાન પુરુષ) પણ સ ́પૂર્ણ તથા કાઈ પણ વર્ણ કઇ રીતે સાંભળી શકશે ? કારણ કે સંપૂર્ણ ઢાંકેલા અંગવાળી રાજસ્ત્રીઓના આવરણ ભૂત વસ્ત્રના છેડા મ`દવન દ્વારા ખસી જવાથી તે સ્ત્રીઓના પગની આંગળીના અગ્રભાગ ખુલ્લા થઈ જાય છે ત્યારે પણ ખીલેલા શિરીષ પુષ્પની જેવા સુકેમળ સૌંપૂર્ણ દેહને ખાધ તીવ્ર નજરવાળા બુદ્ધિમાન્ પુરુષને પણ થતે નથી. અર્થાત્ એક અશ પ્રકટ થવાથી સમગ્રા મેધ થતા નથી. વળી, શબ્દને એક અશથી વ્યક્ત માનવામાં તે શબ્દ પ્રદેશવાળા બની જશે. આ પ્રકારે શબ્દમાં ફાઈ પણ વ્યંજકના સંભવ નથી, તેથી તીવ્રતાદ્વિ ધર્મો શબ્દમાં જ યુક્તિપૂર્વક સિદ્ધ છે, આથી અમારે પૂર્વેત હેતુ~તીવ્રમન્ત્રતાદિ ધર્મ વાળા હોવાથી-અસિદ્ધ નથી અર્થાત્ આ રીતે તમારી પ્રત્યભિજ્ઞા અનુમાનથી પણ ખાધિત થઈ
( प ० ) अयमिति शब्दः । अस्य सप्रदेशत्वं प्रसज्यत इति तथा च नित्यत्वव्याघातः । तत इत्यादिना तत्त्वमाह ।
नासिद्ध इति नासिद्धो जैनानाम् ।
(टि०) अयमिति शब्दः । तदुपलम्भेति शब्दश्रवणापत्तेः, नित्यत्वात्, व्यापकत्वाच्च शब्दस्य । अस्येति वर्णस्य । सप्रदेशत्वमिति सांशत्वम् । वर्णो हि निरंशो भाषावर्गणापुद्रलैरनारभ्यमाणत्वात् त्वदागमाभिप्रायेण । तद्गता एवेति शब्दगता एव ।
यदपि श्रावणत्वादित्यनुमानम्, तदपि -
"कान्तकीर्त्तिप्रथाकामः कामयेत स्वमातरम् ।
ब्रह्महत्यां च कुर्वीत स्वर्गकामः सुरां पिवेत् " ॥१॥
इत्याद्यानुपूर्व्या सव्यभिचारम् । नित्यैवेयमिति चेत् । तर्हि प्रेरणावत् प्रामाण्यप्रसङ्गः, તવર્ષાનુષ્ઠાનાશ્રદ્રાને શ્વ પ્રત્યવાચાપત્તિ: વાત્ત-વરિત તીવ્ર-મ ્-સુસ્વર-વિવરત્નાતિधर्मैश्च व्यभिचारः, तेषां नित्यत्वे सदाप्येकाकारप्रत्ययप्रसक्तेः । नित्यत्वेऽप्यमीपामभिव्यक्तिः कादाचित्कीति चेत्, तदचारु, परस्परविरुद्धानामेकत्र समावेशासंभवात् । प्रभाकरेण शब्दत्वा स्वीकारादुभयविकलश्च तं प्रत्यत्र दृष्टान्तः ।
अथ भट्ट एवेत्थमनुमानयति । प्रभाकरस्तु देशकालभिन्ना गोशब्दव्यक्तिवुद्धय एकगोशब्दगोचराः, गौरित्युत्पद्यमानत्वात्, अद्योच्चारितगोशब्दव्यक्ति बुद्धिवदिति वदतीति चेत्, तदश्नवदातम् अत्र प्रतिबन्धाभावात्, तडित्तन्तु नित्यत्वसिद्धावप्येवंविधानुमानस्य कर्तुं शक्यत्वात् ।
વળી, શબ્દમાં નિત્યત્વ સિદ્ધ કરવાને કરેલ અનુમાનને શ્રાવણત્વ' હતુ સારી કીર્ત્તિની ઈચ્છાવાળા પુરુષ સ્વમાતાની કામના કરે અને બ્રહ્મહત્યા કરે તથા સ્વર્ગની ઇચ્છાવાળા મંદિરા પાન કરે’ઇત્યાદિની આનુપૂર્વી થી વ્યભિચારી છે,