________________
शनित्यत्वनिरासः। मिति उदात्तादीनाम् । एकाकारेति यः स्वर उदात्तः स उदात्त एव न कदाचिदप्यनुदात्तः । तथा सप्तमस्वराचरणचतुरा न मन्दभाषिणो भवेयुः, तत्स्वरस्य तत्स्वभावभावनित्यत्वात् । अमीपामिति उदात्तादीनाम् । एकत्रेति शव्दे । प्रभाकरेणेत्यादि ॥ तं प्रतीति प्रभाकरं प्रति । अत्रेति शब्दनित्यसाधकानुमाने । दृष्टान्त इति शब्दत्वरूपः । __ अति अनुमाने। प्रतिवन्धेति अविनाभावाभावात् ।
१४ याऽप्यर्थापत्तिः प्रत्यपादि, तत्रायमर्थः-अनित्यत्वे सति यो गृहीतसंबन्धः शब्दः, स तदैव दध्वंसे इति व्यवहारकालेऽन्य एवागृहीतसंबन्धः कथमुच्चार्येत ? उच्चार्यते च । तस्मान्नित्य एवायमिति । तदयुक्तम् । अनेन न्यायेनार्थस्यापि नित्यतैकतापत्तेः । अन्यथा बाहुलेये गृहीतसंवन्धोऽपि गोशब्दः शावलेयादिप्वगृहीतसंबन्धः कथं प्रतिपत्ति कुर्यात् ?
___सामान्यस्यैव शब्दार्थत्वाददोष इति चेत् । न, लम्वकम्बलः ककुमान् , वृत्तशृङ्गश्चायं गौरिति सामानाधिकरण्याभावप्रसक्तेः । ततः सामान्यविशेषात्मैव शब्दार्थः । स च नैकान्तेनाऽन्वेतीति न नित्यैकरूपोऽभ्युपेयः स्यात् । कथं च धूमव्यक्तिः पर्वते पावकं गमयेत् ? धूमत्वसामान्यमेव गमकमिति चेत् । वाचकमपि सामान्यमेवास्तु । | મીમાંસક–અર્થપત્તિ પ્રમાણે જે આપવામાં આવ્યું છે તેનો અર્થ આ છેગૃહીતસંબંધવાળે જે શબ્દ છે તે જે અનિત્ય હોય તે તે જ વખતે નાશ પામી જાય માટે વ્યવહારકાળમાં અગૃહીતસંબંધવાળે બીજો શબ્દ કઈ રીતે બોલી શકાય ? પરંતુ બોલાય તે છે માટે શબ્દ નિત્ય છે.
જેન–તે અગ્ય છે. કારણ કે–એ જ ન્યાયથી અર્થમાં પણ નિત્યત્વ અને એકવની આપત્તિ આવશે. જે તેમ માનવામાં ન આવે તે ગો શબ્દને સંબંધ બાહેય-શ્યામગોમાં ગૃહીત હોય છતાં તે, જેમાં સંબંધનું ગ્રહણ થયું જ નથી એવી શાબલેય-કાબરચિતરી ગેમાં કઈ રીતે જ્ઞાન કરાવી શકશે ?
મીમાંસક-શબ્દને અર્થ સામાન્ય જ છે, માટે ઉપર્યુકત દોષ નથી.
જેન–એમ નથી. કારણ કે–સામાન્ય જ શબ્દનો અર્થ હોય તે આ ગે વિશેષ લમ્બકમ્બલ કકુમાન અને ગોળ શીંગડાવાળે છે એ પ્રમાણે સામાનાધિકરણ્ય થઈ શકશે નહિ. (અર્થાત્ આ બળદ લાંબી ગોદડીવાળો મોટી ખુંધવાળો અને ગોળ શીંગડાવાળે છે, એ પ્રમાણે સામાન્ય અને વિશેષનું સામાનાધિકરણ્ય વિશેષણવિશેષ્યભાવ બની શકશે નહિ.–બન્નેની એક જ વિભકિત થઈ શકશે નહિ. માટે શબ્દને અર્થ સામાન્ય વિશેષ ઉભયાત્મક જ છે. અને તે એકાન્ત સાથે અન્વિત નથી, અર્થાત્ નિત્ય એકાંત કે અનિત્ય એકાંત સાથે સMદ્ધ નથી. માટે તેને નિત્ય એકરૂપ માની શકાય નહિ.