SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ शनित्यत्वनिरासः। मिति उदात्तादीनाम् । एकाकारेति यः स्वर उदात्तः स उदात्त एव न कदाचिदप्यनुदात्तः । तथा सप्तमस्वराचरणचतुरा न मन्दभाषिणो भवेयुः, तत्स्वरस्य तत्स्वभावभावनित्यत्वात् । अमीपामिति उदात्तादीनाम् । एकत्रेति शव्दे । प्रभाकरेणेत्यादि ॥ तं प्रतीति प्रभाकरं प्रति । अत्रेति शब्दनित्यसाधकानुमाने । दृष्टान्त इति शब्दत्वरूपः । __ अति अनुमाने। प्रतिवन्धेति अविनाभावाभावात् । १४ याऽप्यर्थापत्तिः प्रत्यपादि, तत्रायमर्थः-अनित्यत्वे सति यो गृहीतसंबन्धः शब्दः, स तदैव दध्वंसे इति व्यवहारकालेऽन्य एवागृहीतसंबन्धः कथमुच्चार्येत ? उच्चार्यते च । तस्मान्नित्य एवायमिति । तदयुक्तम् । अनेन न्यायेनार्थस्यापि नित्यतैकतापत्तेः । अन्यथा बाहुलेये गृहीतसंवन्धोऽपि गोशब्दः शावलेयादिप्वगृहीतसंबन्धः कथं प्रतिपत्ति कुर्यात् ? ___सामान्यस्यैव शब्दार्थत्वाददोष इति चेत् । न, लम्वकम्बलः ककुमान् , वृत्तशृङ्गश्चायं गौरिति सामानाधिकरण्याभावप्रसक्तेः । ततः सामान्यविशेषात्मैव शब्दार्थः । स च नैकान्तेनाऽन्वेतीति न नित्यैकरूपोऽभ्युपेयः स्यात् । कथं च धूमव्यक्तिः पर्वते पावकं गमयेत् ? धूमत्वसामान्यमेव गमकमिति चेत् । वाचकमपि सामान्यमेवास्तु । | મીમાંસક–અર્થપત્તિ પ્રમાણે જે આપવામાં આવ્યું છે તેનો અર્થ આ છેગૃહીતસંબંધવાળે જે શબ્દ છે તે જે અનિત્ય હોય તે તે જ વખતે નાશ પામી જાય માટે વ્યવહારકાળમાં અગૃહીતસંબંધવાળે બીજો શબ્દ કઈ રીતે બોલી શકાય ? પરંતુ બોલાય તે છે માટે શબ્દ નિત્ય છે. જેન–તે અગ્ય છે. કારણ કે–એ જ ન્યાયથી અર્થમાં પણ નિત્યત્વ અને એકવની આપત્તિ આવશે. જે તેમ માનવામાં ન આવે તે ગો શબ્દને સંબંધ બાહેય-શ્યામગોમાં ગૃહીત હોય છતાં તે, જેમાં સંબંધનું ગ્રહણ થયું જ નથી એવી શાબલેય-કાબરચિતરી ગેમાં કઈ રીતે જ્ઞાન કરાવી શકશે ? મીમાંસક-શબ્દને અર્થ સામાન્ય જ છે, માટે ઉપર્યુકત દોષ નથી. જેન–એમ નથી. કારણ કે–સામાન્ય જ શબ્દનો અર્થ હોય તે આ ગે વિશેષ લમ્બકમ્બલ કકુમાન અને ગોળ શીંગડાવાળે છે એ પ્રમાણે સામાનાધિકરણ્ય થઈ શકશે નહિ. (અર્થાત્ આ બળદ લાંબી ગોદડીવાળો મોટી ખુંધવાળો અને ગોળ શીંગડાવાળે છે, એ પ્રમાણે સામાન્ય અને વિશેષનું સામાનાધિકરણ્ય વિશેષણવિશેષ્યભાવ બની શકશે નહિ.–બન્નેની એક જ વિભકિત થઈ શકશે નહિ. માટે શબ્દને અર્થ સામાન્ય વિશેષ ઉભયાત્મક જ છે. અને તે એકાન્ત સાથે અન્વિત નથી, અર્થાત્ નિત્ય એકાંત કે અનિત્ય એકાંત સાથે સMદ્ધ નથી. માટે તેને નિત્ય એકરૂપ માની શકાય નહિ.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy