________________
૨
शब्दनित्यत्वनिरासः
[છે, ૨
એ આનુપૂર્વી નિત્ય છે એમ કહેશે! તે પ્રેરણા (વેદવાકચ)નો જેમ તેમાં પણ પ્રામાણ્યના પ્રસ`ગ આવશે. અને તેથી તે વાક્યમાં કહેલ અ માં અશ્રદ્ધા કરવાથી પ્રત્યવાય (બાધા)ના પ્રસંગ આવશે.
વળી, ઉદાત્ત, સ્વરિત, તીવ્ર, મન્દ, સુસ્વર (કણું પ્રિય સ્વર) દુઃસ્વર (કણું કર્યુ સ્વર) વગેરે ધર્મોથી પણ શ્રાવણુત્વ હેતુના વ્યભિચાર છે. કારણ કે ઉદાત્તા દ્વિધર્મો નિત્ય હોય તે હમેશાં તેમનુ એકાકારે જ જ્ઞાન થવુ જોઈ એ, થતુ નથી એથી તેમને અનિત્ય જ માનવા જોઈએ.
સીમાંસક—નિત્ય હૈાવા છતાં આ ઉદાત્તાદિ ધર્મની અભિવ્યકિત કાઈક કેાઈક વેળા થાય છે. તેથી તે તે વેળાએ તેના તેવે ખેધ થાય છે.
જૈન—તે ચેગ્ય નથી. કારણ કે પરસ્પર વિરુદ્ધ ધર્મના એક જ આશ્રયમાં સમાવેશ થઈ શકતા નથી. વળી, પ્રભાકરે તા શખ્તત્વ માનેલ નથી. માટે તેની અપેક્ષાએ શબ્દમાં નિત્યત્વસાધક અનુમાનમાં દૃાન્ત (શબ્દ) સાધ્ય અને હેતુ એ ઉભયથી રહિત છે.
મીમાંસક—આવું અનુમાન તે! કુમારિલ ભટ્ટ કરે છે, પરંતુ પ્રભાકર તા આ પ્રમાણે કરે છે.-દેશ અને કાલથી ભિન્ન એવી ગાશબ્દરૂપ વ્યકિત વિષેની બુદ્ધિએ એક જ શબ્દને વિષય કરે છે, કારણ કે તે ગા' એવા જ પ્રકારે ઉત્પન્ન થાય છે. પ્રથમ ઉચ્ચારેલ ગોશબ્દરૂપ વ્યકિતની બુદ્ધિની જેમ.
જૈન—તે પણ ચેગ્ય નથી. કારણ કે આ અનુમાનમાં વ્યાપ્તિને અભાવ છે. આવુ' અનુમાન તે વીજળીના ઝમકારામાં નિત્યત્વ સિદ્ધ કરવા માટે પણ કરી શકાય છે, સારાંશ એ છે કે શબ્દમાં નિત્યત્વ સિદ્ધ કરવાને અનુમાન પ્રમાણ સમથ નથી.
(१०) सव्यभिचारमिति इहापि श्रावणत्वं वर्त्तते । नित्यैवेत्यादि परः । तर्होत्यादि सूरिः । प्रेरणावदीति नियोगवत् विधिवावयवदित्यर्थः । प्रत्यवायापत्तिरिति उपद्रवापत्तिः । उदात्तेत्यादिगये व्यभिचार इति - तेऽपि श्रावणा विद्यन्ते परं न नित्याः । सदाप्येकाकारप्रत्ययप्रसक्तेरिति य उदात्तस्तेनोदात्तेनैव भवितव्यम् । यथ स्वरितस्तेन स्वरितनैव भाव्यम् । न च तथा उदात्तो भूत्वा स्वरितो भवति स्वरितश्च भूत्वा उदात्तो भवति । परस्परविरुद्धानामिति उदात्तस्वरितादीनाम् । एकत्रेति शब्दे | उभयचिकलश्चेति साध्यसाधनविकलश्च । तं प्रतीति प्रभाकरं प्रति ।
अथ भट्टेत्यादि शिष्यपृच्छावाक्यम् । इत्थमिति नित्यः शब्दः श्रावणत्वाच्छब्दत्ववदित्येवंरूपेण | अनुमानयतीत्यतः पुरः 'पूर्वोक्तमेव समाधानम्' इति शेषः । गौरितीति गौरित्युल्लेखेन । इति वदतीति शब्दनित्यत्वव्यवस्थापनायेति गम्यम् । प्रतिबन्धाभावादिति निश्रयाभावात् । एवंविधानुमानस्येत्यादि । देशकाल भिन्नास्तडिद्व्यक्तिबुद्धयः एकतडिद्गोचराः 'तत्' इत्युत्पद्यमानत्वात् अद्योत्पन्नतडियक्तिबुद्धिवत् ।
(टि० ) इयमितीति 'कान्तकी ती त्यादिरूपानुपूर्वी | प्रेरणावदिति प्रेर्यते सादरो विधी - यते सकर्ममीमांसामेदेन यज्ञादिकर्मणि, नैष्कर्म्यमीमांसाभेदेन ब्रह्मकर्म्मणि वाऽनया सा प्रेरणा वेदस्तद्वत् । भट्ट-प्रभाकराभ्यां भेदेन मीमांसाकरणाद्वेदस्यापि द्वैविध्यम् ॥ तदर्थानुष्ठानेति कान्तकीर्तीत्याद्यानुपूर्व्युपदिष्टार्थाचरणाऽस्वीकारे । प्रत्यवायेति અપવાપ્રસન્નાત્। સેવા
૧ શક્તિ॰ કે રૂ |